પુસ્તક વીશે લખતા પહેલાં એક નીવેદન સાથે સદ જ્ઞાન જેથી તમારી જીવન શૈલી બદલાશે , મીઠાસ વધશે,
"કટું કડવા વચન ન બોલો, બોલેલ શબ્દો પાછા લેવાતા નથી,
જાળવી શકોતો દરેક નું નાના મોટા દરેકનું સન્માન જાળવો,
નહીતર રહો મૌન ,
અપમાન કે ખરાબ શબ્દો ન વાપરો..
શીક્ષીત અને સંસકારી લોકો હંમેશા સારી ભાષા અને વીવેકથીજ વર્તે છે.
જે વચનોમાં કડવાસ ખરાબ શબ્દો અને અભીમાન અહંકાર ક્રોધ હોય તે અસભ્ય સમાજની નિશાની છે "
જન્મ સુધારવા શું કરવું?
ગુરુ વીના કુછ સુજ ન પાવે , ગુરુ વીના નવ હોય જ્ઞાન , ગુરુ વીના ભટકે ચારો ઔર ન મીલ પાયે તોહે રાહ, જ્ઞાન દીશા મીલે તોહે ગુરુ સે ગુરુ હી લે જાવે તોહે ભવકે ઉસ પાર.. ગુરુ વીના તોહે લાગે સબ એક જેસા સાન ન હો પાયે તોહે કયા સહી કયા ફોક. ગુરુ વીના તુ ભેદ કરના સકે લાગે તોહૈ વેસે જેસે કીચડમે આલટકે ભુડહો આત્મ વીભોર.. ગુરુ જ્ઞાન કી નાવ હૈ જીસમે બેઠકે તો કરપાવે ભવપાર, ભવ સાગર મે વીધ્ન ઈતને જીતને સાગરમે મગર માછલી વ્હેલ..
મુજે મેરા ગુરુ મીલ ગયા કયા તુજે મુલા હૈ કોઈ?
ગુરુ જ્ઞાન કા સાગરવો જીસકી ગહેરાઈ કો નાપ સકે ના કોઈ.
ગુરુ વો દીપક પ્રગટાવે ભીતર મે, આતમ પ્રકાસીત હોય.
અંધકાર સબ મીટ જાવે ઔર સત પ્રકાસ હોય.
ગુરુ હે વો મીઠી વેલડી જીસકા ફલ અમૃત હોય ,
જો વરે મન કર્મ વચનસે ઉસકો ગુરુ અપને દેસ કો લે જાય, ગુરુ કા દેસ હૈ એસા જહા કાલ ઠમ જાયે, ન જન્મ મુત્યુ હોય.
ભરથરી રાજન કા ગુરૂ ગોરખ ,ગોરખ કા ગુરૂ મચ્છનદર, મચ્છનદર કા ગુરૂ, ગુરુ દત,
ગુરુ દત કા ગુરૂ, અનસુયા ઔર અત્રી રૂષિ, ઉસકા ગુરુ શીવ હોય,
મેરા ગુરુ શીવ ઓમકાર, તેરા હૈ કોન?
ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગું પાય ? બલીહિરી ગુરુ આપકી ગોવિંદ દીયો દીખાય,
ગોવિંદ કીસીને દીખો નાહી, ગુરુ હી ભગવાન,
માનવ કે નીત તારણ કારણ અવતાર ધરીયો સમજમે કુછ બાત આય? ગુરુ મે ન અવગુણ દેખ ગુરુ કો ના માનુસ જાન, ગુરુ નીરગુણ નીરાકાર સમજ ન ઉસકી લીલા દેખ, ઉપદેશ કો આદેશ માન , આદેશ કોહી લક્ષ્ય માન કર ચલ, દીનકો ગુરૂ રાત કહે રાત કો ભલે કહે દીન, તું શ્રદ્ધા રખકે માનલે ચાહે દીન કહે યા રાત.. ન જાને તુ માયા મે ફસા હૈ કયા હૈ દીન કયા હૈ રાત. વો સુરજ ચમકાયે તો દીન લગે , સુરજ અસ્ત તો રાત,
રાત દીન કે ચક્કર મે તું ખોયા રહે કલ્યાણ કહાસે હોય, આવરદા તેરી પુરી હો ..ફીર માથ ઓઢ કર રોઈ? જા ગુરુ કી સરણમે જો હૈ ખુદ પ્રકાસીત હોના, ઈગ્લા પીગ્ળા સે ઉઠાકે તુજકો દેવ નાડી મે બીઠાયે તૂઝકો લે જાયે તઝકો ઉસઔર જહા તુ પર બ્રહ્મ દેખે ઔર હો જાયે આત્મ વીભોર
સદગુરુ કોણ??
જોહે કરૂણા નીધાન, જો હે વાત્સલ્ય કી મૃરત, જો હે જ્ઞાન કે દાતા, જો હે સમભાવી, જો હે પથ દર્શક, જો ભેદ ના રખ્ખે, ના કરે ભેદભાવ, જો ભુલકો બતાકે ઉસકો સુધારે, નાહે વો ભેખ ધારી, ના સંસાર ત્યાગી, ન ભગવા ધારી,
સદગુરુ વો હે જીસને હૈ વીકાર કો ત્યાગા,
જીસને હૈ સતકો ધારણ કીયા...
સદગુરુ કી વ્યાખ્યા ન હો સકે કૌન હૈ સદગુરુ? બસ ઉસકે ગુણ સે હૈ વો સદગુરુ,
ગોરખને મચ્છદરકો ગુરૂ માના ,
ગોરખને ગોપીચંદન કો સંસાર છુડવાને કે ખાતીર મોહીની રૂપ ધર કરકે પીગળા કો મુહજાળ મે ફસાકે અમર ફળ કી માયા રચી,
શનીદેવ શીષ્યા સાધ્વી ઉનકી પત્ની બની,
સતી માતા ને અપને પતી શીવ કો ગુરૂ માનકે દશ મહા વીદ્યા કા જ્ઞાન લીયા,
અર્જુન કે ગુરદ્રોણ જીનશે ધનુર વીધા લી એક લવ્યને દ્રોણ કી મૃરતી કો ગુરૂ માનકે, આમા કંઈ વ્યાખ્યા બની??
ગુરુ હે એક પ્રવાહ નદીકા જીસમે તું મીલજા જો તુમ્હે પર બ્રહ્મ તક લે જાયેગા,
ગુરુ હૈ સાગર જ્ઞાન કા જીસમે તું ડુબજા,
ગુરુ હૈ એક માર્ગ દર્શક મન કર્મ વચન શે બસ આદેશ કો અપના કર્મ બનાદે,
સદગુરુ હૈ સાહેબ તેરા બસ બંદગી ઉસકી કરતા જા, ગુરુ હૈ ભગવાન તેરા બસ ઉસકો સમર્પિત હોજા.. ગુરુ નામકો મંત્ર બનાલે જો તુમકો ભવપાર લગાદે,મન કર્મ વચન થી વરીજાય તેનો બેડો ભવપાર થઈ જાય , જે સંકા કરે ગુરુ પર એતો લખચોરાસીમા અટવાય , કરે અપમાન ગુરુ નું એતો નરક જાય
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા.
નુગરા ને સુગરા કરે... ગુરુ
વાલીયો વિલમીકી બની જાય,
જેસલ જાડેજો લુટારા માંથી પીર બની પુજાય,
અરે સાસરે જતી કન્યા બા અમરબાઈ રક્ત પીતીયાની સેવામાં લાગી જાય,
વચનનો મહીમા જે રાખે વચનમાં ટેક એ સતનો આધાર બની જાય પેલે પાર
કોણે કહ્યું ભેખ ઘરી ભગવા ધારણ કરવાનુ? કોણે કહ્યું સંસાર ત્યજી બાવા થવા નું?
જગતનો સૌથી મોટો યોગી ભોળીયો નાથ શીવ ઓમકાર અને મહાયોગીની મૉં સતી ઉમા પાર્વતી બન્ને સંસારી નથી??
ખુદનો સ્વાર્થ તજી જગતને સમર્પિત થયા,
શું કરવાનું?? રજસ તમસ ગુણ ને ત્યજી સત્વને ધારણ કરો અને અંતે સત્વને ધારણ કરો,
હું ને ત્યજો, હું માંથી અભીમાન જાગે , હુ માંથી મારૂ તારૂ ને સ્વાર્થ જાગે, હું થી ઈર્ષ્યા જાગે , હું થી ઉંચ નીચ જાગે, હું થી માન અપમાન જન્મે , હું થી ક્રોધ અહંકાર ,હું થી સહું વેરી બને , હું થી હાહાકાર, હું થી પોતાનો ના રહું જગ વેરી થઈ જાય, હું થી હું અંધ બનું ખુદને ન જાણી પાઉં, હું ખુદ કરૂં હે સહી લાગે , સહી ગલતનો ભેદ ન જાણી પાઉં, હું થી અવળી ગતી સુજે, અધો ગતી તરફ લઈ જાય.. હું તજી ગુરુ સરણે જા બેડોપાર થઈ જાય.
રજસ ગુણ રદય કમજોર માયા મમતા માં વહી બીચારૂ બની દુઃખી દુઃખી થઈ જાય..
તમસ ગુણ દીમાગનો સ્વાર્થ કામ ક્રોધ લાલચ લોભ અહંકાર ઈર્ષ્યા જગાવે અસુરી ગુણ કહેવાય,
સત્વ ગુણ આત્માનો દયા કરૂણા પ્રેમ ક્ષમા સદભાવના પ્રસન્નતા દેવત્વ તરફ દોરી જાય,
મહામાયા માં ફસાય માણસ એક ગુણમાં બીજો ભળે,બીજાથી ત્રીજો જન્મે ,માણસ ત્રીગુણી માયામાં એવો ઉલજાય.. લખચોરાસી છુટે નહીં એવા કર્મ બંધનમાં બંધાય,
રજસમાં તમસ ભળે રાક્ષસ બની જાય ,
રસમાં સત્વ ભળે દેવત્વ ને ધારણ કરી દેવ બની જાય,
દેવત્વ થી અભીમાન જાગે તમસ ભળી જાય કાળનો કોળિયો બની ફરી ધરતી પર પટકાય,
રજસ ને ફરી ધારણ કરી બેચારો બની રહી જાય..
કર્મની ફાસ જે ભાગે તે સીવોમય બની કાયમ મુક્ત થાય..
સૌથી મોટો વહેવાર શુધ્ધ પ્રેમ નો જે શીવનો ગુણ કહેવાય,
પ્રેમ થી શૃષ્ટી સર્જી ચાલે સહું વહેવાર, સ્વાર્થ રહીત નીડર પ્રેમ જે કરે એનો બેડોપાર થઈ જાય,
સંબંધ ત્રણ...
પીતા પુત્ર ,પતી પત્ની ,ગુરુ શીષ્ય ,આ ત્રણેમાં ગુરુ શીષ્યનો સંબંધ મહાન છે..
પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ના જાને કોઈ
સ્વાર્થ રહીત નીડર રહી શેવા કરે વહી પ્રેમ સાચો જાણ, ત્યાગ સમર્પણ ની ભાવના એ પણ કશાજ સ્વાર્થ વીના નીડર બની તે સાચો પ્રેમ , સ્વાર્થ ભળે તો ફોક .
સ્વાર્થ માટે ભકતી કરે ભજન કરે વર્ત ઉપવાસ એકાસણા કરે , ઉપાસના હવન કરે બાધા માનતા લે, દેવ દેવીને વીવસ કરી જે વરદાન લે
એના સાચો પ્રેમ ,ભગવાન તો ભક્ત વત્સલ છે..
તમારી જીદ પુરી કરશે ..પણ એથી કાયાનું કલ્યાણ નહીં થાય.. કારણ તમારી ભક્તિ સ્વાર્થ ની હતી,
તમે કહો મને ઈશ્વર પ્રીય છે , પરંતું ઈશ્વર ને તમે પ્રીય આ રીતે કયારેય નહીં બની શકો...
રાવણ જેવો ભક્ત શીવનો ન થયો ન થશે પણ સ્વાર્થ ની ભક્તિ વીનાશ નું કારણ બની..
પરમ ભક્ત નંદીએ ની સ્વાર્થ શેવા કરી શીવની શીવની સૌથ
શું કરવાનું આ જન્મ માં આવી ...?
એક સદગુરૂ ગોતીલો અને મન કર્મ વચનથી સરણાગત લો અને બસ આટલું કહો હે સદ ગુરુ સાહેબ આપ મારા દેવ ભગવાન જે કહો તે, બધુય મારૂ તમને સમર્પિત મારો જન્મારો સુધારો.આદેશ આદેશ આદેશ ...
પણ જોજો હો સદગુરુ ની ઓળખ આપી છે..
એ ગુણો જોઈને શરણા ગત લેજો નહીંતર..
ધુતારાની વણજારો છે કળયુગમાં.. મહાદેવ
અમને તો અવતારજ ભગવાને બ્રાહ્મણ નો આપ્યો છે,
પરીસ્થીતી વીકટ હતી એટલે ધર્મ બચાવવા છુપાઈને રહેલ તોય બ્રાહ્મણ ધર્મ પાળ્યો અને લોકોને પણ ભટકવા નથી દીધા,
ખુન પીવાનું અને ધાવણ માનું ગર્ગ વંશી બ્રાહ્મણ નું એટલે કે સંસ્કાર જન્મથી આવેલા જે બદલે નહીં, આત્મા વણાઈને આવેલો, પણ એના અભીમાન જાગે તો અવતાર બગડે મનખો બગડે, ફરી અવતાર લેવો પડે જન્મારો બગડે... માટે હું ને મારી નાખ્યો છે અને હું હું કરનાર ને પણ..
ભટકવાનું કયાય નહતું બહાર ભીતરમાં જાકવાનું હતું પણ એટલી ગતા ગમ નહતી માટે,
ભટકયો ખુબ બહાર અહી થી તહી..
સ્વામિનારાયણ, જૈન ઘર્મ, બુધ્ધ ધર્મ, દાદા ભગવાન, જય યોગેશ્વર, કબીર પંથ, અને અંતે બ્રહ્મા કુમારી,
બધેય ભટકી આવ્યો..બધેય કાગડા કાળા મળીયા પછી ઘર્મની સ્થાપનાના મુળ જોયા જય ગીરનારી જય ભોલેનાથ જય અલખ ધણી.. જય બાબારી..
રામદેવપીર રૂપે શ્રી વીષ્ણુ પધાર્યા હતા અને અંતે સમાધી યુ લઈ સંદેશ છોડી ગયા..આવા તો કેટલાય સમાધી વાળા ના દાખલા છે. પાનબાઈ ગંગા સતી, જેસલ તોરણ, પરબધામ, હંસ આશ્રમ, ત્રીકમ સાહેબ રવી સાહેબ ભાણ સાહેબ
સાચો પંથ ..બધાય ગીરનારી છે...
યોગી મોટો ...ભોલે નાથ ..નગરમે જોગી આયા..
બીજા બધાય એમના પંથે ચાલનાર..
શીવ સમો દાતા નહીં ન મોટોતારણ હાર, પાલક કહો કે પીતા કહો કે રક્ષક ...શીવ શરૂઆત શીવ હી અંત... સમજાય તેને.. બાકી તો સોના મહેલ બતાવનાર...કે આપનાર.. પણ અંતે રાખજ થવાનું માટે ભભુતી પ્રીય કરો