Sankalp thi safalta book and story is written by Amit R Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sankalp thi safalta is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંકલ્પથી સફળતા - નવલકથા
Amit R Parmar
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
એક દિવસ એક ખેળુત પોતાના નાના દિકરાને લઇને ન્યુ યોર્કની કોઈ શેરીમા જઇ રહ્યા હતા, ચાલતા ચાલતા દિકરાએ વિનંતી કરી કે મારે મોટી હોટલ જોવી છે, મને ત્યાં લઇ જાઓ ને !!! આ સાંભળી પીતાજી તરત બોલ્યા કે બેટા મોટી મોટી હોટલોમા જવાના આપણી પાસે પૈસા નથી એટલે આપણને કોઇ અંદર જવા નહી દે. બાળકે થોડી વધારે વિનંતી કરી એટલે પીતાજી તેને એક હોટલમા લઇ ગયા અને ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારા દિકરાનો આજે જન્મદીવસ છે, તે તમારી હોટલ જોવા માગે છે, શું તમે અમને તમારી હોટલ જોવાની મંજુરી આપશો? હોટલના મેનેજર ખુબ દયાળુ હતા એટલે તેમણે હોટલમા
એક દિવસ એક ખેળુત પોતાના નાના દિકરાને લઇને ન્યુ યોર્કની કોઈ શેરીમા જઇ રહ્યા હતા, ચાલતા ચાલતા દિકરાએ વિનંતી કરી કે મારે મોટી હોટલ જોવી છે, મને ત્યાં લઇ જાઓ ને !!! આ સાંભળી પીતાજી તરત બોલ્યા કે બેટા ...વધુ વાંચોમોટી હોટલોમા જવાના આપણી પાસે પૈસા નથી એટલે આપણને કોઇ અંદર જવા નહી દે. બાળકે થોડી વધારે વિનંતી કરી એટલે પીતાજી તેને એક હોટલમા લઇ ગયા અને ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારા દિકરાનો આજે જન્મદીવસ છે, તે તમારી હોટલ જોવા માગે છે, શું તમે અમને તમારી હોટલ જોવાની મંજુરી આપશો? હોટલના મેનેજર ખુબ દયાળુ હતા એટલે તેમણે હોટલમા
ફાયદાઓ સંકલ્પના ફાયદાઓ જોઇએ તો એમ કહી શકાય કે જ્યારે તમે સંકલ્પ કરો છો ત્યારે હેતુને પ્રાપ્ત કરવા જરૂરી કાર્યો સમજાવા લાગતા હોય છે, તેને લગતી ગંભીરતા આવવા લાગતી હોય છે, તેને પુરા ...વધુ વાંચોમાટે નવા નવા માણસોને મળવાનુ થશે, નવા સંબંધો કેળવાશે, તેઓની સાથે વાતચીત કરવાનો, જીંદગીને જોવાનો નવો દ્રષ્ટીકોણ મળશે, વ્યવહારમા ગંભીરતા આવશે, સંબંધોની કીંમત સમજાશે, સાથ સહકારની પ્રવૃત્તીમા વધારો થશે, દીર્ઘદ્રષ્ટીમા વધારો થશે, દરેક ઘટનાને પોતાના હેતુને અનુલક્ષીને મુલ્યાંકન કરતા આવળશે, તમામ શક્તીઓ ધીમે ધીમે વિકસવા લાગશે, ક્યારેય અનુભવાઇ ન હોય તેવી જરુરીયાતો સમજાશે, તમારો સ્વભાવ કેરીંગ બની જશે, દરેક નાની નાની બાબતોની કાળજી લેતા