Jivansathi book and story is written by Krishna Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivansathi is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનસાથી - નવલકથા
Krishna Patel
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
જીવન જીવવા માટે આપણે લોકોને શુ જોયએ !!!! હવા પાણી અને જમવાનું ???? આના સાથે માણસ જીવી શકે ખરો??? ધારોકે હું એવું કોઈને કહુંકે હું તમને બધું જ આપું છુ, રહેવાનું જમવાનું અને આરામ કરવાનો કોઈ કેટલો સમય આવી રીતે જીવી શકે !!! અઘરું છેને કહેવું અને એનાથી પણ વધુ અઘરું છે કે આ પરિસ્થિતિને અનુભવવી અને જીવવી આ દુનિયા અને આધુનિકતા માં અટવાયેલા આપણે.... જીવવા માટે માત્ર એટલું જ જોઈતું હોયતો કોઈ ચિંતા જ ન હોતેને!!! ન જાણે કેટ કેટલી લાગણી ,અપેક્ષા , જીદ , ગુસ્સો મૂકીને જીવનને માણવા આપ્યું છે...
જીવન જીવવા માટે આપણે લોકોને શુ જોયએ !!!! હવા પાણી અને જમવાનું ???? આના સાથે માણસ જીવી શકે ખરો??? ધારોકે હું એવું કોઈને કહુંકે હું તમને બધું જ આપું છુ, રહેવાનું જમવાનું ...વધુ વાંચોઆરામ કરવાનો કોઈ કેટલો સમય આવી રીતે જીવી શકે !!! અઘરું છેને કહેવું અને એનાથી પણ વધુ અઘરું છે કે આ પરિસ્થિતિને અનુભવવી અને જીવવી આ દુનિયા અને આધુનિકતા માં અટવાયેલા આપણે.... જીવવા માટે માત્ર એટલું જ જોઈતું હોયતો કોઈ ચિંતા જ ન હોતેને!!! ન જાણે કેટ કેટલી લાગણી ,અપેક્ષા , જીદ , ગુસ્સો મૂકીને જીવનને માણવા આપ્યું છે...
સામેવાળું પાત્ર યોગ્ય છેકે નહીં એ નકકી કરવાના કોઈ માપદંડ નથી હોતા પણ આપણે એવું માનીએકે તે ભણેલો હોય,નોકરી અથવા પોતાનો ખુદનો વ્યાપાર ધંધો હોય,વ્યસન ન હોવું જોયે,જોઆવ,ન છોકરી કાળી છેકે ગોરી,વાળ લાંબા છેકે ટૂંકા,હાઈટ જોએ,ઉંમરમાં તફાવત જાણે એવું ...વધુ વાંચોઆપણે અને આપણા પરિવાર વાળા લોકો જોતા હશે ને..... આબધું જોવામાં વાસ્તવિકતા તો જોવાની રહી જ જાય છે..લગ્ન માટેના પાત્રની વફાદારી અને એની ઈમાનદારી કેટલી છે આપણું મહત્વ એની લાઈફમાં કેટલું છે,એના સંસ્કાર કેવા છે,એની આંખોમાં શુ દેખાય છે. આ બધું જોયેનેતો આપના જીવનમાં સદાય સુખ ને શાંતિ બન્યા રહે..શક્ય છેકે છોકરો કમાતોન હોયતો છોકરીના