LALI LILA book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. LALI LILA is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાલી લીલા - નવલકથા Vijay Raval દ્વારા ગુજરાતી વાર્તા 237.8k 13.9k Downloads 29.9k Views 19 Likes Writen by Vijay Raval સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન શું નામ છે છોડી તારું ?’ ‘લાલી.’ ઓલ્ડ ફેશનના સ્હેજ મેલા સલવાર કુર્તીમાં, માથે દુપટ્ટાનો ઢાંકીને ઉભડક પગે ઓસરીમાં બેસેલી કાચી કુંવારી કામણગારી અને સ્હેજ શ્યામવર્ણની કાયા ધરાવતી ૨૧ વર્ષની યુવતી ધીમા સ્વરે બોલી. ‘બધું ઘરકામ સરખી રીતે આવડે છે, તને ? ‘હા બૂન. અમારું તો કામ જ ઈ છે, બધાયને ઘેર ઠામણા વાસણ ઉટકવા, ઝાડુ પોતા કરવાના અને જે આવડે ઈ રાંધી આલવાનું.’ ‘તને અહીંનું સરનામું કોણે ચીંધાડ્યુ ? ‘ઈ અમારા વાસના બૈરા વાતુ કરતાં’તા કે આ લેના છેલા બે માળના ઘરમાં રે’તા કોઈ મંજૂ બૂનને કામવાળી બાયની જરૂર છે, તી હું ગોતતી ગોતતી આવી પુગી ગઈ. ‘કેટલું ભણી છો.? ‘ જાજુ નઈ, બસ ખપ પુરતું લખતા વાચતાં આવડે છે.’ ‘તારું ઘર ક્યાં છે ? ‘આંય, પાછળ વણકર વાસ છે ને ન્યા. ‘કોણ કોણ છે તારા ઘરમાં ? More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels લાલી લીલા - 1 New લાલી લીલા’પ્રકરણ- પહેલું/૧‘શું નામ છે છોડી તારું ?’ ‘લાલી.’ ઓલ્ડ ફેશનના સ્હેજ મેલા સલવાર કુર્તીમાં, માથે દુપટ્ટાનો ઢાંકી... Read Free Novels લાલી લીલા - 2 New લાલી લીલા’પ્રકરણ- બીજું/૨ બધી જ અશ્લીલ સાહિત્યની મેગેઝીન્સ હતા.‘હાય હાય.... તો તમે એમ કયો છો કે આ આવું ભૂંડું ભૂંડું શે... Read Free Novels લાલી લીલા - 3 - છેલ્લો ભાગ New લાલી લીલા.’ત્રીજું અંતિમ પ્રકરણ/૩‘પાંચ મિનીટ પછી.. લાલજીએ પૂછ્યું.. ‘અરે પહેર્યું કે નહીં ? ન ફાવે તો હું પહેરાવી દઉં.’... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>