Assam Meghalaya Pravaas book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Assam Meghalaya Pravaas is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આસામ મેઘાલય પ્રવાસ - નવલકથા SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 52 9.1k Downloads 25.6k Views 3 Likes Writen by SUNIL ANJARIA સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ. આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. નદીઓ અને વિશાળ ધોધનાં પાણીના રંગ પણ અલગ અને વનસ્પતિ, ફૂલો બધું ઘણું નવું. ગુજરાતમાં જાણીતા ટ્રાવેલવાળાઓ ખૂબ ઊંચી મિમત રાખે છે અને ઉત્તર, ખાસ કરી દિલ્હીના ટ્રાવેલ વાળાઓ કિંમત તો તેમનાથી ઓછી રાખે છે પણ ત્યાં ના અમને આપવામાં આવતા ટેક્ષી ડ્રાઇવરોનકહેવા મુજબ એ ટુર ઓર્ગેનાઇઝરોએ ક્યારેય નોર્થ ઇસ્ટ ની મુલાકાત લીધી નથી હોતી અને મેપ્તાથ સાઇટ જોઈને જ પેકેજ ઘડી આપે છે. નોર્થ ઇસ્ટ મારસ્તા ખૂબ ઊંચી ટેકરીઓ કાપીને બનાવેલા અને મોટે ભાગે ટુ ટ્રેક છે તેથી 70 કીમી આપણે દોઢ કલાક ગણીએ તેના ત્યાં 3 કલાક ગણી લેવાના. નિકળી પડવાનું સવારે 6 આસપાસ કેમ કે સૂર્ય 4.30થી 5 વચ્ચે ઉગે અને 4.30 બ ટોઘોર અંધારું થઈ જાય. પણ પોતાની રીતે ટુર બુક કરી જવાની આવી મઝા. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Wednesday,Friday Episodes Novels આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 1 New આસામ મેઘાલય પ્રવાસ - 1નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ.આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પ... Read Free Novels આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 2 New નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 228 ઓકટ.ની રાત્રે શિલોન્ગ ધીમી ગતિના ડ્રાઇવર સાથે પહોંચ્યા ત્યાં રસ્તે દુર્ગા ઉત્સવ ની લાઈટો જોઈ.... Read Free Novels આસામ મેઘાલય પ્રવાસ - 3 New નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 3.સવારે આંખ ઉઘડી ત્યાં પડદા પાછળથી પણ ગુલાબી કિરણો આવતાં હતાં. ઊંડો શ્વાસ લીધો. હવા એકદમ તાજી, ના... Read Free Novels આસામ મેઘાલય પ્રવાસ - 4 New નોર્થ ઇસ્ટ દિવસ 4.આજે શિલોન્ગ થી ચેરાપૂંજી પ્રયાણ કરવાનું હતું અને રસ્તે કેટલાંક સ્થળો જોવાનાં હતાં. 5.30 ના સૂર્યોદય જો... Read Free Novels આસામ મેઘાલય પ્રવાસ - 5 New નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 5, 6નવેમ્બર 1 2019. ઠંડી અને ધૂમ્મસ વચ્ચે બારીમાંથી ગુલાબી તડકો દેખાયો. ઘડિયાળ જોઈ, 5.25! અર્ધો ક... Read Free //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>