basera book and story is written by Manisha Hathi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. basera is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બસેરા - નવલકથા
Manisha Hathi
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
' બસેરા 'પોતાની ગાડીને લોક કરતા કરતા શ્રેમનનું ધ્યાન બાજુના ઘર તરફ ગયું . સાદગીમાં સજેલી એક યુવતી પોતાના ભીના ખુલ્લા કેશને હલ્કે હાથે છંટકોરી રહી હતી . એની સાદગીમાં અપ્રતિમ સૌંદર્ય છુપાયેલું હતું . સુંદરતા હંમેશા આકર્ષણ તરફ ખેંચી જ જાય છે . બે ઘડી અપલક આંખોએ પેલી યુવતીને જોતો જ રહ્યો . પેલી જ નજરમાં એની સાદગી શ્રેમનના હૃદયને સ્પર્શી ગઈ . ઘરમાં પ્રવેશતા જ માઁ ને પૂછવા લાગ્યો . ' માઁ બાજુમાં કોણ રહેવા આવ્યું છે ?' હજુ નવા જ લાગે છે .હા , હજુ ખાસ પરિચય નથી થયો . માઁ-બાપ અને દીકરી લાગે છે . થોડીઘણી વાતચીતથી ફેમિલી
' બસેરા 'પોતાની ગાડીને લોક કરતા કરતા શ્રેમનનું ધ્યાન બાજુના ઘર તરફ ગયું . સાદગીમાં સજેલી એક યુવતી પોતાના ભીના ખુલ્લા કેશને હલ્કે હાથે છંટકોરી રહી હતી . એની સાદગીમાં અપ્રતિમ સૌંદર્ય છુપાયેલું હતું . સુંદરતા હંમેશા આકર્ષણ તરફ ...વધુ વાંચોજ જાય છે . બે ઘડી અપલક આંખોએ પેલી યુવતીને જોતો જ રહ્યો . પેલી જ નજરમાં એની સાદગી શ્રેમનના હૃદયને સ્પર્શી ગઈ . ઘરમાં પ્રવેશતા જ માઁ ને પૂછવા લાગ્યો . ' માઁ બાજુમાં કોણ રહેવા આવ્યું છે ?' હજુ નવા જ લાગે છે .હા , હજુ ખાસ પરિચય નથી થયો . માઁ-બાપ અને દીકરી લાગે છે . થોડીઘણી વાતચીતથી ફેમિલી
' બસેરા ' પાર્ટ - 2 ????પાર્ટ - 1 માં વાંચ્યું . આસપાસ રહેતા છતાં દૂર એવું કહી શકાય એવા બે પાત્રો શ્રેમન અને નેહાના પ્રેમની વ્યથા ... આવો મળીયે ...વધુ વાંચો...બંનેના કુટુંબીજનોને .... શ્રેમન અને નેહા બંને અલગઅલગ બગીચાના ફુલ હતા . પરંતુ વિચારો બંનેના એક જેવા ... બંનેની આંખોમાં એકબીજા માટેની તડપ , બંને જણા પોતાની કલ્પનાઓમાં તો એકબીજા સાથે કેટલું જીવી ગયા હશે . પોતાના પરિવારના સભ્યોને કોઈ જાતની ઠેસના પહોંચે એ કારણથી બંને ચૂપ હતા . ???એકદિવસ બંને ઘરના મળીને સવારથી સાંજ પીકનીક પર ગયા .જમવાનું બધુ ઘેરથી જ લઈ લીધુ