Chalo Thithiya Kadhia book and story is written by Shailesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chalo Thithiya Kadhia is also popular in હાસ્ય કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચાલો ઠીઠીયા કાઢીએ - નવલકથા
Shailesh Joshi
દ્વારા
ગુજરાતી હાસ્ય કથાઓ
નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથાસેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને તમામ વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોનો હું ખૂબ-ખૂબ આભાર વ્યકત કરૂ છું. બીજુ ખાસ હું એ કહેવા માંગુ છું કે, સેતુ નવલકથાનો 7મો ભાગ થોડો ભારે છે, અને હવે પછીનાં ભાગ પણ એટલાજ ભારે છે. તો મને થયુ લાવ વચ્ચે થોડા હળવા થઈએ. એટલે, આ નવલકથાની સાથે-સાથેજ હું એક કોમેડી વાર્તાની શ્રુખલાં ચાલુ કરવા જઇ રહ્યો છુ. હું આશા રાખું છું કે એને પણ તમામ વાચકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશેજ.અહી હાસ્ય એટલે ખુશી,જીત. આપણે જાણીએ છીએ કે
નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથાસેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને તમામ વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોનો હું ખૂબ-ખૂબ આભાર વ્યકત કરૂ છું. બીજુ ખાસ હું એ ...વધુ વાંચોમાંગુ છું કે, સેતુ નવલકથાનો 7મો ભાગ થોડો ભારે છે, અને હવે પછીનાં ભાગ પણ એટલાજ ભારે છે. તો મને થયુ લાવ વચ્ચે થોડા હળવા થઈએ. એટલે, આ નવલકથાની સાથે-સાથેજ હું એક કોમેડી વાર્તાની શ્રુખલાં ચાલુ કરવા જઇ રહ્યો છુ. હું આશા રાખું છું કે એને પણ તમામ વાચકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળશેજ.અહી હાસ્ય એટલે ખુશી,જીત. આપણે જાણીએ છીએ કે
બહુ સમય પહેલા એકવાર અડવીતરાને નોકરી માટે એનાં મામાએ અમદાવાદ પોતાની પાસે બોલાવવાનું વિચાર્યું. મામા પણ ભાણાને જાણતા તો હતાજ, પણ એમને એમ કે નાના શહેરમાંથી મોટા શહેરમા આવશે એટલે અજાણ્યા લોકો સામે એ વધારે જાણ-પહેચાન નહીં હોવાથી સુધરી ...વધુ વાંચોઅને અહી કોઈ કામધંઘે લાગશે એટલે એને સમય પણ નહીં મળે. તેમજ જૂની જગ્યા અને જાણીતા લોકોથી દુર રહેશે એટલે આપોઆપ ઠેકાણે આવી જશે. મામાનું તારણ આમતો ખોટું ન હતુ. પણ એ વાત અલગ હતી કે અડવીતરાએ બીજાના મગજનાં "તાર ખેંચવામાં PHD" કરેલ. હવે જોઈએ મામાનું તારણ કેટલું કારગત નીવડે છે. મામાને એમ કે અહી આવી ઠેકાંણે પડી જશે પણ
ટીકીટ ચેકરને રૂપિયા 500 આપી મામા, અળવીતરાને લઇને બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે, ત્યાંજ, પેલા ફ્રુટવાળા મામાના મિત્રની નજર, દૂરથી આવતાં લક્ષ્મીચંદ અને એમનાં ભાણા પર પડે છે. મામા ને આવતા જોતાં ફ્રુટવાળાભાઈ : લક્ષ્મીચંદ આવી ...વધુ વાંચોતમારા ભાણાભાઈ ?મામા હજી ગુસ્સામાં હતાં પરંતુ હાલ ગુસ્સો દબાવી થોડા સ્વસ્થ થઈ ફ્રુટવાળા તેમનાં મિત્રનેલક્ષ્મીચંદ : હા, આવી ગયા હો ભાઈ.ત્યારબાદ લક્ષ્મીચંદ તેમના ફ્રુટવાળા મિત્રને ભાણાની ઓળખાણ કરાવવા ભાણાસામે જેઈમામા : જુઓ ભાણા ભાઈ, આ મારા મિત્ર છે. આ વખતે અળવીતરો, ખભે મોટો થેલો ભરાવીને ટિકિટ ચેકર સામે જોતો ઊંધોજ ઊભો હતો. મામાનો અવાજ સાંભળીને તે જેવો સીધો થવા જાય છે, ત્યાંજ ફ્રુટવાળાનો સફરજનનો ટોપલો, એના ખભે
ભાગ - 4આગળના ભાગમાં આપણે જોયુ કે, સ્કૂટર અડવીતરો ચલાવી રહ્યો છે, અને મામા તેની પાછળ બેઠા છે.સામે આવતા ચાર રસ્તા પરનું સિગ્નલ બંધ થવાની તૈયારીમા છેલ્લી 5 સેકન્ડ બતાવી રહ્યુ છે. અડવીતરો જેવો દુરથી ટ્રાફિક સિગ્નલમાં પોતાની લાઇન ...વધુ વાંચોથવાની છેલ્લી 5 સેકન્ડ જુએ છે, ને એક્ષીલેટર ઘુમાવે છે.હમણાં સુધી મામાની નજર ભાણા પર હતી. એને જોતા-જોતા મામા વિચારી પણ રહ્યાં હતાં કે, આમતો આ બાહ્ય દેખાવે સામાન્યજ લાગે છે. પરંતું ગરબડ એની અંદર રહેલા/ "જો હોય તો" મગજમાંજ લાગે છે.એ પોતે કામ નથી કરતો
ભાગ - 5"ગોળ" સર્કલ ફરતે સ્કૂટર રાઉન્ડ મારી રહ્યુ છે.સ્કૂટરના બન્ને વ્હીલની "ગોળ ફરવાની ગતી અત્યારે એકસરખી" છે.સ્કૂટરના સ્ટેરિંગનું, ડાબી બાજુનું હેન્ડલ મામાએ "ડાબા હાથથી" અને જમણી બાજુનું હેન્ડલ "જમણા હાથે" પકડ્યું છે. ભાણાને તેનાં ગામ "પાછા" મોકલવાનો આઈડિયા ...વધુ વાંચોસુધી મગજમાં ના આવે, ત્યાં સુધી, બસ આમ ગોળ-ગોળ ફરવાનું છે, મામાને બસ અત્યારે આટલુજ યાદ છે.પાછળ બેઠેલ ભાણો શુ કરે છે ? એનાથી પણ હવે મામાને મતલબ નથી.સામે ભાણાને પણ મામા શુ કરે છે ? શા માટે ગોળ ફરે છે ?એનાથી કોઈ મતલબ નથી.પહેલેથીજ ભાણાનો સ્વભાવ