who am I? book and story is written by Bhavna Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. who am I? is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હું કોણ છું ?? - નવલકથા
Bhavna Jadav
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
હું કોણ છું?? (ભાગ 1) નોંધ : વાર્તા કાલ્પનીક છે વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી..પણ આપણી આસપાસ બનતી ઘટના પર એક પ્રકાશ પડવાની મારી કોશિશ જરૂર છે.. *** અમી એક ખાનગી સ્કૂલમાં જોબ પર લાગી .. મોટી સ્કૂલ બહુ નામના એટલે પ્રાઇવેટ પણ નોકરી કરવામાં વાંધો આવે એમ નહોતું. આમતો નામના કરતા બદનામી પણ ઘણી મળેલી હતી એટલે શરૂમાં મન અચકાતું પણ પછી એણે નક્કી કર્યું મારા કામથી મતલબ રાખીશ ઝાઝો ચંચુપાત નહીં કરવાનો.. ફર્સ્ટ ડે સ્ટાફ ને મળી.. અંદરોઅંદર બધા વાતો કરતા.. આમતો અમીનો સ્વભાવ મળતાવડો પણ આ સ્ટાફ જરા ઓડ ટાઈપ એટલે એ કામ પૂરતી જ વાત કરતી
હું કોણ છું?? (ભાગ 1) નોંધ : વાર્તા કાલ્પનીક છે વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી..પણ આપણી આસપાસ બનતી ઘટના પર એક પ્રકાશ પડવાની મારી કોશિશ જરૂર છે.. *** અમી એક ખાનગી સ્કૂલમાં જોબ પર લાગી .. મોટી સ્કૂલ બહુ ...વધુ વાંચોએટલે પ્રાઇવેટ પણ નોકરી કરવામાં વાંધો આવે એમ નહોતું. આમતો નામના કરતા બદનામી પણ ઘણી મળેલી હતી એટલે શરૂમાં મન અચકાતું પણ પછી એણે નક્કી કર્યું મારા કામથી મતલબ રાખીશ ઝાઝો ચંચુપાત નહીં કરવાનો.. ફર્સ્ટ ડે સ્ટાફ ને મળી.. અંદરોઅંદર બધા વાતો કરતા.. આમતો અમીનો સ્વભાવ મળતાવડો પણ આ સ્ટાફ જરા ઓડ ટાઈપ એટલે એ કામ પૂરતી જ વાત કરતી
હું કોણ છું (ભાગ 2) તમે આગળના ભાગમાં જોયું કે.. એમી નવી જોબ ચાલુ કરી સ્કૂલ થોડી સોશિયલ ઈશ્યુ વળી પણ અમી કામથી કામ રાખતી એક વાર એની મુલાકત રડત સિયા સાથે થઈ અને એને હેલ્પ કરી સિયાની ...વધુ વાંચોબની અને બન્નેને એકબીજા સાથે સારૂ ફાવી ગયું હતું એવામાંજ સિયા સ્કૂલે આવતી બન્ધ થઈ ગયી અને એના મમ્મી ને મળી અમી રહસ્ય જાણવા માંગતા હતા પણ સિયા ડરેલી હતી એટલે કાઈ જ ન જાણી શકી.. હવે જોઈએ આગળ... **** અચાનક હસ્તી રમતી સિયા ને આમ દુઃખી ડરેલી જોઈને અમીને શંકા ગયી પણ હાલ કશું પૂછવું મુનાસીમ ન લાગતા એણે ત્યાંથી