A Flying Mountain book and story is written by Denish Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Flying Mountain is also popular in બાળ વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઉડતો પહાડ - નવલકથા
Denish Jani
દ્વારા
ગુજરાતી બાળ વાર્તાઓ
ઉડતો પહાડ ભાગ 1 સિંહાલય આજ થી લગભગ બે હજાર વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે જે દુનિયા ને આપણે જાણીએ છીએ તેનું તો સાવ અસ્તિત્વ જ નહોતું. કોઈ દેશ નહિ, કોઈ પણ સરહદ નહી, ના કોઈ પૈસાદાર કે ના કોઈ ગરીબ. મનુષ્યો પશુ-પક્ષી ઓ સાથે હળીમળી ને સુખે થી રહેતા હતા. મનુષ્યો નું જીવન ખુબજ સરળ અને સંતોષી હતું, પ્રુથ્વી પર કુદરતી ખજાના ની ભરમાર હતી જે દરેક મનુષ્ય, પશુ પક્ષી કે જીવજંતુ ના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત હતું. જેના કારણે કોઈ લોકોને પોતાનું ગામ છોડીને આમતેમ ભટકવાની જરૂરત જ ન હતી. આખી પ્રુથ્વી પર બસ જ્યાં પણ પર્વત
ઉડતો પહાડ ભાગ 1 સિંહાલય આજ થી લગભગ બે હજાર વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે જે દુનિયા ને આપણે જાણીએ છીએ તેનું તો સાવ અસ્તિત્વ જ નહોતું. કોઈ દેશ નહિ, કોઈ પણ સરહદ નહી, ના કોઈ પૈસાદાર ...વધુ વાંચોના કોઈ ગરીબ. મનુષ્યો પશુ-પક્ષી ઓ સાથે હળીમળી ને સુખે થી રહેતા હતા. મનુષ્યો નું જીવન ખુબજ સરળ અને સંતોષી હતું, પ્રુથ્વી પર કુદરતી ખજાના ની ભરમાર હતી જે દરેક મનુષ્ય, પશુ પક્ષી કે જીવજંતુ ના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત હતું. જેના કારણે કોઈ લોકોને પોતાનું ગામ છોડીને આમતેમ ભટકવાની જરૂરત જ ન હતી. આખી પ્રુથ્વી પર બસ જ્યાં પણ પર્વત
ઉડતો પહાડ ભાગ 2 ઉત્સવ આજ નો દિવસ સિંહાલાય ના લોકો માટે ખાસ હતો. કહેવાય છે કે દર વર્ષે આજના દિવસે ચંદ્ર આકાશમાં થી નીચે ઉતરી અને શિવીકા નદીમાં સ્નાન કરવા આવે છે. આ દિવસે આખા જગત ...વધુ વાંચોરાત્રે અંધારું છવાઈ જાય છે અને સિંહાલાય ચંદ્રના સફેદ પ્રકાશ થી ઝળહળી ઉઠે છે. આ બનાવને સિંહાલાય ના લોકો ચંદ્રપ્રકાશોત્સવ તરીકે ધૂમધામ થી ઉજવે છે. ચંદ્ર પ્રકાશ ઉત્સવ ની તૈયારીઓ જોરશોર થી ચાલુ હતી. સિંહાલયના લોકોએ ઉત્સવમાં ઉપભોગ કરવા માટે વિભિન્ન પ્રકાર ના ફળ અને મધુર રસ એકઠા કાર્ય હતા. નાચવા, ગાવાના શોખીન છોકરા છોકરીઓ એ ઉચ્ચ કોટિનો નાદ કાઢે તેવા
ઉડતો પહાડ ભાગ 3 પાંચ મિત્રો અને તેમની શક્તિઓ સવારનો પહોર હતો અને સૂરજના પ્રથમ કિરણોની સાથે જ પક્ષીઓના મધુર કલરવના સંગીત થી સિંહાલય નું નીલું આકાશ ગુંજી ઉઠ્યું. આજે સિંહાલયની આબોહવા માં ગજબનો આનંદ અને ઉલ્લાસ ...વધુ વાંચોમળી રહ્યો હતો. કેમ ના હોય? આજે તો સૌનો પ્રિય એવો ચંદ્ર પ્રકાશ ઉતસ્વ જો હતો. સૌ કોઈ પોતપાતની રીતે ઉજવણી ની તૈયારીઓ માં મગ્ન હતા, એ વાત થી તદ્દન અજાણ કે પાંચ તોફાની મિત્રોએ ચંદ્ર ને પકડવાં ષડયંત્ર ઘડી કાઢ્યું છે. અને જો તે પાંચ મિત્રો ચંદ્ર ને પકડવામાં સફળ થઇ ગયા તો કદાચ સિંહાલયનું ભવિષ્ય કાયમને માટે બદલાઈ શકે
ઉડતો પહાડ ભાગ 4 ચંદ્ર જાળ મોમો નો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોઈ, હોયો અને સિહા આખરે યોજના માં જોડાવવા તૈયાર થઇ જાય છે. હોયોની ચિંતાનું નું કારણ બીજું કઈ જ નહિ પરંતુ એ હોય છે કે જો કઈ ...વધુ વાંચોથાય, તો તે પોતાના મિત્રોને બચાવવા કઈ ખાસ કરી શકે તેમ નથી. કારણકે હોયો ને તો હજુ પોતાની શક્તિ વિષે કશું ખબર પડી શકી નથી ઉલ્ટાનું તે પોતાના મિત્રો માટે ભારરૂપ બની શકે છે. આમછતાં હોયો કચવાતા મને પણ મિત્રોનો સાથ આપવા તૈયાર થઇ જાય છે અને પાંચેય મિત્રો ભેગા મળી પોતાની ગુપ્ત મળવાની જગ્યા એ પહોંચે છે. તેઓનું ગુપ્ત સ્થાન
ઉડતો પહાડ ભાગ 5 શ્રાપ જેમજેમ સુરજ પોતાના કિરણો પાછા સમેટતો જાય છે સિંહાલયના લોકોના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ ચરમસીમાએ પહોંચતા જાય છે. હવે થોડીજ ક્ષણો માં સૌંદર્યથી ભરપૂર ચંદ્ર શિવીકા નદી માં સ્નાન કરવા અવતરશે અને ...વધુ વાંચોસાથે જ સમગ્ર સિંહાલય ચમાન્તકારીક રીતે ઝગમગતું થઇ જશે. ચારેકોર શીતળ ચંદ્ર પ્રકાશ પ્રસરાઈ જશે અને સિંહાલય જાણે દેવોના રાજા ઇન્દ્રદેવ ના મુકુટ પર ચમકતો કોઈ કિંમતી માણેક હોય તેમ ઝળકી ઉઠશે. શિવીકા નદીના કિનારે ધીરે ધીરે લોકો, અને પશુ-પક્ષીઓ એકત્રિત થવા લાગ્યા છે. સૌ કોઈ પોતાના હાથેથી બનાવેલા સુંદરથી અતિસુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને ખુબ જ શોભી રહ્યા છે. આખું