Streeni vedna book and story is written by Pinky Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Streeni vedna is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્ત્રીની વેદના - નવલકથા
Pinky Patel
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
નયના હિંચકા પર બેઠીને જેવી પગની ઠેસ મારી કે કિચૂડ કિચૂડ અવાજ આવ્યો, આ હિંચકો પણ જૂનો થયો એટલે આવો થઇ ગયો છે. જ્યારે પપ્પા એ લગ્ન માં આપ્યો ત્યારે કેવો સરસ અને મૌન , પ્રેમાળ હતો.. નાનપણથી તેને ખૂબ ગમતો...
તેને વિચાર અવ્યો કે જિંદગી નું પણ આવું જ છે. જ્યારે તેને તેના ઘરના બધા લોકોને વિરોધ હતો છતાંયે તેને નિરવ સાથે લવ કમ એરેન્જડ લગ્ન કર્યા હતા...
નયના હિંચકા પર બેઠીને જેવી પગની ઠેસ મારી કે કિચૂડ કિચૂડ અવાજ આવ્યો, આ હિંચકો પણ જૂનો થયો એટલે આવો થઇ ગયો છે. જ્યારે પપ્પા એ લગ્ન માં આપ્યો ત્યારે કેવો સરસ અને મૌન , પ્રેમાળ હતો.. નાનપણથી તેને ...વધુ વાંચોગમતો... તેને વિચાર અવ્યો કે જિંદગી નું પણ આવું જ છે. જ્યારે તેને તેના ઘરના બધા લોકોને વિરોધ હતો છતાંયે તેને નિરવ સાથે લવ કમ એરેન્જડ લગ્ન કર્યા હતા... તેના પપ્પા એ તેને ઘણું સમજાવી કે બેટા છોકરો પૈસાદાર છે, એટલું મહત્વ નું નથી, તેનો સ્વભાવ અને ગુણ પણ જોવો પડેશે... પણ મધ્યમ વર્ગમાં ઉછરેલી નયના ને
નયનાએ મસ્ત બે ગુલાબ ની કળી જેવી દીકરીઓને જનમ આપ્યો.. તેમનો કોમળ અવાજ હજી રડવાના સ્વરૂપે હોસ્પિટલમાં ગુંજ્યો જ હતો. ત્યાં તેમના દાદીનો ત્રાડ જેવો અવાજ સાંભળી અટકી ગયો... નિરવ બે ડગલાં પાછા ફર્યો શું ...વધુ વાંચોમમ્મી! તારે એની પાસે જવાનું નથી , જે આપણા ઘરનો વારસદાર ના આપી શકી તેનું મોં જોઇને તું શું કરીશ! પણ મમ્મી તે છે તો મારું લોહીને તારી પૌત્રી ઓ છે.. તને એકવાર કહ્યું ને ઘરે ચાલ નહીતો.. નિરવ તેની મમ્મી ની પાછળ પાછળ ચાલી નિકળ્યો.... આખી હોસ્પિટલમાં અંદરો અંદર ચર્ચા થવા લાગી ભલેને સરકાર ગમે તેવા કાર્યક્રમ કરી સમજાવે દીકરો