a samayni kimat book and story is written by Bhavna Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. a samayni kimat is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એ સમયની કિંમત.. - નવલકથા
Bhavna Bhatt
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
*એ સમયની કિંમત*. વાર્તા... ૨૭-૩-૨૦૨૦ આ સમયનું મૂલ્ય.... મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દિધું... કે તમે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. અને ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એટલે મારે આ સમય ની કિંમત સમજાવી પડી છે... " સોસયલ મિડિયા માં ફરે છે આ વાત કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈ ઘરમાં રહેવા તૈયાર નહોતું.. આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી " આ છે સમય ની બલિહારી... એક જાણીતા ભજનિક નું ભજન છે " હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છા થી અવતાર ધરી હું આવું છું "..... એક મોટા
*એ સમયની કિંમત*. વાર્તા... ૨૭-૩-૨૦૨૦ આ સમયનું મૂલ્ય.... મારો પણ સમય આવશે એવું સમજનારાઓને કુદરતે શાનમાં સમજાવી દિધું... કે તમે કુદરત થી અને સંયુક્ત કુટુંબમાંથી દુર થયા .. અને ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એટલે મારે આ સમય ની કિંમત સમજાવી ...વધુ વાંચોછે... " સોસયલ મિડિયા માં ફરે છે આ વાત કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈ ઘરમાં રહેવા તૈયાર નહોતું.. આજે કોઈ ઘરની બહાર જવા તૈયાર નથી " આ છે સમય ની બલિહારી... એક જાણીતા ભજનિક નું ભજન છે " હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છા થી અવતાર ધરી હું આવું છું "..... એક મોટા
એ સમયની કિંમત . વાર્તા... ભાગ -૨૨૭-૩-૨૦૨૦શહેરમાં ભાગી આવીને એક ગેરેજમાં કામ કર્યું અને બધું જ શીખી લીધું અને પછી એક દિવસ શેઠને કહ્યું કે હું તમારી નોકરી છોડીને જવું છું... આમ કહીને જે થોડા રૂપિયા ભેગા થયા હતા ...વધુ વાંચોલઈને બીજા એરિયામાં ફૂટપાથ પર ગેરેજ નું કામગીરી ચાલુ કરી... પોલિસ વાળા અને એ એરિયાનાં માથાભારે તત્વો ને એ મફત કામ કરી આપતો એટલે એને ફૂટપાથ પરથી કોઈ ખસેડતુ નહીં.... આખો દિવસ મહેનત કરી ને રાત્રે નજીકના ઢાબા માં જમતો ત્યારે મા નાં હાથનો રોટલો યાદ આવતો અને એ સમય યાદ આવતો ભાઈ સાથે કોણ વધુ રોટલો ખાઈ એની હરિફાઈ ચાલતી