Prem ane prem book and story is written by kamal desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem ane prem is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ અને પ્રેમ - નવલકથા
kamal desai
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આજે સવારે ઉઠ્યો ત્યારથી નક્કી કરી રાખ્યું હતું કે આજે તો બસ જલસા જ કરવા છે, એમ વિચારી મનને પથારી માં થી ઉતરી દિનચર્યા શરુ કરવા નું નક્કી કર્યું ,ત્યાંજ ડોર બેલ વાગ્યો, ધટ્ટ તેરી કી આ સવાર સવાર માં રવિવારે, કોણ નવરું પડી ગયું? બેલ ધડાધડ વાગતો રહ્યો. "આવે, ભાઈ આવે". કોણ જાણે આ રસ્મિ પણ ક્યાં જતી રહી, નહિ તો સવારે પાંચ વાગ્યા માં ઉઠી ને ઘર માં ખખડ ખખડ ચાલુ કરી દે, અને આજે ........ નીચે આવી બારણું ખોલ્યુ તો સામે ની વ્યક્તિ જોઈ ને એ અસમંજસ માં પડી ગયો, આને શું કેહવું, દરવાજા માં ઉંધી
આજે સવારે ઉઠ્યો ત્યારથી નક્કી કરી રાખ્યું હતું કે આજે તો બસ જલસા જ કરવા છે, એમ વિચારી મનને પથારી માં થી ઉતરી દિનચર્યા શરુ કરવા નું નક્કી કર્યું ,ત્યાંજ ડોર બેલ વાગ્યો, ધટ્ટ તેરી કી આ સવાર સવાર ...વધુ વાંચોરવિવારે, કોણ નવરું પડી ગયું? બેલ ધડાધડ વાગતો રહ્યો. "આવે, ભાઈ આવે". કોણ જાણે આ રસ્મિ પણ ક્યાં જતી રહી, નહિ તો સવારે પાંચ વાગ્યા માં ઉઠી ને ઘર માં ખખડ ખખડ ચાલુ કરી દે, અને આજે ........ નીચે આવી બારણું ખોલ્યુ તો સામે ની વ્યક્તિ જોઈ ને એ અસમંજસ માં પડી ગયો, આને શું કેહવું, દરવાજા માં ઉંધી
રશ્મિ ને સવાર થી થોડી બેચેની લગતી હતી. આમ પણ એનો સમય એક અઠવાડિયા ઉપર થઇ ગયો હતો. એણે સાંજે ગાયનેક ડૉ.રેખા મેહતા ને મળવાનું નક્કી કર્યું. ક્લિનિક પર ફોન કરી સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લીધી. બરાબર ચાર વાગે ક્લિનિક ...વધુ વાંચોપહોંચી તો ત્યાં બે વ્યક્તિ એની આગળ હતા. એનો વારો આવવાની રાહ જોતા જોતા વિચારે ચડી. એ કોલેજ ના છેલ્લા વર્ષ મા હતી અને એનુ ગ્રુપ સાપુતારા ફરવા ગયુ હતુ . બધા ત્યાં પોત પોતાની મસ્તી મા હતા. રશ્મિ એની ખાસ બહેનપણી અનિતા સાથે વાતો કરતા કરતા તળાવની પાળે પાળે ચાલતા હતા અને તળાવ ના શાંત જળ પર પડતા સૂર્ય
રશ્મિ બેન," પોતાનુ નામ સાંભળી એ વર્તમાન માં પછી ફરી. એનો વારો આવી ગયો હતો, અંદર દાખલ થઈ ડૉક્ટરને અભિવાદન કરી સામે ની ખુરશી પર બેઠી. પોતાની મનઃસ્થિતિ જણાવતા એણે સમય ઉપર જવાની વાત કરી. ડોક્ટરે એન પરીક્ષણ કક્ષમાં ...વધુ વાંચોજય તપાસ કરી, અને કહ્યું, " અભિનન્દન, તમે માં બનવાના છો." થોડી સામાન્ય સૂચનાઓ આપી ને રશ્મિ ને રજા આપી. રશ્મિના આનંદ નો પાર ન હતો. એણે મનનને ફોન કરવા મોબાઇલ હાથમા લીધો, એણે જોયું તો મનનના ઘરે આવવાનો સમય થઈ ચુક્યો હતો. ઘરે પોહચી તો મનન આવી ગયો હતો અને બેચેન લાગી રહ્યો હતો. રશ્મિને જોઈ તરત બોલ્યો,"બધું બરાબર