when we will meet now ? book and story is written by Hiren Sodham in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. when we will meet now ? is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્યારે મળીશું હવે ? - નવલકથા
Hiren Sodham
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
નમસ્તે મિત્રો...મે લખેલી story વિદેશ ને સારો response મળ્યો છે તે બદલ આપ સૌ વાંચક મિત્રો નુ આભાર માનું છું અને આશા છે કે ક્યારે મળીશું હવે ? આ story પણ તમને ગમશે।આ કહાની નો કોઇ end નથી । બસ interval સુધી ની જ કહાની છે i means "kahani on the way છે.કહાની જીવીત પાત્રો ની છે એટલે જેમ જેમ કહાની ને નવા મોડ મલતા રહેશે તેમ તેમ કહાની mb પર આગળ વધતી રહેશે.આ કહાની ના મુખ્ય બે પાત્રો સત્ય છે અને હા તમારા મન મા કોઇ પ્રશ્ન ઊભો થાય તો બેશક પુછી શકો છ........ચાલો કહાની સાંભળી લો નેઆ કહાની
નમસ્તે મિત્રો...મે લખેલી story વિદેશ ને સારો response મળ્યો છે તે બદલ આપ સૌ વાંચક મિત્રો નુ આભાર માનું છું અને આશા છે કે ક્યારે મળીશું હવે ? આ story પણ તમને ગમશે।આ કહાની નો કોઇ end નથી । ...વધુ વાંચોinterval સુધી ની જ કહાની છે i means "kahani on the way છે.કહાની જીવીત પાત્રો ની છે એટલે જેમ જેમ કહાની ને નવા મોડ મલતા રહેશે તેમ તેમ કહાની mb પર આગળ વધતી રહેશે.આ કહાની ના મુખ્ય બે પાત્રો સત્ય છે અને હા તમારા મન મા કોઇ પ્રશ્ન ઊભો થાય તો બેશક પુછી શકો છ........ચાલો કહાની સાંભળી લો નેઆ કહાની
ભાવેશ ની આંખો મા અઢઙક સ્મિત રૂપી પ્રેમ દેખાતો હતો.એ પ્રેમ ની ભાવેશ ને ખબર નોતી કારણ કે તે સમયે પ્રેમ વિષે ની સમજણ ઓછી હતી। પણ હા.પ્રેમ સાચો હતો.તે સમયે તેઓ માંડ ૧૩ કે ૧૪ વર્ષ ના ...વધુ વાંચોઅનુભવ પ્રમાણે સાચા પ્રેમ નો આભાસ ત્યારે જ થાય જ્યારે આપણે તેનાથી વિખુટા પડી જઇયે.ત્યારે જ તે માણસ ની જેની સાથે પ્રેમ ની દોરીએ બંધાયા છો તેમના વીરહ નું દુખ નો અનુભવ થાય...ભાવેશ અને નિકીતા ના જીવન મા પણ સમય આવ્યો હતો પરંતુ એનાથી પહેલા જે હતુ એ સરલ જીવન હતુ, અણસમજ હતી આવા સંજોગ મા પ્રેમ ને સમજવુ મુસ્કેલ હોય