Ek vadhu bali... book and story is written by Bhavna Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek vadhu bali... is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક વધુ બલિ... - નવલકથા
Bhavna Bhatt
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
અમુક માણસ જ્યારે શ્રધ્ધા નાં પગથિયાં ચડીને પેઢી ઓ ની પેઢીઓ તારે છે.. ત્યારે ઈતિહાસ માં એમનાં નામ અમર થાય છે. અને સમાજમાં એમનાં નામ આદર સહિત લેવાય છે....પણ જ્યારે અંધશ્રદ્ધા નાં પગથિયાં ચડે છે ત્યારે અનેક ખરાબ પરિણામ સમાજને પણ ભોગવવાં પડે છે....
અને પછી સર્જાય છે ક્રાઈમ....
આવોજ એક કિસ્સો છે..
એક મોટાં શહેરોમાં રહેતા ધનાઢ્ય પરિવારનો...
એક આલીશાન મહેલ હતો એમાં પતિ પત્ની રહેતાં હતાં...
બાપ દાદાનો ધીકતો ધંધો હતો એને જ આગળ ધપાવવા મહેનત કરી હતી વિરલ ભાઈ એ ..
એમની પત્ની નું નામ પ્રિયા હોય છે...
*એક વધુ બલિ*. વાર્તા... ભાગ- ૧ ક્રાઇમ સ્ટોરી..૧૯-૬-૨૦૨૦ શુક્રવાર...અમુક માણસ જ્યારે શ્રધ્ધા નાં પગથિયાં ચડીને પેઢી ઓ ની પેઢીઓ તારે છે.. ત્યારે ઈતિહાસ માં એમનાં નામ અમર થાય છે. અને સમાજમાં એમનાં નામ આદર સહિત લેવાય છે....પણ ...વધુ વાંચોઅંધશ્રદ્ધા નાં પગથિયાં ચડે છે ત્યારે અનેક ખરાબ પરિણામ સમાજને પણ ભોગવવાં પડે છે....અને પછી સર્જાય છે ક્રાઈમ....આવોજ એક કિસ્સો છે..એક મોટાં શહેરોમાં રહેતા ધનાઢ્ય પરિવારનો...એક આલીશાન મહેલ હતો એમાં પતિ પત્ની રહેતાં હતાં...બાપ દાદાનો ધીકતો ધંધો હતો એને જ આગળ ધપાવવા મહેનત કરી હતી વિરલ ભાઈ એ ..એમની પત્ની નું નામ પ્રિયા હોય છે...વિરલ ભાઈ માતા પિતાનું એક નું એક સંતાન
*એક વધુ બલિ* વાર્તા.. ભાગ..૨ ક્રાઈમ સ્ટોરી.. ૧૯-૬-૨૦૨૦. શુક્રવાર...આજે ઘરમાં ઝઘડો થયો હોવાથી પ્રિયા નો મૂડ નહોવાથી એ ઓફિસ નથી ગઈ અને ઘરમાં રહીને એ વિચારો માં ખોવાઈ જાય છે અને પોતાની જાત સાથે વાતો કરે છે અને નક્કી ...વધુ વાંચોછે કે વિરલ આવે એટલે એની સાથે ચર્ચા કરીને આ વાત નો અંત લાવી દવુ...આમ વિચારી ને પ્રિયા ફ્રેશ થઈને વિરલની રાહ જોઈ રહી અને પારદર્શક સાડી પહેરીને આછો મેકઅપ કરીને ગેલેરીમાં બેસીને આતુરતાથી રાહ જોઈ રહી...આજે જાણે સમય જ ખસતો નહતો...ઘડી ઘડી ઘડિયાળમાં નજર નાંખી રહી..બેચેની થી એ વિરલને ફોન કરવા જતી હતી ત્યાં જ વિરલની ગાડીનું હોર્ન સંભળાયું..અને
*એક વધુ બલિ* વાર્તા.. ભાગ- ૩ ક્રાઈમ સ્ટોરી... ૧૦-૬-૨૦૨૦... શુક્રવારઆજે બન્ને સાથે ઓફિસ પહોંચ્યા.... અને સ્ટાફ ના સભ્યો નું અભિવાદન ઝીલતા ઝીલતા પોત પોતાની કેબિનમાં બેઠાં...આજે વિરલને રાઘવ જોડે વાત કરવાની ઉતાવળ બહું હતી...એ રાહ જોઈ રહ્યો હતો ...વધુ વાંચોક્યારે લંચ બ્રેક પડે અને એ રાઘવ જોડે વાત કરે અને તાંત્રિક બાબા વિશે પૂછપરછ કરી મળવા નો સમય જાણીને જલ્દી મળું એવી તાલાવેલી લાગી હતી વિરલને....ઓફિસ નાં કામમાં મન લાગતું નહોતું...એ જ્યાં ત્યાં રૂટીન કામ કરતા હતા...પ્રિયા પોતાની કેબિનમાં બેસીને ફાઈલો માં ખોવાઈ ગઈ...અને નવાં ટેન્ડર મંજૂર કરવા માટે ઓફિસ ની સેક્રેટરી લીનાને બોલાવી ને બધી વાત કરી ને સમજાવ્યું...ઘરેથી
*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૪ ક્રાઈમ સ્ટોરી... ૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર...આ વખતે રાઘવે બહું મોટો હાથ માર્યો હતો... અહીં વસ્તીમાં તો એક ભાડાની ઓરડીમાં જ રહેતો હતો... આખો પરિવાર ગામડે હતો... આવાં બે ત્રણ કામો કરીને ગામમાં પોતાનું પાકું ઘર અને ...વધુ વાંચોલીધી હતી... બાબા સાથે મળીને આવાં કારસ્તાન કરીને રૂપિયા રળતો હતો ... આ વખતે એણે વિરલ જોડે થી બધો ખર્ચ કાઢતાં બે લાખ નો હાથ માર્યો હતો... અને આ બધું પાર પડી જાય પછી કાયમ માટે ગામડે જતા રહેવાનો પ્લાન હતો...ઓફિસમાં નિકળીને એણે પ્લાન મુજબ વસ્તીમાં રહેતી અને ગાયનેક હોસ્પિટલમાં કચરા પોતાનું કામ કરતી મીના ને મળ્યો અને મીનાને કહ્યું
*એક વધુ બલિ* વાર્તા.. ભાગ-૫ ક્રાઈમ સ્ટોરી...૧૯-૬-૨૦૨૦.... શુક્રવાર.....આમ બાબાએ બધી વિધિ પતાવીને રાઘવને કહ્યું એટલે રાઘવ ફટાફટ કામે લાગયો... ચમનને બોલાવી લાવીને કહ્યું કે આ બાળકને બોરી ( કોથળામાં ) છુપાવીને કોઈ અવાવારૂ જગ્યાએ દફન કરી આવ હું ...વધુ વાંચોપચીસ હજાર રૂપિયા આપીશ... ચમને હા કહી અને બોરીમા ભરીને સાયકલ પર મૂકીને નીકળી પડ્યો...બાબાએ વિરલ નાં મોં પર પાણી છાંટી ને હોશમાં લાવ્યા...અને પ્રસાદ ખવડાવ્યો...હવે વિરલ પૂરાં હોશમાં આવ્યો એણે પુછ્યું...બાબા પેલું બાળક ક્યાં ગયું???અને કાલી માતાએ બલિ નો સ્વીકાર કર્યો ને???બાબાએ કહ્યું બલિ માતાએ સ્વીકારી લીધો છે અને બાળક એની જગ્યાએ પહોંચી ગયું છે...તું બેફિકર રહે બચ્ચા...આમ કહીને કહ્યું