પ્રેમ શું હોય એ પેલી વાર અનુભવ થયો અન્નુ એકદમ ખુશ... જેમ તેમ રાત પડી... સાવર જલ્દી પડી ગઈ
નેહા ઓ નેહા ચાલ જલ્દી સવાર પડી ગઈ... હા અન્નુ તું જા હું આવી
ઓકે તું આવ આમ કેતા અન્નુ નીકળી કેન્ટીન માં જવા... નીચે પોચતા જ સામે પવન.. એને કઈ જ સમજ ના આયુ એક દમ શોક માં ને જાણે પીકચર નો સીન ચાલતો હોય એમ અન્નુ માટે આ ખુબજ સ્પેશ્યલ હતું..
પવન હસીઓ ચાલ આવી જા ચ્હા પી વા.. અન્નુ હા આવી બંને એ શરમાતા શરમાતા નાસ્તો કરી ને કોલેજ માં ગયા....
કોલેજ પોચતા જ બધા કોન્ગ્રેચ્યુલેશન્સ કરવા લગાયા આ જોઈ ને તો અન્નુ એકદમ શરમાઈ જ ગઈ...
આમને આમ ૧ વર્ષ પૂરું થઈ ગયું... ૧૩ aug ના રોજ પવન એને એના ફ્રેન્ડ્સ બહાર જવાનું નક્કી ક્રયુ... પવન ના ફ્રેન્ડ્સ માં એની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી એનું નામ હતું માલતી...
માલતી ને અન્નુ બિલકુલ ગમતી નતી.. કારણ માલતી ને પવન ગમતો હતો... આ વાત થી અંજાન અન્નુ અંજાન હતી...
૨ દિવસ પછી જ્યારે પવન પાછો આયો... કયા છે તું અન્નુ પવન નો ફોન આયો...
અરે પુસ્તકાલય માં કેમ આમ પૂછે છે... નીચે આવી જા કેન્ટીન માં... હા આમના આવી...
અરે અન્નુ કયા ચાલી... અરે પવન આયો છે નીચે નેહા આવું છું
નીચે પોચતા પવન એકદમ અલગ લાગતો હતો. અન્નુ એક દમ ઉદાસ થઈ ગઈ... પવન કેવું છે હજુ bole એ પેલા જ પવન એ કીધું અન્નુ મને એમ લાગે છે કે આપડે બેવ વચ્ચે કઈ ના થઈ શકે.....
અન્નુ હજુ તો વિચારે એ પેલા તો પવન બધું કઈ ને ચાલિયો ગયો... અન્નુ એકદમ વિચાર માં પડી gaye...
પવન એના ફ્રેન્ડ જોડે મસ્તન ન્જોય કરતો આબાજુ અન્નુ એક દમ તૂટી ગઈ...
અન્નુ ને તો સમજ માં જ ના આવેયું કે શું થયું. અન્નુ ના મિત્રો એને સમજાવતા કે અન્નુ આ પેલી માલતી ના લીધે જ થયું છે. પણ અન્નુ કોઈ ને કે દોસ ના આપે.
આમ ને આમ ૪ મહિના થઈ ગયા... અન્નુ એની લાઇફ માં ખુશ હતી પણ પવન મગજ માંથી જતો જ નાતો.. એક દિવસ કોલેજ માં એન્યુઅલ ફંકશન આયુ... બધા એ પાર્ટીસિપેટ કરિયું એમ અનનું એ પણ પાર્ટ લીધો.
અન્નુ ઓ અન્નુ હા બોલો સર ફેશન શો માં પાટનેર શોધ નઈ તો પાછી નઈ લેવાય પાર્ટ...
આ બાજુ અન્નુ જોડે પાર્ટ લેવા ઘણા બધા રેડિ હતા પણ બધા હજી ડરતા હતા કે પવન ને ખબર પડસે તો આપડી આવી બનશે...
અન્નુ આ લેપટોપ ચાલતું નથી એમ કહી પવન એને જોવા આયો.. આ બધાને ખબર પડી કે પવન હજુ અન્નુ ને જ પસંદ કરે છે પણ ખબર નઈ એમ એ આમ કરે છે...
પવન પવન શું જોવે છે.. અનનું એકદમ હસી ને બોલી... અનનું સ્ટ્રોંગ થઈ ગઈ હતી એને ખબર હતી કે પવન સાથે એનું કોઈ જ ભવિષ્ય નથી... એ બસ એક સારો મિત્ર ની જેમ રહેતી હતી...
અન્નુ આ શું એકદમ બેકલેસ બ્લાઉઝ છે આમ તું ફેશન શો કરીશ... અનનું આ મને નઈ ગમતું...
અરે આવે તારે શું છે હું જ પેરુ એ અને તળે મને સમજવા ની જરૂર નથી... અનનું એકદમ ગુસ્સા માં આવે ગયે ને તૈયા થી ચાલી ગઈ...
શિવ નો ટાઈમ થયો અનનું નો વારો આયો.. તૈયા એકદમ ગુસ્સા માં પવન દેખાયો.. અનનું જેમ જેમ આગળ આવે એમ એમ પવન ના ધબકારા વધતા જાય અને જેવો અનનું નો ટર્ન લેવાનો વારો આયો એમ અનનું એ સાડી ના છેડા થી બેકસાઇડ ઢાંકી દીધી...
પવન ને જ શાંતિ થઈ અનનું સ્ટેજ પર ઊભા રેતા હસવા મળી... અને ફાઈનલી કોઈ પણ ટેન્શન વગર શો પૂરો થયો..
અરે અનનું તું હજુ પણ પવન ને પ્રેમ કરે છે... ક્લાસ માં બધા પૂછવા મળેયા... અરે ના ના એ વાત તો હું ક્યાર ની ભૂલી ગઈ... પણ કેમ તમે લોકો આવું પૂછો છે...
અરે કાલે જેમ તે સાડી થી તારી બેક શાંતડી એ અમને બધા ને ખબર પડી ગઈ... એની વે ન્જોય યોર વેકેશન કરી ને બધા છૂટા પંડ્યા