divorce book and story is written by Komal Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. divorce is also popular in માનવ વિજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
છૂટાં છેડાં - નવલકથા
Komal Mehta
દ્વારા
ગુજરાતી માનવ વિજ્ઞાન
છૂટાં છેડાં ...(વાચક મિત્રો કોઈપણ વાત, વિચાર અને પરિસ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને લોકો ને લાગુ પડે છે.)શબ્દ કેટલો નાનો છે નહીં! છૂટાં છેડાં પણ આ શબ્દ ની સાથે કેટલાં લોકો ની લાગણીઓ જોડાયેલી છે. કેટલાં લોકો ના સપનાં જોડાયેલાં છે. કેટલાં સબંધો દ્રાક્ષ ની વેલ ની જેમ એકબીજા સાથે જોડાયેલાં છે.હવે પ્રશ્ન એમ છે, કે છૂટાં છેડાં લેવાનો પ્રશ્ન આવ્યો કઈ રીતે? અને બીજું કે ક્યારે બે લોકો સાથે નાં રહી શકે. ! આજના યુગ માં બહુજ કોમન વાત થઈ ગઈ છે, કે નાનો એવો પ્રશ્ન ઊભો થયો જીવન માં, કે પછી પોતાનાં હિસાબે બધું જ નથી થઈ રહ્યું
છૂટાં છેડાં ...(વાચક મિત્રો કોઈપણ વાત, વિચાર અને પરિસ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને લોકો ને લાગુ પડે છે.)શબ્દ કેટલો નાનો છે નહીં! છૂટાં છેડાં પણ આ શબ્દ ની સાથે કેટલાં લોકો ની લાગણીઓ જોડાયેલી છે. કેટલાં લોકો ના સપનાં ...વધુ વાંચોછે. કેટલાં સબંધો દ્રાક્ષ ની વેલ ની જેમ એકબીજા સાથે જોડાયેલાં છે.હવે પ્રશ્ન એમ છે, કે છૂટાં છેડાં લેવાનો પ્રશ્ન આવ્યો કઈ રીતે? અને બીજું કે ક્યારે બે લોકો સાથે નાં રહી શકે. ! આજના યુગ માં બહુજ કોમન વાત થઈ ગઈ છે, કે નાનો એવો પ્રશ્ન ઊભો થયો જીવન માં, કે પછી પોતાનાં હિસાબે બધું જ નથી થઈ રહ્યું
છૂટાં છેડાં ભાગ ૨ ?અહીંયા વાત કરીએ આપણે એક પુરુષ લગ્ન કરવાં માગે છે. અને એની વિચારસરણી કંઇક એવી છે જેવી સ્ત્રી મળે એવી બસ પરણી જવું છે. કાળી, ગોરી, જાડી,પાતળી,છૂટાં છેડાં વાળી, વિધવા કોઈ પણ ચાલશે ...વધુ વાંચોબાળક ને જન્મ આપી શકે એવી હોવી જોઈએ. હવે અહિયાં હું એક વસ્તુ પર ખાસ કહેવા મગીશ કે.. ?છૂટાં છેડાં થયેલી સ્ત્રીઓ ને, લોકો ની જોવાની એ સ્ત્રી માટે વિચારવાની કંઇક અલગ માનસિકતા હોય છે.જ્યારે કોઈ છોકરો કોઈ છૂટાં છેડાં થયેલી સ્ત્રી ને જોડે લગ્ન કરવા નું વિચાર કરે છે. ત્યારે એ માણસ(અમુક) એ સ્ત્રી ને એવું જતાવે છે કે એ
છૂટાં છેડાં ભાગ ૩હવે આપણે વાત કરીએ થોડાં અલગ પ્રકાર નાં છૂટાં છેડાં ની! કે જેમાં કારણ કંઇક એવું છે, જે થોડું અલગ છે.બે લોકો માતાપિતા નાં પ્રેશર માં એકબીજા જોડે પરણે છે. એમાં છોકરી મિડલ ક્લાસ અને છોકરો ...વધુ વાંચોહોય છે. પરંતુ છોકરાં માં બુદ્ધિ અોછી હોય છે. મિડલ ક્લાસ પરિવાર ના પપ્પા ક્યાંક ને ક્યાંક એમ વિચારે કે પૈસાવાળા નાં ઘરે દીકરી આપવાથી દીકરી સુખી થશે. હવે અહીંયા બધાં લોકો ને સમજવા જેવી વસ્તુ છેપૈસા માણસ ને ખુશી નથી આપી શકતાં. પ્રેમ અને લાગણી માણસ ને ખુશી પ્રદાન કરી શકે છે. એક સ્ત્રી જ્યારે પુરુષ ને શારીરિક સંબંધ
છૂટાં છેડાં ભાગ ૪.?સબંધ તૂટવા ની શરૂવાત ક્યારે થાય છે? શરૂવાત માં બધું શું બરાબર ચાલે છે? અનેક લગ્ન નાં થોડાં સમય એટલે કે એક વર્ષ પણ પુરું નથી થતું, ત્યાં છૂટાં છેડાં થવાની શક્યતાં બની જાય છે. આવા ...વધુ વાંચોસવાલો હોય છે? આવું શું કામ થાય છે, કે પછી આવું થવા માં કોણી ભૂલ હોય છે. શું એક સબંધ ને સાચવવાની દરેક શર્ત એક માણસ ની હોય છે.?વાત શરૂવાત થી કરીએ એક સબંધ જોડાય છે. હવે એ સબંધ ને સાચવવાની જરૂર નથી પડતી જે તૂટેલો નથી, બે માણસ જ્યારે વાત કરવાની શરૂવાત કરે, ત્યારે શરૂવાત નાં દિવસો માં બંને