Otalo book and story is written by Krunal K Gadhvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Otalo is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઓટલો - નવલકથા
Krunal K Gadhvi
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
સમય અને સંજોગ માણસ ને જીવન ની વાસ્તવિકતાઓ થી દૂર લઇ જવા ને અરે હોઈ ત્યારે માણસ ને વાસ્તવિકતાઓ ની સમજણ એવી અત્યંત જરૂરી છે, માણસ પોતાની ધરોહર ને પામવા વલખા મારે છે પણ છેક મૃત્યુ ને ખોળે તે માત્ર ને માત્ર અયોગ્ય માર્ગદર્શન ને કારણે, દરેક ઘર માં એક ઓટલા સમાન પીઢ વય્ક્તિ ને સમજી તેને ચિંધાડેલા માર્ગે પરિવાર જીવન ને જીવે તો કદાચ આવનારો સમય તકલીફ મુક્ત બની શકે.
આભાર.
કૃણાલ કે ગઢવી
સમય અને સંજોગ માણસ ને જીવન ની વાસ્તવિકતાઓ થી દૂર લઇ જવા ને અરે હોઈ ત્યારે માણસ ને વાસ્તવિકતાઓ ની સમજણ એવી અત્યંત જરૂરી છે, માણસ પોતાની ધરોહર ને પામવા વલખા મારે છે પણ છેક મૃત્યુ ને ખોળે તે ...વધુ વાંચોને માત્ર અયોગ્ય માર્ગદર્શન ને કારણે, દરેક ઘર માં એક ઓટલા સમાન પીઢ વય્ક્તિ ને સમજી તેને ચિંધાડેલા માર્ગે પરિવાર જીવન ને જીવે તો કદાચ આવનારો સમય તકલીફ મુક્ત બની શકે.
આભાર.
કૃણાલ કે ગઢવી
મનુષ્ય નું જીવન સાંકળ જેવું છે, એક મણકા ને કાટ લાગે એટલે સઘળા મણકાઓ ધીમે ધીમે પોતાની હિંમત અને તાકાત ખોઈ બેસે છે, ફર્ક એટલો જ થોડા તાદ્રશ્ય થાય છે અને થોડા અંદર ખાને... -કૃણાલ કે. ગઢવી
ઓટલો ભાગ ૩ આપ બધ્ધા ની લાગણી અને પ્રતિભાવો થી પ્રભાવિત થઈ ને ૩ વર્ષ પછી પ્રકાશિત કરી રહ્યો છું. ___________________________________________________________________________________________ જીવા ભાઈ.... જીવા ભાઈ સાદ નાનકડી સરખી શેરી ને ચીરી પેલી કો’ર ના ખેતરે પો’ચી ...વધુ વાંચોઆંખ તોતિંગ કાયા ની વા’ટ જોતી રહી, બંને કાન પડછંદ ખોખરો તરસી ગ્યા, એક સમયે અકળામણ આપનાર જુવાન શબ્દ મુના(જુવાન) ના જીવન માંથી લગભગ નાબૂદ થયો, તાપણી નું જોર ઓછુ થયુ, મંદિર ની ઝાલર પૂરી થવા ને આ’રે હતી, પૂર્વ માંથી ઉગી રહેલા સુરજ ની કૃપા વધી, કિરણો નો વ્યાપ ઓટલા અને વડલા સિવાય શેષ બચેલા ગામ ઉપર પડ્યા, ગાયું ગામણે થી