Prem... book and story is written by Umesh Charan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem... is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ... - નવલકથા
Umesh Charan
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સાહેબ, થઈ જશે તમારું કામ, ચિંતા નાં કરશો સાહેબ. હું છું ને, તમારાં પૈસા ને ક્યાંય ડુબવા નહીં દઉં. ગમે તે થાય તમને નુકસાન નહીં આવે સાહેબ. એક કામ કરો, હમણાં માર્કેટ બહુ ધીમું ચાલે છે, ઘણું ડાઉનમાં ચાલે છે હાલ તો, હમણાં તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટ કરો, આગળ જતા તમને ઘણો ફાયદો થવાનો છે સાહેબ, કારણ કે હમણાં માર્કેટ ડાઉન છે માર્કેટ ઊંચું પણ તો આવાનું ને. તો હમણાં લીધેલા શેર તમને કમાઇને જ આપવાના છે, ચિંતા નાં કરશો સાહેબ. તમે ખાલી ઇક્વિટી માર્કેટમા પૈસા લગાવો બાકી હું જોઈ લઈશ તમારું.ચાલો, મળીએ પછી... અને સમીરે ફોન કટ કરી દીધો. અને
સાહેબ, થઈ જશે તમારું કામ, ચિંતા નાં કરશો સાહેબ. હું છું ને, તમારાં પૈસા ને ક્યાંય ડુબવા નહીં દઉં. ગમે તે થાય તમને નુકસાન નહીં આવે સાહેબ. એક કામ કરો, હમણાં માર્કેટ બહુ ધીમું ચાલે છે, ઘણું ડાઉનમાં ચાલે ...વધુ વાંચોહાલ તો, હમણાં તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટ કરો, આગળ જતા તમને ઘણો ફાયદો થવાનો છે સાહેબ, કારણ કે હમણાં માર્કેટ ડાઉન છે માર્કેટ ઊંચું પણ તો આવાનું ને. તો હમણાં લીધેલા શેર તમને કમાઇને જ આપવાના છે, ચિંતા નાં કરશો સાહેબ. તમે ખાલી ઇક્વિટી માર્કેટમા પૈસા લગાવો બાકી હું જોઈ લઈશ તમારું.ચાલો, મળીએ પછી... અને સ
અર્શિફા સમીરને ત્યાં જવા બહુ જ ઉતાવળે તૈયાર થઈ રહી હતી. પણ બઉ સમય લઈને.... જાણે કુદરત ખુદ એને કહેતી હોય આજ તું સૌથી અલગ અને સુંદર દેખાવી જોઈએ. એમ તૈયાર થા. તો ખૂબ ઉત્સાહથી અર્શિફા આજ તૈયાર થઈ ...વધુ વાંચોહતી...હવે આગળ... અર્શિફા તૈયાર થઈ રહી હતી, આંખો માં કાજલ, હોઠ પર લાલી, આજ એણે એનું ફેવરેટ ફોર્મલ પેન્ટ, શર્ટ અને એની ઉપર કોટ પહેર્યો, આજ તો કંઈક અલગ જ રૂપ માં દેખાતી હતી અર્શિફા..."ઓહોહો... આજ તો મેડમ જોરદાર તૈયાર થયા છે ને બાકી... વાત શું છે મેડમ... એ તો કો..." ચટપટી મજાક કરી અર્શિફાની નાની બેન નૂર બોલી. "અરે પાગલ કંઈ