Ajnabi book and story is written by anahita in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajnabi is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજનબી - નવલકથા
anahita
દ્વારા
ગુજરાતી વાર્તા
ઘણી વાર આપણેઅમુક લાગણીઓને અંદરજ છુપાવી રાખતા હોઈએ છીએ પણ મારા માટે આ લાગણીઓ બહાર આવે તો મન હલકું લાગે છે.મારી એક એવીજ લાગણી ને અહીં રજુ કરું છું.. અજનબી ... મને અચાનક ક્યારેક મળતો એક અજનબી,ના ઓળખ ના નામ જાણું છું,બસ એના માટે એક અલગ લાગણી સાથે જીવું છું......... આમ તો એ મારીજ બિલ્ડીંગ માં એક ઓફીસ માં કામ કરે છે,પણ ક્યાં અને શું કાર્ય કરે છે એ મને નથી ખબર,રસ્તામાં ઘણીવાર મને મળી જાય છે અમે એકબીજા સામે જોઇયે છીએ પણ હસતા નથી.એ પણ હસતો નથી બસ જોઈને નીકળી જાય છે. બસ આંખો
ઘણી વાર આપણેઅમુક લાગણીઓને અંદરજ છુપાવી રાખતા હોઈએ છીએ પણ મારા માટે આ લાગણીઓ બહાર આવે તો મન હલકું લાગે છે.મારી એક એવીજ લાગણી ને અહીં રજુ કરું છું.. અજનબી ... મને અચાનક ક્યારેક મળતો એક અજનબી,ના ઓળખ ...વધુ વાંચોનામ જાણું છું,બસ એના માટે એક અલગ લાગણી સાથે જીવું છું......... આમ તો એ મારીજ બિલ્ડીંગ માં એક ઓફીસ માં કામ કરે છે,પણ ક્યાં અને શું કાર્ય કરે છે એ મને નથી ખબર,રસ્તામાં ઘણીવાર મને મળી જાય છે અમે એકબીજા સામે જોઇયે છીએ પણ હસતા નથી.એ પણ હસતો નથી બસ જોઈને નીકળી જાય છે. બસ આંખો
અચાનક તેને જોઈને ક્યારેક અમુક સેકન્ડ માટે મારું હ્રદય ધબકવાનું ચુકી જાય છે, એ ભલે મારો પ્રેમ નથી પણ અમુક પળ માટેની ખુશી છે.. ...વધુ વાંચો આજે ઘણા દિવસો થયા છે એ વાત ને એ મને ખબર નહિ પણ હવે એ મને અવગણતો હોય તેવું લાગી રહ્યું છે ,ખબર નથી કેમ પણ એ જ સત્ય છે.એ ઘણી વાર જોઇને જતું રહેવાનું મારાથી દુર દુર રહેવાનું ખબર નહિ પણ કેમ થોડી અજીબ તો લાગે છે પણ કંઈ વાંધો નથી એ મારો કઈ લાગતો નથી.આમ પણ જે પોતાના