હમસફર - (અંતિમ ભાગ) Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - (અંતિમ ભાગ)

બીજી તરફ

રુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્રોઈંગ બેસ્ટ છે હવે એકબીજાને ગલે લગાવી ને એકબીજા ને સોરી કહો નહીંતર હું તમારી ઉપર ગુસ્સો કરીશ 

બાળકો : ના...ટીચર પ્લીઝ નહીં 

પછી એ બંને બાળકો એકબીજાને ગલે લગાવે અને એકબીજાને સોરી કહે રુચી એ બંને ને જોઈ ને સ્માઈલ કરે છે

રુચી : હવે જાવ

મિસ ટીના : તું બેસ્ટ છે રુચી અને બધા જ બાળકો તને કેટલો પ્યાર કરે છે, તું એ બધા પર કંઇક જાદુ કરી દે છે  ( સ્માઈલ કરતા કહે )

રુચી : ના.... મિસ ટીના એવું કંઈ નથી 

મિસ ટીના : તો કાલ ની બધી જ તૈયારીઓ થઈ ગઈ ?

રુચી : હા.... લગભગ 

મિસ ટીના : ઓકે..... તેં કંઈ ખાધું ?

રુચી : ના 

મિસ ટીના : તું પાગલ છે ? ચાર વાગ્યા અને તે હજુ સુધી લંચ નથી કર્યું ? જા અને પહેલા કંઇક ખાઈ લે તને બાળક ની ચિંતા નથી ? કેટલી કેરલેસ છે 

રુચી : ઉભાં રહો.... ઉભા રહો હું જાઉં છું પ્લીઝ લેક્ચર આપવા નું બંધ કરો 

મિસ ટીના : તો પછી જા 

પછી રુચી લંચ કરવા માટે જાય છે 

પછી મિસ ટીના કોઇક ને કોલ કરે છે

                        { કોલ ઉપર }

મિસ ટીના : હું તમને યાદ કરાવવા માટે ફરી કોલ કરી રહી છું કે કાલે આપણા અનાથાશ્રમ માં એનુઅલ ડે છે એટલે તમારે બધાં ને અંહીયા બાળકો ને મળવા આવવાનું છે , આવશો ને ? ઠીક છે સર અમે તમારા બધા ની રાહ જોઈશું 

પછી એ કોલ કાપી નાખે 

                    {    બીજા દિવસે    }

વીર : ભાઈ તમે તૈયાર થઈ ગયા ?

અમન : હું ક્યાંય નથી જઈ રહ્યો 

વીર : ભાઈ પ્લીઝ આપણે 7 ( બધા ફ્રેન્ડસ ) ટ્રસ્ટી છીએ એ ફાઉન્ડેશન નાં આપણે જવું જોઈએ અને બધા જ આવી રહ્યા છે ચાલો અને તમને પણ પંસદ આવશે એ બાળકો ને મળી ને  

અમન : ઠીક છે 

પછી પીયુ ત્યા આવે

પીયુ : શું હું પણ તમારી સાથે આવી શકું ? 

વીર : ના...તારે આરામ ની જરૂરત છે આ હાલત માં તારું ટ્રાવેલ કરવું ઠીક નથી  

પીયુ મોઢું ફૂલાવે છે એટલે વીર એના માથા ઉપર કિસ કરે છે

વીર : આપણે પછી ક્યારેક સાથે જઈશું 

પીયુ હા માં મોઢું હલાવી ને સ્માઈલ કરે

એ બધા એ જગ્યા એ પોહચી ગયા એ એક ફાઉન્ડેશન છે જે બાળકો માટે કામ કરે આ ફાઉન્ડેશન એ 7 જણા એ 3 વર્ષ પેહલા શરૂ કરી હતી અને દર વર્ષે એ બધા બાળકો ને મળવા આવે એમના એનઉનલ ફમ્શન માં એ જ દિવસે બધા બાળકો નો જન્મ દિવસ પણ ઉજવાય એ બધા ઘણા બધા ગીફ્ટ લઈ ને આવે છે બાળકો માટે રુચી ને નથી ખબર કે એ બધા ટ્રસ્ટી છે ફાઉન્ડેશન ના અને એ બધા ને પણ નથી ખબર કે રુચી અહીંયા છે 

એ સમયે અમન રાહુલ ને ઇગ્નોર કરે છે 

રાહુલ : અમન.... તે હજુ મને માફ નથી કર્યો ? પ્લીઝ હું ખૂબ જ શર્મિંદા છું જે કંઈ પણ થયું એ માટે , મારે મારો અમન પાછો જોઈએ છે પ્લીઝ મને માફ કરી દે

અમન કંઇ નથી બોલતો 

રાજ : અમન રાહુલ ઠીક કહે છે એને એની ભૂલ નો પછતાવો છે તારે એને માફ કરી દેવો જોઈએ 

અમન : મને લાગે છે અંદર જવું જોઈએ આપણે આ વિશે પછી વાત કરીશું 

રીતિક : હા.... ચાલો 

એ બધા હોલ ની અંદર જાય છે 

                        બીજી તરફ 

મિસ ટીના : રુચી સ્પીચ દેવા માટે તૈયાર છો ? 

રુચી : મિસ ટીના હું નર્વસ છું 

મિસ ટીના : મને તારી ઉપર વિશ્વાસ છે મને ખબર છે તું બેસ્ટ કરીશ 

રુચી : હમ્મ 

પ્રોગ્રામ પેહલા થી જ શરૂ થઈ ગયો હતો બાળકો સ્પેશિયલ મેહમાન માટે પરફોર્મન્સ કરી રહ્યા હતા અને બધા ઈનજોય કરી રહ્યા હતા 

મિસ ટીના : હવે અમારા ન્યુ ટીચર કંઇક કહેવા માંગે છે મિસ.રુચી આવો 

અમન ની આંખો ખુલી જ રહી ગઈ રુચી નું નામ સાંભળીને 

રુચી સ્માઈલ સાથે સ્ટેજ ઉપર આવે છે 

રુચી : ગુડ આફ્ટરનુન ઓલ 

એ 7 જણા રુચી ને અંહીયા જોઈ ને શોકડ થઈ જાય છે
એ એમની ખુરશી ઉપર થી ઉભા થઇ જાય અને રુચી તરફ જોવે રુચી નું ધ્યાન પણ એ બધા ઉપર જાય રુચી પણ શોકડ થઈ જાય 

રુચી ના મોઢા માં થી ફક્ત એક જ શબ્દ નીકળ્યો "હું રુચી"રુચી તરત જ બેક સ્ટેજ ચાલી જાય અને એના રૂમ તરફ જવા લાગી 

અમન પણ બેક સ્ટેજ તરફ દોડવા લાગ્યો 

અમન : રુચી....રુચી

બાકી બધા પણ અમન ની પાછળ જાય 

રુચી એના રૂમમાં જાય અને પેકિંગ કરવા લાગી અને રડવા લાગે પછી અમન પણ ત્યાં આવે 

અમન રુચી ને પોતાની સામે જોઈ ને ખુશ થાય છે એ રુચી ને તરત જ ગલે લગાવે અને રડવા લાગે 

અમન : થેન્ક ગોડ તું અંહીયા છે મેં તને કેટલી યાદ કરી 

રુચી અમન ને ધક્કો મારે છે

રુચી : અંહીયા થી ચાલ્યા જાવ

અમન : રુચી 

રુચી : હું અંહીયા કોઈ તમાશો કરવા નથી માંગતી એટલે પ્લીઝ અંહીયા થી ચાલ્યા જાવ , જો મને ખબર હોત કે આ ફાઉન્ડેશન તમારી છે તો હું અંહીયા ક્યારેય ન આવી હોત 

બધા ફ્રેન્ડસ ત્યાં આવે છે સુમિત રૂમ નો દરવાજો બંધ કરે છે 

વીર : રુચી  તને ખબર છે અમે તને કેટલી શોધી છે ? તને અમને એકવાર પણ કહેવું જરૂરી ના લાગ્યું અમને બધાને તારી ચિંતા થઈ રહી હતી 

રુચી : હું શું કામ તમને કહું ? શું મારી કંઈ રિસ્પેકટ નથી ? હું ત્યાં રહેવા નહોતી માંગતી 

અમન : રુચી મને ખબર છે મેં ખોટું કર્યું પણ આપણા બાળક ને તો એનાં માટે સજા ન આપ 

રુચી : આપણું બાળક ? ઓહ.... ફાઇનલી તમને યાદ આવ્યું ?

અમન : રુચી.....આઈ એમ સોરી પ્લીઝ ઘરે ચાલ 

રુચી : મારી પાસે કોઈ ઘર નથી પ્લીઝ મને એકલી છોડી દો , પ્લીઝ અંહીયા થી ચાલ્યા જાવ 

રાજ : રુચી.... તું તારી જગ્યાએ ઠીક છે તું તારી સેલ્ફ રિસ્પેકટ માટે લડી રહી છે એ પણ ઠીક છે પણ હવે તારે તારા બાળક વિશે વિચારવું જોઈએ 

રીતિક : તારું આવી કંડીશન માં અંહીયા રોકાવું ઠીક નથી પ્લીઝ ઘરે ચાલ 

રુચી : હું અંહીયા બીલકુલ ઠીક છું અને ખુશ પણ છું

અમન : રુચી તારે જે પણ સજા આપવી હોય એ આપી દે પણ પ્લીઝ ઘરે ચાલ 

સમ્રાટ : રુચી.....અમન ઠીક કહે છે બે થપ્પડ મારી અને બધું ખતમ કરી દે 

બધા ચુપચાપ હસે છે સિવાય રુચી અને અમન

રુચી ત્યાં થી નીકળવા ની કોશિશ કરે છે પણ અમન એનો હાથ પકડે છે 

અમન : રુચી તું આવી રીતે ના જઈ શકે 

રુચી : અમન મને છોડી દો , તમારો મારી ઉપર કોઈ હક નથી 

અમન : રુચી.....મારો તારી ઉપર પુરેપુરો હક છે તું મારી વાઇફ છે અને હું આ બાળક નો ફાધર છું 

રાહુલ : રુચી...... પ્લીઝ બધું ભૂલી જા   

સુમિત ની નજર ત્યાં પડેલી એક ડાયરી ઉપર જાય જે જોઈ ને સુમિત નાટક કરે

ડાયરી માં અમન વિષે લખ્યું હતું

સુમિત : અમન તું તારો ટાઇમ આની ઉપર કેમ વેસ્ટ કરી રહ્યો છે , રીયા તારી સાથે મેરેજ કરવા તૈયાર છે અને એ તને આનાં કરતાં વધુ પ્યાર કરે છે 

સુમિત અમન ને ઈશારો કરે છે

અમન : તમે ઠીક કહો છો ભાઈ હું ખુદ નો ટાઇમ વેસ્ટ કરી રહ્યો છું અને રીયા રુચી કરતાં વધુ ખુબસુરત છે એકદમ સુંદર 

રુચી : ( અમન સામે જોઈ ને ) ર....રીયા ? રીયા કોણ છે ?

પછી અચાનક વીર નો ફોન વાગ્યો પીયુ નો કોલ હતો

                    {   કોલ ઉપર    }

વીર : હેલો 

અ/મ : વીર પીયુ ને લેબર પેઇન શરૂ થઈ ગયું છે ડિલિવરી ક્યારેય પણ આવી શકે છે જલ્દી જ અંહીયા પહોંચી જા 

વીર : મોમ પીયુ કેમ છે ? એ ઠીક છે ?

રુચી :  પીયુ ની ડિલિવરી થવાની છે ?

અ/મ : વીર તારી પાછળ થી કોણ બોલ્યું ? શું એ રુચી છે ?

વીર : હા....મોમ

બીજી તરફ પીયુ પણ રુચી નું નામ સાંભળે કારણ કે એ અમન ની મોમ પાસે જ હોય

પીયુ : દીદી બહુ જ દર્દ થાય છે  ( એ દુખાવા ના કારણે રડવા લાગે )

રુચી : ( વીર ના હાથ માં થી ફોન લઈ ને ) પીયુ ડર માં હું આવું છું તારી પાસે

પીયુ : દીદી દર્દ સહન નથી થતું ( ચીલ્લાવે છે )

રુચી : હું આવું છું ચિંતા ના કર બસ થોડીક વાર ની વાત છે

પછી એ કોલ કાપી નાખે

રુચી : મારો ચહેરો શું જુઓ છો ચાલો જલ્દી મારી પીયુ દર્દ માં છે

પછી એ બધા એ હોસ્પિટલમાં પહોચે જ્યાં પીયુ ને દાખલ કરી છે અમન ના મોમ ડેડ પણ ત્યાં જ હતા પીયુ ઓપરેશન થિયેટરમાં હોય થોડીક વાર પછી બધા ને બાળક નો રડવા નો અવાજ સંભળાયો બધા ખુશ થઈ ગયા વીર તો ખુશ થઈ ને ઉછળવા લાગ્યો પછી ડોક્ટર બહાર નીકળે ઓપરેશન થિયેટરમાં થી 

ડોક્ટર : કોન્ગ્રેચ્યુલેશન મિસ્ટર વીર મિસિસ વીર એ દીકરી ને જન્મ આપ્યો છે અને એ બંને હેલ્થી છે 

બધા વીર ને કોન્ગ્રેચ્યુલેશન કરે ત્યાં આશી પણ આવી જાય આશી રુચી ને જોઈ ને એને ગલે લગાવે

આશી : મેં તને મિસ કરી રુચી 

રુચી : મેં પણ 

" તું પણ " રુચી જોવે કે આશી પણ પ્રેગ્નેન્ટ છે 

આશી : હા , 6 મહિના થી 

રુચી : કોન્ગ્રેચ્યુલેશન , ડોક્ટર શું અમે પીયુ ને મળી શકીએ ? 

ડોક્ટર : હા..... બીલકુલ 

પછી રુચી પીયુ ને મળવા રૂમ ની અંદર જાય 

રુચી  : પીયુ

પીયુ : દીદી ( એ ઈમોશનલ થઈ જાય ) જોવો ને આપણી ગુડીયા 

રુચી પીયુ ના માથા ઉપર કિસ કરે

રુચી : આ મારી નાની પીયુ 

પીયુ : દીદી મેં તમને બહુ જ યાદ કર્યા 

રુચી : મેં પણ

પીયુ : ના..... તમે નથી કરી કારણ કે જો તમે મને યાદ કરી હોત તો મને એવી રીતે છોડીને ન ગયા હોત

રુચી : એવું કંઇ નથી પીયુ 

રુચી ને પણ લેબર પેઈન શરૂ થઈ જાય છે 

પીયુ : શું થયું દીદી તમે ઠીક તો છો ? 

રુચી : લાગે છે આને પણ આજે જ આવવું છે 

પછી રુચી દર્દ ના કારણે ચીલ્લાવે છે અમન સાંભળીને અંદર આવે છે

અમન : શું થયું ? તું ચિલ્લાઈ રહી છે ?

રુચી : કારણ કે મને મજા આવે છે , તમે ડફર છો દેખાતું નથી કે મને દુખાવો થઈ રહ્યો છે ? 

અમન : હું પણ ફાધર બનાવાનો છું 

રુચી : પહેલા ડોક્ટર ને બોલાવો ......આહહ

અમન : ડોક્ટર..... ડોક્ટર 

પછી ડોક્ટર અંદર આવે છે થોડીક વાર પછી રુચી એક બેબી બોય ને જન્મ આપે છે બધા વધુ ખુશ થઈ ગયા કારણ કે બધુ ઠીક થઈ ગયુ હતુ 

અમન : ફાઇનલી હું હવે ડેડ છું.....મને આટલું ક્યુટ નાનું બાળક આપવા માટે થેન્ક યુ અને સોરી બધા માટે જે કંઈ પણ થયું એ બધું ફક્ત ગલતફહેમી નાં કારણે થયું મારે પહેલા તારી સાથે વાત કરવી જોઇતી હતી 

રુચી : રીયા કોણ છે ?

અમન હસે છે

અમન : મને પણ નથી ખબર સુમિત ભાઈ એ તને જેલીશ કરવાં માટે જૂઠ કહ્યું હતું 

રુચી : પાકું ? 

અમન : મારી લાઇફ માં તારા સિવાય કોઈ પણ નથી અને કોઈ હશે પણ નહીં આઈ લવ યુ  ( પછી અમન રુચી ને ગલે લગાવે છે ) 

રુચી : આઈ લવ યુ ટુ 

ફાઇનલી બધું જ ઠીક થઈ જાય બધા ની ગલતફહેમી દૂર થઈ જાય અમન પણ રાહુલ ને માફ કરી દે અને પેહલા ની જેમ જ ફ્રેન્ડસ બની જાય અને બધા ખુશ રહે


{ આ સફર અંહીયા જ સમાપ્ત થાય છે.ધન્યવાદ મારા સફર માં સાથ આપવા બદલ 😇 }