Murder and Kidnapping book and story is written by Shanti Khant in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Murder and Kidnapping is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મર્ડર અને કિડનેપિંગ. - નવલકથા
Shanti Khant
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
હેલો બેટા કેમ છે.?? મજામાં છું મમ્મી.. તને ત્યાં ફાવે છે ને ?? હા મમ્મી. હું તારી માં છુ મને ખબર છે તને નથી ફાવતું. જમવાનું તો બરાબર મળે છે.?? બસ તારા હાથ નુ જમવાનું નથી મળતું અહી. પપ્પા ક્યાં છે.?? અહીં જ છે શું કામ છે તારે.? મારે તેમનું જરૂરી કામ છે.? સાંભળો છો તમારા છોકરાને તમારી જોડે વાત કરવી છે...તેની માં સાથે જાને કંઈ લેવાદેવા નથી.. પપ્પાને આપને મમ્મી.. મારે એની જોડે વાત કરવી છે. સારુ આપું છું.. મને ખબર છે તારે શું કામ છે પપ્પા નુ?? હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પપ્પા તમારા પ્રત્યે કોઈ
હેલો બેટા કેમ છે.?? મજામાં છું મમ્મી.. તને ત્યાં ફાવે છે ને ?? હા મમ્મી. હું તારી માં છુ મને ખબર છે તને નથી ફાવતું. જમવાનું તો બરાબર મળે છે.?? બસ તારા હાથ નુ જમવાનું નથી મળતું અહી. ...વધુ વાંચોક્યાં છે.?? અહીં જ છે શું કામ છે તારે.? મારે તેમનું જરૂરી કામ છે.? સાંભળો છો તમારા છોકરાને તમારી જોડે વાત કરવી છે...તેની માં સાથે જાને કંઈ લેવાદેવા નથી.. પપ્પાને આપને મમ્મી.. મારે એની જોડે વાત કરવી છે. સારુ આપું છું.. મને ખબર છે તારે શું કામ છે પપ્પા નુ?? હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પપ્પા તમારા પ્રત્યે કોઈ
અહીં આ બધું કેમ અસ્ત - વ્યસ્ત પડ્યું છે. શું વાત કરો છો સર આપણી જિંદગી જ અસ્ત વ્યસ્ત હોય તો આ પોલીસ સ્ટેશન તો એવું જ રહેવાનું ને. આ ખુરશી ને બધું સરખું કરો ભલે આપણી જિંદગી અસ્ત ...વધુ વાંચોહોય પણ બધાની જીંદગી સુધારવાનું કામ તો આપણું જ છે ને હા સર બેસો હું બધું ગોઠવી દઉં છું આજે કામ વાળો આવ્યો નથી. સર....સર.... સાંભળો જરા મારી પત્ની ગાયબ થઈ ગઈ છે. અરે !...અરે... !બેસ ખુરશી પર અને શાંતિથી વાત કર શું થયું છે.. હા સર.... હું અને મારી પત્ની ખરીદી કરવા માર્કેટ ગયા હતા તે એક દુકાનમાં બધી
તમે પડોશી છો.' 'હા ' "નેહા વિષે થોડી જાણકારી જોઈએ છે. નેહા કેવી વ્યક્તિ છે તેનું નેચર કેવો છે. નેહા નું વર્તન બધા જોડે કેવું હતું." નેહા નું કામ જ બધા જોડે વાતો કરતા ફરવાનું હતું.. મેતો ઘણા અજનબીઓ ...વધુ વાંચોતેને વાત કરતા જોઈ છે. તેની જ સામે રહેતા રાજુ નામના છોકરા જોડે તો આખો દિવસ વાતો કરતી રહેતી હોય છે. તેનું કામ જ છે... આવતા જતા બધા જોડે વાતો કરવી ગપ્પા મારવા .. "ઓકે" "રાજુ નેહા વિશે તુ શું જાણે છે? " "નેહા આન્ટી ખૂબ જ સારી વ્યક્તિ હતા." તારા પડોશમાં રહેતા આંટી એવું કહે છે કે તું નેહા
વિવેક મને ખબર છે... તુ મારી બહેન ને બ્લેક મેઇલ કરવા માંગે છે.. વિડીયો ડીલીટ કરે છે કે નહીં.. નહીં તો હું પોલીસ સ્ટેશનમાં જઈશ...તારી વિરુદ્ધ પગલાં ભરીશ. "મેં કહ્યું તો ખરું હું વિડીયો ડીલીટ કરી ...વધુ વાંચો"વિવેક તુ હમણા જ મારી સામે વિડીયો ડીલીટ કર." "તું વધારે જબરદસ્તી કરીશ ને તો હું વિડીયો ડીલીટ નહીં કરું. તારી બહેનને અને તારે જે કરવું હોય તે તું કરી શકે છે." વિવેક.... વિવેક...આ શું થઈ રહ્યું છે આ લોકો તને પકડીને વાનમાં કેમ બેસાડે છે. આ જોડે રહેલી છોકરી કેમ ના પાડે છે ?એને પણ પકડીને વાનમાં બેસાડી દો.. કોણ છે આ
નેહાના પેરેન્ટ્સ: "નેહાના પડોશીઓ કહે છે કે નેહા કેરેક્ટર લેસ છે." ના સર નેહા એવી બિલકુલ નથી હા નેહા માં થોડું બચપણુ જરૂર હતુ. તેને બધા જોડે ગુલ મિલ જવાની આદત હતી એટલે પડોશીઓને એવું લાગતું હશે... ...વધુ વાંચોની મમ્મી બોલ્યા. "અરછા. તમે સંજુ ને ઓળખો છો છેલ્લે નેહા ની વાત તેની જોડે થઈ હતી." એનો મતલબ તમને પણ ખબર પડી ગઈ... નેહા ના પપ્પા બોલ્યા. "સંજુ ને તો અમે બોલાવ્યો છે એની જોડે થી જાણકારી લઈએ છીએ તમે જે જાણતા હોવ તે જણાવો.." "સંજુ અને નેહા એક જ કોલેજમાં ભણતા હતા હા તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ બંને