Anant Disha book and story is written by ધબકાર... in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anant Disha is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ વાર્તા એ અનંત ના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરેલ છે...
આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા...
હવે આગળ........
હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ...વધુ વાંચોએવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...
મારા માટે એટલે કે અનંત માટે જાણે દિશાને જાણવી જરૂરી હોય એવું સતત લાગી રહ્યું હતું... સાથે એક મારો સ્વાર્થ... હા, બરાબર વાંચ્યું તમે સ્વાર્થ . લાગણીઓ મેળવવાનો સ્વાર્થ...!!! જ્યારથી વિશ્વા અને દિશાની અનંત લાગણીઓ જોઈ ત્યારથી આ ...વધુ વાંચોમનમાં એક વાત ચાલી રહી હતી... કે.... મારે પણ આ લાગણીઓ મેળવવી છે! મારા જીવનમાં સૌથી વધુ મને લાગણીઓ જ મહત્વની લાગતી... કારણ મને ખબર હતી કે એ આમજ નથી મળતી...
આજે તો ખૂબજ યાદગાર દિવસ રહ્યો. વિશ્વા અને દિશા બંને સાથે વાત થઈ અને મન શાંત થયું...!
સાચવી શકીશ આ સંબંધો નો તાર,
કે તુટી જશે આ સંબંધોનો આધાર...!
ઘણીવાર આમ જ નિરાશા ઘેરી વળતી. એટલે આ ...વધુ વાંચોમનમાં આવી ગઈ... ક્યારે મને ઊંઘ આવી ખબરજ ના રહી...
આપણે જોયું ચોથા ભાગમાં કે વિશ્વા કેમ આટલી શાંત, સરળ અને લાગણીશીલ છે... સાથે દિશા સાથે વધી રહેલ નિકટતા અને અનેરો અહેસાસ...
હવે આગળ........
આજનો દિવસ ખુબ જ ખુશીનો દિવસ હતો ! મનના વિષાદ તરંગો શાંત હતા... હવે લાગી ...વધુ વાંચોહતું જાણે દિશા પણ વિશ્વા ની જેમ મને સાથ આપશે... મને સમજશે...
આવું વિચારતા જ એક રચના સરી પડી....
લાવને દોડું એ ઝાંઝવાના નીર પામવા,
ક્યારેક તો કદાચ પામી શકાશે,
નહીં આવે હાથમાં તો કઈ નહીં,
મનને તો મનાવી રહી શકાશે...!!!