Corona.com book and story is written by jignasha patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Corona.com is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કૉરોના ડૉટ કૉમ - નવલકથા
jignasha patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
'આ થેપલાં તો ખા... ' ના માં બસ... ' 'ને આ શું શૂપ તો પીધું જ નથી ' ' બસ... બસ માં પેટ ભરાઈ ગયું... ' 'શું બેટા... સમજાવી સમજાવી થાકી ગઈ... ઠીકથી જમતી પણ નથી ' 'માં ટિફિન લીધું છે ને... ઓફિસમાં જમી લઈશ... ' નૈના ફટાફટ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થતી જ હતી કે માં ફરી બોલી... ' બેટા આ જ્યુસ તો પી લે... ' ' શું માં તું પણ..., લાવ... 'કહી માંના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લઇ એકી શ્વાસે બધું જ્યુસ પી ગઈ. 'ડ્રાઈવર ગાડી બહાર લાવ...' પોતાનું
'આ થેપલાં તો ખા... ' ના માં બસ... ' 'ને આ શું શૂપ તો પીધું જ નથી ' ' બસ... બસ માં પેટ ભરાઈ ગયું... ' 'શું બેટા... સમજાવી સમજાવી થાકી ગઈ... ઠીકથી જમતી પણ નથી ' 'માં ...વધુ વાંચોલીધું છે ને... ઓફિસમાં જમી લઈશ... ' નૈના ફટાફટ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થતી જ હતી કે માં ફરી બોલી... ' બેટા આ જ્યુસ તો પી લે... ' ' શું માં તું પણ..., લાવ... 'કહી માંના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લઇ એકી શ્વાસે બધું જ્યુસ પી ગઈ. 'ડ્રાઈવર ગાડી બહાર લાવ...' પોતાનું
મીટીંગમાં બેસેલી નૈનાનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. સોલંકી સાહેબની નજર વારંવાર નૈના તરફ જતી હતી... ફોન ફરી વાગ્યો...આખરે પરેશાન થઇ સોલંકી સાહેબે કહ્યું, 'નૈના આ મીટીંગ કરતાં કોલ વધુ જરૂરી હોય તો બહાર જઈ વાત કરી લે '. ...વધુ વાંચો 'સોરી સર... ' કહેતાં નૈનાએ ફોન સ્વિચ ઓફ કર્યો. અને મીટીંગના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી. મીટીંગ પત્યા પછી નૈના બહાર આવી અને પોતાની કેબીનમાં બેસી કામ શરુ કર્યું. કામમાં ને કામમાં એને ફોન ઓન કરવાનું ધ્યાન ન રહ્યું... કેબીનનો ફોન રણક્યો...સહકર્મીનો ફોન હતો... વાત કરી ફોન મુક્યો ત્યારે સહસા ભાન
આજે નૈનાનું કામમાં બિલકુલ પણ મન નહોતું લાગતું... એક અજીબ ઉદાસીનતા એના મનને ઘેરી વળી હતી. કેમ એવું થઇ રહ્યું એ એનેય સમજાતું નહોતું... વાતાવરણ આટલું ગમગીન કેમ થઇ રહ્યું એનાથી એ અજાણ હતી...ખબર નહીં ક્યાંથી... એક અજાણ્યો ખાલીપો ...વધુ વાંચોએના મનમાં ઘર કરવાની કોશિશ કરી રહ્યો હતો. સામે વ્હાઇટ કલરના મગ માં પડેલી કૉફી ઠંડી થઇ રહી હતી એનુંયે એને ભાન ન રહ્યું... કોફીની તેજ ખુશ્બૂ પણ એને કોફી પીવા લલચાવવામાં નાકામ રહી... જોકે કૉફી એની કમજોરી હતી પણ એ અજીબ ખાલીપા સામે એની કમજોરીયે કમજોર પડી રહી હતી... કૉફી ઠંડી પડતી જતી હતી પણ
'નૈના.... ''હા અવિ... ''નૈના જો એક વાત કહું પણ તું ટેંશન ના લેતી... ''શું વાત છે અવિ... ' અવિનાશની વાત પુરી થતા પહેલાજ નૈનાએ પૂછ્યું.'નૈના કિટ્ટુ ... ''શું થયું એને... ? જમવામાં નખરા કરે છે ? હું નથી એટલે... ...વધુ વાંચોવિડિઓ કોલ કરો જોઈએ મારી સાથે વાતો કરતા કરતા હમણાં ખાઈ લેશે... ''નૈના એવી વાત નથી... ''તો શું વાત છે અવિ.. બોલ ને... ''નૈના કિટ્ટુ.. ''શું કિટ્ટુ... ? કહો ને... ''નૈના કિટ્ટુ નથી રહી... ''વૉટ ? ''હા નૈના... ''અવિ આ શું મજાક છે... ? કાલે તો સહી સલામત હતી ને આમ અચાનક ? અચાનક શું થયું ? આમ કેમ બને
આજે નૈનાને પોતાની તબિયત ઠીક નહોતી લાગી રહી હતી. ઉજાગરાના કારણે માથું ભારે લાગતું હતું...ઓફિસે જવાનું બિલકુલ મન નહોતું પરંતુ નવા પ્રોગ્રામનું ટેલિકાસ્ટ પણ હતું અને પોતેજ બધું હેન્ડલ કરવાનું હોવાથી ઓફિસે જવું અનિવાર્ય હતું... ન છૂટકે તે તૈયાર ...વધુ વાંચોઓફિસે જવા નીકળી.... * * * ઓફિસે પહોંચી કાર્યક્રમની વિગતવાર બનાવેલી રૂપરેખા પર એક વખત નજર ફેરવી લીધી. ત્યાં સુધી સોલંકી સાહેબ પણ આવી ચુક્યા હતા... આજે સોલંકી સાહેબ ખુશ હતા... એમની ખુશીનું કારણ આ નવો પ્રોગ્રામ