SENMI book and story is written by Rohit Prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. SENMI is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સેનમી - નવલકથા
Rohit Prajapati
દ્વારા
ગુજરાતી વાર્તા
“સેનમી-ભાગ ૧” સુંદર સુંદર કોતરામણીઓથી ભરેલું ઘર કોઈએ જોયું છે? આમ ભાત ભાતના હાથી ઘોડા ને આમ ચારેય બાજુએ મહેંદીની ભાત્યો પાડી હોય એવું મારી સોનલ બેનનું ઘર. સોનલ બેનનો જનમ થયો એ દહાડે જ એના બાપા શંકરે એલાન કર્યું કે ભાઈ સેનમાંનું ઘર છે પણ જે મારે ઘેર આવીને મારી લાડકીને રમાડશે એને ચોખા ઘી ના લાડુ ખવડાવીશ. પણ એમ કોઈ આવતું હશે કે? સોનલની માં કંકુએ તો ગળું ફાડી ફાડીને કીધું હતું કે ના બગાડો ચોખા ઘી માં રૂપિયા આ તો શાવકારોનું ગામ છે. આમ કંઈ જ્યાં ચોખું ઘી ભાળે ત્યાં ના જઈને બેસી જાય. અને શંકરદાદાનું
“સેનમી-ભાગ ૧” સુંદર સુંદર કોતરામણીઓથી ભરેલું ઘર કોઈએ જોયું છે? આમ ભાત ભાતના હાથી ઘોડા ને આમ ચારેય બાજુએ મહેંદીની ભાત્યો પાડી હોય એવું મારી સોનલ બેનનું ઘર. સોનલ બેનનો જનમ થયો એ દહાડે જ એના બાપા ...વધુ વાંચોએલાન કર્યું કે ભાઈ સેનમાંનું ઘર છે પણ જે મારે ઘેર આવીને મારી લાડકીને રમાડશે એને ચોખા ઘી ના લાડુ ખવડાવીશ. પણ એમ કોઈ આવતું હશે કે? સોનલની માં કંકુએ તો ગળું ફાડી ફાડીને કીધું હતું કે ના બગાડો ચોખા ઘી માં રૂપિયા આ તો શાવકારોનું ગામ છે. આમ કંઈ જ્યાં ચોખું ઘી ભાળે ત્યાં ના જઈને બેસી જાય. અને શંકરદાદાનું
સેનમી-ભાગ ૨ આજે રવિવાર છે.સવારથી જ સોનલ સલવાર અને લેગીન્સમાં તૈયાર થઈને ઘરના આંગણામાં આંટા મારી રહી છે. એના મનમાં એકસાથે હજારો વિચાર ચાલી રહ્યા છે. લીંપણના આંગણામાં પગથી નાની નાની કાંકરીઓ ઉખાડી રહી છે. છોકરો કેવો ...વધુ વાંચોશું કરતો હશે? એને શું પસંદ હશે? મને ગમશે કે નહિ? અને ખાસ વાત તો એ કે હું એને ગમીશ કે નહિ? આ બધા વિચારો એની ચાલવાની સ્પીડમાં વધ-ઘટ કરી રહ્યા છે. “બેટા સોનલ, ચાલો ઘરમાં આવીને બેસી જાઓ,મહેમાન આવતા જ હશે.” શંકરે હાકલ કરતા કહ્યું. સોનલને હમણાં ઘરની અંદર આવવું તો નહોતું પણ બાપુને ના કહી શકે એમ નહોતી. કંકુ
સેનમી-ભાગ ૩ સોનલની ડાન્સની વાત અશોકના ગળે હજુ ઉતરી જ નહોતી એટલામાં સટાક લઈને અશોક રૂમની બહાર સરી પડ્યો. બહાર આવીને જાણે કઈ જ ના થયું હોય એમ ઓસરીમાં બધા ની વચ્ચે બેસી ગયો. સોનલ બહાર જતા ...વધુ વાંચોઅને એની બેચેની ને જોઈને થોડુક ગાલોના ખાડામાં હસી, ત્યારબાદ પગ ખંખેરીને એ પણ જાણે કંઈ બન્યું જ ના હોય એમ બહાર તો નીકળી ગઈ પણ પાણિયારે પહોંચીને બે ગ્લાસ ટાઢા પાણીના પેટમાં ઉતાર્યા ત્યારે ટાઢક વળી. “આખીય દુનિયા પૈસાની જ ભૂખી છે, આપણને શું ગમે એનાથી તો કોઈ ને મતલબ જ નથી, હશે, પણ હું હવે મને ગમશે એ જ
તેં દિવસે સોનલે ગામના મુખીની હાજરીમાં જે મંદિરમાં પગ મુકવાની મંજુરી નહોતી એ મંદિરમાં જઈને ચોખા ઘી નો દીવો કર્યો, આ વાતની જાણ આખા ગામમાં થઇ એટલે તો જાણે આખા ગામમાં ભૂકંપ આવ્યો. સિત્તેર ટકા લોકોના મનમાં સવાલ પેદા ...વધુ વાંચોબાપ આવું તો થતું હશે? સેન્મીના પગલા મંદિરમાં પડ્યા?,આખું મંદિર ધોવડાવવું પડશે”. જયારે ત્રીસ ટકા લોકો એવા પણ હતા જે એવું વિચારતા હતા,”ઠીક છે ને હવે, પૂજા કરી તો કરી.એય માણસ તો ખરા જ ને”. મારી સોનલબેનના બાપુ શંકરે હવે સોનલને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંબ લાધ્યો. ખેતરેથી આવતા જતા,ઝાંપામાં,દુકાને આવતા જતા લોકોના ટાણા સાંભળીને આ પગલું ભરવામાં આવ્યું હતું.
ગયા ભાગમાં આપણે જાણ્યું કે સોનલબેનને હવે ઘરની ચાર દીવાલોમાં પૂરાઈને રહેવું પડતું હતું પણ એમણે મનોમન નક્કી તો કરી જ લીધું હતું કે આપણે એક દિવસ આ પાંજરું તોડીને બહાર ઉડવું છે.આજે શુક્રવાર હતો.સવાર સવારમાં કંકુબેન ખેતરે જઈને ...વધુ વાંચોઅને સોનલને ઉઠાડી, ”બેટા સોનલ ઉઠો હવે, જુઓ સાત વાગ્યા, સુરજ માથે ચડ્યો.” સોનલ સફાળી ઉભી થઇ ગઈ. ઉઠીને જોયું તો સુરજ સાચેજ માથે ચડેલો હતો, બાપુ બાજુના વાડામાં દાતણ ઘસી રહ્યા હતા, સોનલ ઉભી થઈને આંગણામાં આવી. લીમડા પરથી દાતણ તોડ્યું ને અંદરથી પાણીનો કળશ(લોટો) લઈને દાતણ ઘસવા બેઠી. નિયમિતપણે સોનલ રોજ ૬ વાગ્યા આસપાસ કોઈ ઉઠાડે નહિ તો