Regional Comprehensive Economic Partnership book and story is written by Uday Bhayani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Regional Comprehensive Economic Partnership is also popular in મેગેઝિન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ) - નવલકથા
Uday Bhayani
દ્વારા
ગુજરાતી મેગેઝિન
લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તાજેતરમાં તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી છે. આરસેપ વિશે વધુ સમજતા પહેલા આપણે તેની થોડી પૂર્વભૂમિકા સમજીએ. ભારતના પરિપેક્ષ્યમાં આરસેપની પૂર્વભૂમિકા 1991ની નવી આર્થિક નીતિની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે વિકાસના પરિપેક્ષ્યમાં તત્કાલીન સરકાર દ્વારા પૂર્વના દેશો જોડે વ્યાપારી સંબંધો વિકસાવવા ઉપર ભાર મૂકવા “લૂક ઇસ્ટ પોલિસી (Look East Policy - LEP)” અપનાવી હતી, જે આગળ જતાં ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ
લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તાજેતરમાં તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ ...વધુ વાંચોકે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી છે. આરસેપ વિશે વધુ સમજતા પહેલા આપણે તેની થોડી પૂર્વભૂમિકા સમજીએ. ભારતના પરિપેક્ષ્યમાં આરસેપની પૂર્વભૂમિકા 1991ની નવી આર્થિક નીતિની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે વિકાસના પરિપેક્ષ્યમાં તત્કાલીન સરકાર દ્વારા પૂર્વના દેશો જોડે વ્યાપારી સંબંધો વિકસાવવા ઉપર ભાર મૂકવા “લૂક ઇસ્ટ પોલિસી (Look East Policy - LEP)” અપનાવી હતી, જે આગળ જતાં ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ
વાચક મિત્રો, અગાઉના આ વિષય પરના લેખમાં આપણે આરસેપની પૂર્વભૂમિકા, આરસેપનો ખ્યાલ, તેનું મહત્વ, અત્યાર સુધીની પ્રગતિ તથા ભારતના પરિપેક્ષ્યમાં આરસેપનું વિશ્લેષણ વગેરે જોયું. આ લેખમાં આરસેપ અંતર્ગત મુખ્ય મત્તભેદના મુદ્દાઓ તથા શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી ...વધુ વાંચોજોઇએ? તે બાબતે જરૂરી ચર્ચા કરીશું. આરસેપના હેઠળના મુખ્ય મત્તભેદના મુદ્દાઓ આમ તો આરસેપના વિવિધ મુદ્દાઓ અને કરારો બાબતે સભ્ય દેશો વચ્ચે બંધ બારણે વાટાઘાટ થાય છે. તો ખરેખર મુદ્દાઓ અને તેના નિરાકરણની વિગતો કરારો સહી થઇ આખરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ વિવિધ જટિલ સમસ્યાઓ વિશે વિગતો નીચે મુજબ છે: ઓટો ટ્રિગર મિકેનિઝમ (Auto Trigger Mechanism) –