Footpath book and story is written by Alpa Maniar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Footpath is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફૂટપાથ - નવલકથા
Alpa Maniar
દ્વારા
ગુજરાતી વાર્તા
મધરાત નો સમય હતો અને પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન નહોતુ, મોબાઈલ હાથ મા લીધો અને તે ગેલેરી મા આવી ગઈ, સંદિપ તેનો પતિ રાત્રે મોબાઈલ ની લાઇટ થી ખૂબ અકળઇ જતો એટલે રૂમમાં થી બહાર નીકળવુ એ મજબૂરી પણ હતી. ડિસેમ્બર ની શરૂઆત હતી એટલે વાતાવરણમાં ઠંડી પણ સારી એવી હતી. શાલ વ્યવસ્થિત કરતી એ હીંચકા પર બેસી મોબાઈલમાં વાર્તા વાંચવા લાગી , અચાનક એની નજર ઘરથી થોડેક હાઇવે અને ત્યાંની ફૂટપાથ પર પડી. આજ સુધીના વ્યસ્ત જીવન મા ક્યારેય આ બાજુ જોવાયુજ નહોતુ એવું વિચારતા વિચારતા તે બધુ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતા અભિયાનના કારણે દિવસે ચકચકિત દેખાતી એ ફૂટપાથ
મધરાત નો સમય હતો અને પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન નહોતુ, મોબાઈલ હાથ મા લીધો અને તે ગેલેરી મા આવી ગઈ, સંદિપ તેનો પતિ રાત્રે મોબાઈલ ની લાઇટ થી ખૂબ અકળઇ જતો એટલે રૂમમાં થી બહાર નીકળવુ એ ...વધુ વાંચોપણ હતી. ડિસેમ્બર ની શરૂઆત હતી એટલે વાતાવરણમાં ઠંડી પણ સારી એવી હતી. શાલ વ્યવસ્થિત કરતી એ હીંચકા પર બેસી મોબાઈલમાં વાર્તા વાંચવા લાગી , અચાનક એની નજર ઘરથી થોડેક હાઇવે અને ત્યાંની ફૂટપાથ પર પડી. આજ સુધીના વ્યસ્ત જીવન મા ક્યારેય આ બાજુ જોવાયુજ નહોતુ એવું વિચારતા વિચારતા તે બધુ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતા અભિયાનના કારણે દિવસે ચકચકિત દેખાતી એ ફૂટપાથ
આગળની વાર્તા ::પૂર્વી અને સંદિપ પતિ પત્ની છે, પૂર્વીને ગરીબ પરિવારોને મદદ કરવી ખૂબ ગમે છે જ્યારે સંદિપ તેને તેમ કરતા રોકતો નથી તો સાથ પણ નથી આપતોએક દિવસ અચાનક સંંદિપ ની વરવી સચ્ચાઈ પૂર્વી ની સામે આવી જાય ...વધુ વાંચોહવે આગળ ::---------------------_---------------------------------------------------પૂર્વી ને ફસડાઇ પડેલી જોઇ સંદિપે તેને કાર માં બેસાડી ઘર તરફ ગાડી લઇ લીધી . પૂર્વી સંદિપ નો ચહેરો જોઇ રહી પણ જાણે કોઈજ પરિવર્તન નહોતુ ત્યાં. સંદિપ કાર પાર્ક કરી જાણે કંઈ બન્યુંજ ના હોય તેમ લિફ્ટ પાસે પંહોચી ગયો, પૂર્વી પણ પાછળ પાછળ ઢસડાઇ. ઘરમાં પંહોચતાજ સંદિપે ચીસાચીસ કરી મૂકી, ઓશીકા તકિયા ફેંકતાં બોલ્યો, "જો પૂર્વી એક વાત
આગળના પ્રકરણમાં જોયુ કે પૂર્વીએ સંદિપ સાથે અમુક ચોખવટ કરવાનો નિર્ણય કર્યો હવે આગળ ---------------_-------------------પૂર્વી અને સંદિપ સામસામે ગોઠવાઈ ગયા અને સંદિપ પૂર્વી વાત ની શરૂઆત કરે તેની રાહ જોઇ રહ્યો, થોડીક ક્ષણો ની ચૂપકી બાદ પૂર્વીએ વાત ની ...વધુ વાંચોકરી, " તારા શોખ તને મુબારક સંદિપ, ભૂલેચૂકે ના માની લેતો કે હું આ સ્વિકારી લઈશ, હું રડીશ તને વિનંતી કરીશ કે પાછા ફરવાનો આગ્રહ કરીશ. ગઈ કાલે જ્યારે ખબર પડી તો ઇચ્છતી હતી કે આ ખોટું હોય, મારુ એક દૃસ્વપ્ન હોય, પરંતુ ત્યાર બાદ ના તારા વર્તને મને જમીન પર લાવી દીધી છે. હું આ ઘરમાં છું તો એવું ના સમજીશ કે લાચાર છું
આગળની વાર્તા પૂર્વી અને સંદિપના સુખીીજીવન મા અચાનક પૂર્વી સામે સંદિપ ની વરવી વાસ્તવિકતા આવે છે અને પૂર્વી ખૂબ આધાત અનુભવે છે અને અમુક નિર્ણય લે છે હવે આગળ ------------------------------------------------------------સંદિપ ના વર્તન મા હજી પણ કોઈ ફરક નથી જણાતો ...વધુ વાંચોઆજે ફરીથી જમ્યા પછી કંઇ પણ જણાવ્યા વગર બહાર નીકળી ગયો, પૂર્વી તેને જતા જોઇ રહી, થોડું વિચાર્યા પછી પર્સ હાથમા લીધુ અને ટેક્ષી કરી નજીક રહેતી મિત્ર સપનાના ઘરે ચાલી ગઈ. સપના તેની એવી મિત્ર કે જેનાથી કંઇજ છૂપૂ નહોતુ, તેની હિંમત અને સાથ થીજ પૂર્વી આટલી સ્વસ્થ રહી શકી હતી. પૂર્વીને જોઇને સપનાને કોઇજ આશ્ચર્ય ના થયુ, તેણે એક સ્મિત સાથે
આગળની વાર્તા:સંદિપ અને પૂર્વી ના સુખી જીવનમાં સંદીપ ની સચ્ચાઈ સામે આવે છે અને પૂર્વી સંદિપ પાસે માફીની અપેક્ષા રાખે છે,........ અને સંદિપ માફી માંગવા ના બદલે એજ ભૂલ ફરી કરે છે -----------------------------------------------------હવે આગળ વાત તો બસ ...વધુ વાંચોરાત પૂરી કરવાની હતી પરંતુ ના તો સંદિપ કે નાતો પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન હતુ.બંને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. પૂર્વી યાદ કરી રહી લગ્ન પહેલાં ના દિવસો. પોતે માબાપ ની નાની દીકરી અને એક મોટો ભાઈ. કેટલી સ્વતંત્રતા આપી હતી મમ્મી પપ્પા એ ભાઈ બહેન બંનેને! દરેક વસ્તુ બંનેને સાથે જ શીખવવામાં આવતી, પછી ભલેને જૂડો કરાટે હોય કે રસોઇ. એક સુંદર સમજણ હતી મમ્મી