Urvi Hariyani લિખિત નવલકથા શતરંજના મોહરા | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ શતરંજના મોહરા - નવલકથા નવલકથા શતરંજના મોહરા - નવલકથા Urvi Hariyani દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (345) 8.4k 14.5k 60 જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. ' બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા પર ...વધુ વાંચોસ્મિત આવી ગયું. અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી. ' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે છે ? ' આટલું કહેતા - તમન્નાએ એની મમ્મીનો હાથ ખેંચીને ઉભી કરી દીધી. સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા શતરંજના મોહરા - 1 (52) 1.4k 2.5k જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. ' બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા ...વધુ વાંચોફીક્કુ સ્મિત આવી ગયું. અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી. ' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે સાંભળો વાંચો શતરંજના મોહરા - 2 (40) 1.2k 1.7k ‘શું મને અંદર આવવાનું નહીં કહે આરઝૂ ? ' અમેયના અનુનયભર્યા પ્રશ્નથી આરઝૂ ઝબકી હતી. એણે બાજુ પર ખસી જતા અમેયને ફ્લેટમાં અંદર આવવા જગ્યા કરી આપી. તરત આરઝૂ અંદર કિચનમાં પાણી લેવા ચાલી ગઈ. જઇ રહેલી આરઝૂને જોઇ ...વધુ વાંચોહૈયેથી એક પ્રલંબ નિ:સાસો સરી પડેલો. એણે જીગરફાડ પ્રેમ કર્યો હતો આરઝૂને, હજી પણ કરતો હતો. છતાં આજે કેવા વિચિત્ર સંજોગોમાં એને અહીં આવવું પડેલું. સાંભળો વાંચો શતરંજના મોહરા - 3 (34) 1.1k 1.8k જયરાજ પરિમલ તન્ના - ડાયમંડ કિંગ ! આ નામ મુંબઈના હીરા બજારનું એક મોટું નામ ગણાતું. હીરા બજારની કોઈ પણ આંટીઘૂંટી ઉકેલવી અને તુરત નિર્ણય લેવાની જયરાજ તન્નાનીફાવટ આજે દીકરીના કિસ્સામાં જવાબ દઈ ગયેલી. રાતનાં દોઢ વાગ્યો હતો. એ બેચેનીથી ...વધુ વાંચોજુહુનાં બંગલામાં, એનાં જ જેવી એની તેજીલા તોખાર જેવી પુત્રી દેવયાનીની રાહ જોઈ રહેલો. ત્રેવીસ વર્ષની દેવયાની બંગલામાં પ્રવેશી, ત્યારે એની પસંદના પરફયુમની મહેકથી દીવાનખંડ મહેકી ઉઠ્યો. સાંભળો વાંચો શતરંજના મોહરા - 4 (31) 1k 1.7k 'દિ... ' તમન્ના દોડી આવી હતી. પૂરા ચૌદ દિવસ પછી હોસ્પિટલથી આવેલી આરઝૂ ઘરમાં પ્રવેશતાં જ ફસડાઈ પડેલી. તમન્નાને ઘરે ડોક્ટરને બોલાવવા પડ્યા હતા, કેમ કે આરઝૂ બેહોશ થઇ ગઈ હતી. તમન્નાએ માનેલું કે પૂરા ચૌદ દિવસ અવિરત આરામ ...વધુ વાંચોવગર અમેયની સુશ્રુષામાં રહેલી આરઝૂ હદ બહારના થાકથી બેહોશ થઇ ગઈ છે. સાંભળો વાંચો શતરંજના મોહરા - 5 (39) 919 1.5k 'સ્ટોપ દેવયાની, ડોન્ટ મૂવ ' જયરાજે ઘર છોડીને જઇ રહેલી દેવયાનીને પડકારેલી. જયરાજ તન્નાને પણ ગણકાર્યા વગર ઘર છોડીને જઈ રહેલી દેવયાનીને રોકવાની મિથ્યા કોશિશ અમેયે કરી નહીં એ સારું થયું. કેમ કેદેવયાની સહેજ પણ થડકયા વગર હાથમાં હેન્ડ ...વધુ વાંચોઅને એની સમાન ભરેલી બેગ લઇ ડ્રોઈંગરૂમના દરવાજા તરફ ધપી ગઈ હતી. સાંભળો વાંચો શતરંજના મોહરા - 6 (44) 1k 1.7k કોઈ ખોવાઈ ગયેલી કિંમતી ચીજ કે વ્યક્તિ પાછી મળે ત્યારે એ મળ્યાં બાદ સતત એક છૂપો ડર સતાવ્યા કરતો હોય છે કે એ પાછી ખોવાઈ તો નહીં જાયને ? એટલે પછી એનાં માટે મમત્વ વધી જાય છે. એને પહેલાં ...વધુ વાંચોવધુ ધ્યાનથી અને પ્રેમથી સંભાળવામાં આવે છે. આવું જ કંઇક આરઝૂ અને અમેયની પ્રેમકહાણીમાં થયેલું. હા, એક વાર ખોવાઈ ગયેલો અમેય આરઝૂને પાછો મળી ગયો હતો. સાંભળો વાંચો શતરંજના મોહરા - 7 (36) 903 1.6k એ રાત્રે અચાનક એના અસબાબ સાથે આવી ચડેલી દેવયાનીને જોઈ અમેય ડઘાઈ ગયેલો. ઉપરથી દેવયાનીએ એનાં પગમાં પડી જતાં જયારે એમ કહ્યું, ' માફ કરી દે મને અમેય, ઘર છોડીને અહીંથી ચાલ્યા જવું એ મારી મોટામાં મોટી ભૂલ હતી. ...વધુ વાંચોતો એ ખરેખર ચકરાઈ ગયેલો. દેવયાનીનું આ રૂપ એને સ્વપ્નેય કલ્પનામાં ન આવત. અધૂરામાં પૂરું દેવયાનીએ એનાં ઉપસેલા પેટ તરફ આંગળી કરતાં કહેલું, ' હું આનાં માટે પાછી ફરી છું, અમેય.. ! જયારે મેં ઘર છોડ્યું ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. ' સાંભળો વાંચો શતરંજના મોહરા - 8 - છેલ્લો ભાગ (69) 914 2k શાંતિથી ઊંડો શ્વાસ લઇ રહેલ અમેય - આંખો બંધ કરી, ટિપોઈ પર પગ લાંબા કરી,એનાં માથાની પાછળ બંનેય હાથ મૂકી સોફા ચેરમાં ગોઠવાયેલો હતો. એનાં પિતાએ આપેલ લિસ્ટ પ્રમાણે આજે એ શીલના જન્મ નિમિત્તનું છેલ્લું રહેલું મીઠાઈનું બૉક્ષ પણ ...વધુ વાંચોઆવેલો. શીલ બે મહિનાનો થયો હતો. જિંદગી ફરી ગોઠવાતી જતી હતી- એવું લાગી રહ્યું હતું. દેવયાની એનાંથી ખુશ હતી. કેમ ન હોય? ગઇકાલની દેવયાની સાથે થયેલ વાત એને યાદ આવી. 'અમેય, આમાં તારી સહીની જરૂર છે.. ' દેવયાની એક પેપર લઇ એની સમક્ષ ઉભેલી. સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Urvi Hariyani અનુસરો