mysterious forest book and story is written by Chavda Ajay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mysterious forest is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્યમય જંગલ - નવલકથા
Chavda Ajay
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
.. પ્રકરણ ૧ કચ્છમાં આવેલું એક નાનકડું ગામ પાલડી. ગામની વસ્તી લગભગ બે હજાર જેટલી. આ ગામમાં પાંચ છોકરાઓ સાથે રહેતા હતા. નવ વર્ષનો ગૌરવ, એનાથી એક વર્ષ નાનો એનો ભાઇ મહેશ અને એમના મિત્રોમાં કૌશિક કે જે ગૌરવ ભેગો ભણતો અને ભાર્ગવ જે મહેશ ભેગો ભણતો. આ ચારેય ખાસ મિત્રો હતા. ગામની સીમાડે એક ગાઢ જંગલ આવેલું હતું. ત્યા જવાની સખત મનાઇ હતી. કોઇપણ એ જંગલમાં જતું નહીં. એનું કારણ તો કોઇને ખબર ન હતી. પણ એમના વડવાઓ કહી ગયા હતા કે એ જંગલમાં ક્યારેય ન જવું. અને એનું કારણ પણ
.. પ્રકરણ ૧ કચ્છમાં આવેલું એક નાનકડું ગામ પાલડી. ગામની વસ્તી લગભગ બે હજાર જેટલી. આ ગામમાં પાંચ છોકરાઓ સાથે રહેતા હતા. નવ વર્ષનો ગૌરવ, એનાથી એક વર્ષ નાનો એનો ...વધુ વાંચોમહેશ અને એમના મિત્રોમાં કૌશિક કે જે ગૌરવ ભેગો ભણતો અને ભાર્ગવ જે મહેશ ભેગો ભણતો. આ ચારેય ખાસ મિત્રો હતા. ગામની સીમાડે એક ગાઢ જંગલ આવેલું હતું. ત્યા જવાની સખત મનાઇ હતી. કોઇપણ એ જંગલમાં જતું નહીં. એનું કારણ તો કોઇને ખબર ન હતી. પણ એમના વડવાઓ કહી ગયા હતા કે એ જંગલમાં ક્યારેય ન જવું. અને એનું કારણ પણ
રહસ્યમય જંગલ.. પ્રકરણ ૨ (આગળના પ્રકરણમાં તમે વાંચ્યું...પાલડી ગામની સીમમાં એક જંગલ આવેલું છે જેમા અંદર જનાર વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી. એ જંગલથી થોડે દૂર બે ભાઇઓ મહેશ અને ...વધુ વાંચોરમી રહ્યા હતા. અને અચાનક ગૌરવ જંગલમા ચાલ્યો જાય છે અને એ સાથે જ ગામલોકો પણ ત્યાં આવી પહોંચે છે અને ત્યાંનો નજારો જાઇને એ દંગ થઇ જાય છે. હવે આગળ..) * * * * * *
રહસ્યમય જંગલ પ્રકરણ - 3 ( આળના પ્રકરણમાં તમે વાંચ્યું... પાલડી ગામની સીમા પર આવેલા જંગલમાં કોઇને જવાની પરવાનગી નથી. કારણ કે ત્યાં કોઇક રહસ્ય છુપાએલું છે. પણ ત્યાં રહેતો ...વધુ વાંચોગૌરવ નામનો છોકરો જંગલમાં ચાલ્યો જાય છે. અને પરત આવીને બેહોશ થઈ જાય છે. એના માતાપિતા અને ગામના સરપંચ સાથે બીજા લોકો આ જૌઇને આશ્ચર્યચકિત થઇ થાય છે. ગૌરવ હોશમાં આવી જાય છે અને બધા પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. હવે આગળ...) * * * *