Let us have meeting with the God book and story is written by પ્રદીપકુમાર રાઓલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Let us have meeting with the God is also popular in તત્વજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - નવલકથા
પ્રદીપકુમાર રાઓલ
દ્વારા
ગુજરાતી તત્વજ્ઞાન
ભાગ 1 : ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું : (ભગવાન, God, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?) હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ એક ખૂબ પ્રચલિત ભજનની પંક્તિ છે અને ખરેખર વાસ્તવિકતા પણ એવી જ છે. ખાલી ભગવાનના નામો જ હજારો નથી પરંતુ એમના વિશેની સમજણ, વ્યાખ્યાઓ પણ અસંખ્ય છે અને અનેક મતમતાંતરો છે. અનેક દેવી દેવતાઓ પણ છે. ઈશ્વર, કે ધર્મની સર્વગ્રાહી વ્યાખ્યા બની શકે નહીં કારણકે દરેક વ્યક્તિની પોતાની માન્યતા, અનુભવ, અને દ્રષ્ટિકોણ મુજબ ભગવાનની વ્યાખ્યા કરે છે. ભારતમાં અસંખ્ય દેવી દેવતાઓમાં, સંપ્રદાયો,
ભાગ 1 : ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું : (ભગવાન, God, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?) હરિ તારા નામ ...વધુ વાંચોહજાર, કયા નામે લખવી કંકોત્રી. આ એક ખૂબ પ્રચલિત ભજનની પંક્તિ છે અને ખરેખર વાસ્તવિકતા પણ એવી જ છે. ખાલી ભગવાનના નામો જ હજારો નથી પરંતુ એમના વિશેની સમજણ, વ્યાખ્યાઓ પણ અસંખ્ય છે અને અનેક મતમતાંતરો છે. અનેક દેવી દેવતાઓ પણ છે. ઈશ્વર, કે ધર્મની સર્વગ્રાહી વ્યાખ્યા બની શકે નહીં કારણકે દરેક વ્યક્તિની પોતાની માન્યતા, અનુભવ, અને દ્રષ્ટિકોણ મુજબ ભગવાનની વ્યાખ્યા કરે છે. ભારતમાં અસંખ્ય દેવી દેવતાઓમાં, સંપ્રદાયો,
ભાગ - 2 , ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું:ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? શું ભગવાનને કોઈએ જોયા છે? ભગવાન કોઈને ...વધુ વાંચોછે? શું એણે આ સૃષ્ટિ રચી છે? શું એ કોઈ વ્યક્તિ છે? અથવા તો કુદરત, નેચરનું વિશાળ રૂપ જ ભગવાન છે? ભગવાન મહાવીરના માનવા મુજબ આ સૃષ્ટિની રચના કરનાર કોઈ સર્વશક્તિમાન ભગવાન નથી. ભગવાન બુદ્ધનું પણ એવું જ માનવું હતું. There is no belief in a personal god અને જન્મથી કોઈ ઉચ્ચ કે નીચ નથી પણ કર્મ થકી હોય છે એમ સંદેશ આપ્યો
ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? કોઈ હરણ કે ભેસનું બચ્ચું જન્મ થયાને હજી પાંચ મિનિટ નથી થઈને, સિંહ એને ...વધુ વાંચોખાઈ જાય છે. તમને વિચાર આવશે ઓહો! સિંહે કેવું પાપ કર્યું, કેટલો નિર્દયી છે! એક કુમળા નિર્દોષ જીવને ફાડીને ખાઈ ગયો! શું એને જીવવાનો અધિકાર નથી? પછી તમને એ બચ્ચાનો વિચાર આવશે કે એના કર્મ કેવા હશે કે જીવવા પણ ના મળ્યું! હકીકત એ છે કે સિંહના શબ્દકોષમાં પાપ, દયા અને પુણ્ય જેવા શબ્દો જ નથી. ખરેખર તો
ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? ધર્મ દ્વારા જે કાર્યો કરવાના હતા તે મહદઅંશે થયા છે ખરા પરંતુ લેભાગુ, ...વધુ વાંચોતત્વો દ્વારા તેને કરપ્ટ કરી નાખ્યો, મોજશોખ, વિષયસુખ, ધન વૈભવના અંધકારમાં એને લપેટી લીધો. પ્રજા વચ્ચે ભાગલા પડાવવાનું હથિયાર બનાવી લીધું. (Their main religion is to create chaos in the name of religious faith. You have a Christian God, Hindu Gods, Muhammadans with their particular conception of God - each little sect with their particular truth and all these truths are becoming
ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? મહાભારતમાં ધર્મની વ્યાખ્યા કરતા જણાવે છે કે ...વધુ વાંચોધારણાત ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતી પ્રજા અથાર્ત તત્વ , નિયમ કે સિદ્ધાંત અથવા શાસન જે વ્યક્તિને , સમાજને , દેશને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ. કેટલી 'એવરગ્રીન ' સમજૂતી છે. ગરમ ગરમ શીરા જેવી! આમાં તો સ્પષ્ટ છે કે સમયાંતરે ઘણા બદલાવ આવે, જેમકે અત્યારના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જ આપણને ટકાવી રાખે છે, માટે એ જ