Premni Paheli book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Paheli is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની પહેલી - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"કેટલું મુશ્કેલ હોય છે ને એ જાણીને પણ કે કોઈ આપણને લવ નહિ કરતું... એને જ બસ એને જ લવ કરવો..." સ્નેહલ એ કહ્યું. "હા... ખબર નહિ આપને જેને પ્યાર કરીએ, એ જ વ્યક્તિ બીજા કોઈ ને ચાહે છે!" વિરલે કીધું તો એની નજર પ્રજ્ઞા સામે હતી. "એ તો એવું જ હોય... આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ બીજા કોઈને પ્યાર કરવા લાગે છે..." પ્રજ્ઞા બોલી. રાજેશ બાજુ જોઇને એને એક નિશ્વાસ નાંખ્યો. "સ્નેહલ... પણ કેમ એ વ્યક્તિને એમ નહિ દેખાતું હોય કે ખુદ જેને પ્યાર કરે છે... એને પણ તો કોઈ પ્યાર કરતું હોય છે!" રાજેશે કહ્યું. ચારેય લોકો
"કેટલું મુશ્કેલ હોય છે ને એ જાણીને પણ કે કોઈ આપણને લવ નહિ કરતું... એને જ બસ એને જ લવ કરવો..." સ્નેહલ એ કહ્યું. "હા... ખબર નહિ આપને જેને પ્યાર કરીએ, એ જ વ્યક્તિ બીજા કોઈ ને ચાહે છે!" ...વધુ વાંચોકીધું તો એની નજર પ્રજ્ઞા સામે હતી. "એ તો એવું જ હોય... આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ બીજા કોઈને પ્યાર કરવા લાગે છે..." પ્રજ્ઞા બોલી. રાજેશ બાજુ જોઇને એને એક નિશ્વાસ નાંખ્યો. "સ્નેહલ... પણ કેમ એ વ્યક્તિને એમ નહિ દેખાતું હોય કે ખુદ જેને પ્યાર કરે છે... એને પણ તો કોઈ પ્યાર કરતું હોય છે!" રાજેશે કહ્યું. ચારેય લોકો
કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર કેમ નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે ...વધુ વાંચોઅને બીજું કોઈ એમને ખુદ! આ ચારેય ઘટનાની પહેલી ઘટના યાદ કરતા રાજેશ કોલેજ કેમ્પસમાં એના પ્યાર સ્નેહલને પ્રપોઝ કરે છે પણ એ તો એને કહી જ દે છે કે એ તો વિરલ ને લવ કરે છે, જોકે સ્નેહલ ને ખુદ ખબર છે કે વિરલે તો બધા વચ્ચે પ્રજ્ઞાને પ્રપોઝ કરી છે તો પણ એ તો એને જ લવ કરશે
કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર કેમ નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે ...વધુ વાંચોઅને બીજું કોઈ એમને ખુદ! મતલબ કે રાજેશ સ્નેહલ ને; સ્નેહલ વિરલ ને; વિરલ પ્રજ્ઞાને અને પ્રજ્ઞા ખુદ રાજેશને જ પ્યાર કરે છે! પણ પ્રજ્ઞા હજી સુધી રાજેશને કહી નહિ શકી. બહુ જ હિમ્મત કરતા સ્નેહલ ને રાજેશ પ્રપોઝ કરે છે પણ એ તો પોતે વિરલ ને જ પ્યાર કરતી રહીશ એમ કહે છે. સ્નેહલ ને ખબર છે કે વિરલ