હમસફર - 6 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 6

રુચી આ બધું ચુપચાપ સાંભળે છે કારણ કે એની પાસે એક પણ શબ્દ નથી હોતો અને એને ખબર છે કે એને આ બધું જ વિચાર્યું હતું 

અમન : મારી લાઇફ માં કોઈ ગર્લ્સ નથી તારા સિવાય કારણ કે તું મારી વાઇફ છે અને મારે બીજી કોઈ જોઇતી પણ નથી હવે  ( અમન ના શબ્દ જાણે કોઈ જાદુ કરી રહ્યા હોય રુચી ની ધડકન વધી જાય છે ) ખૈર છોડો હું તને નથી કેહતો કે તુ જબરદસ્તી મારા વિશે માં સારું વિચારે 

રુચી : સો.... સોરી 

અમન : ના .....સોરી કહેવાની જરૂર નથી...ઠીક છે 

પછી અમન ના મોમ નો અવાજ બહારથી આવ્યો 

અ / મ : અમન..... રુચી 

અમન : ચાલ...મોમ બોલાવે છે ( પછી એ બંને બહાર નીકળે છે ) 

               ( બધા નાસ્તો કરવા લાગ્યા સાથે ) 

અ/ મ : અમન મેં અને તારા ડેડ એ નક્કી કરી લીધું છે કે તમારા મેરેજ આ રવિવારે થશે  

રુચી ને ખાતા ખાતા અટકાઇ જાય છે અમન ના મોમ એ પાણી આપ્યું રુચી અને અમન એક બીજા ની સામે જોવે છે 

અમન : મતલબ કે ત્રણ દિવસ પછી પણ જલ્દી શું છે મોમ ?

અ/મ : હું તને પુછતી નથી કહું છું એટલે તુ શોપિંગ કરવા જા તારી વાઇફ સાથે લગ્ન ના કપડા પંસદ કરવા માટે

અ/ મ : અને રુચી તું તારા ડેડ ના નંબર આપ.

રુચી :  નં..... નંબર... પણ શું કામ ?

અ/ મ : કારણ કે તારા મોમ ડેડ પણ તમારા મેરેજ માં આવશે 

અમન : ચિંતા ના કરો હું એમને ઇન્વાઇટ કરી દઈશ.

અ/ ડ : ના...અમન અમે એમની સાથે વાત કરવા માંગી છી તો મને એમનો નંબર આપી દેજે ઠીક છે.

અમન : ઠીક છે.

અમન અને રુચી એક બીજા ની સામે જોવે છે ત્યાં વીર પણ આવી જાય છે ઉબાસી લેતા

વીર : good morning everyone

બધા : good morning 

અ/ મ : why are you late today ?

વીર : because brother didn't let me properly sleep at night

અ/મ : what ?  ( Confused )

અ/ મ : aman didn't let you sleep ? But he was in his room , wasn't he

વીર : no....mom he is  ( પછી  અમન એનો હાથ પકડ્યો અને આગળ બોલવાથી રોકે છે )

અમન : actually mom.....i slept in veer's room at night 

અ/ મ : what ? but why ? Everything is fine between you and ruchi ??? aman are you heading something 

અમન : mom...... it's nothing like as you think everything is fine ..... actually i thought now we will share the room only 
After this marriage ..... didn't i say right ruchi ? ( એ રુચી ની તરફ જોવે છે રુચી એની સામે હા માં મોઢું હલાવે છે ) 

અ/ મ : ohk... it's your both's choice ....but now after breakfast you and ruchi go and select your wedding outfits ohk

અમન : mom... I have some work of the office I can't you go with ruchi 

અ/ મ : i don't want to hear anything ....
Finish your work quickly and go ..
I have many other things to do ....

અમન : but mom 

અ/ મ : no if...no but ...she is your wife and it's your responsibility to go out with her and choose a wedding outfit for her ...

અમન : ohk.... fine I am going but in the evening .. Hey veer ... coming to office with ruchi after college 

વીર : no brother.... but why me it's not right brother.....

અમન : come before 5 o'clock okay bye 

વીર : I am not coming 

અમન જાવા માટે નીકળે છે પણ પાછું વળીને રુચી ને કહે છે અમન : bye ruchi 

( રુચી અમન ની સામે નવાઈ થી જોવે છે )

 રુચી : b..bye

 સાંજે એના રૂમમાં રુચી પીયુ સાથે વીડિયો કોલ માં વાત કરતી હતી 

રુચી : સાચે જ તમે બધા કાલે આવી રહ્યા છો ?

પીયુ : હા... દીદી તમારા ઇન લો એ કહ્યું કે અમારે કાલે જ આવવું પડશે 

રુચી : આહ.... સારું તમે કાલે આવશો ... હું તમને બધાને બહુ યાદ કરતી હતી....પણ બીજુ કંઈ કહ્યું અમન ના મોમ ડેડ એ ?? 

પીયુ : ના.. દીદી બીજી તો કોઈ વાત નથી કહી....કેમ કઈ થયું છે શું..... બધું ઠીક તો છે ને ?

રુચી : કંઈ નથી થયું બધું ઠીક છે હું તો બસ એમજ પુછતી હતી 

પીયુ : હું બહુ જ ઉત્સુક છું દીદી 

           પછી અમન ના મોમ ત્યાં આવે છે 

રુચી : પીયુ હું તારી સાથે પછી વાત કરુ ( એમ કહીને રુચી કોલ કાપી નાખે છે )

અ/ મ : તુ હજુ તૈયાર નથી થઇ વીર નીચે તારી રાહ જોઈ રહ્યો છે રુચી આપણી પાસે બસ એક જ દિવસ બાકી છે તારા લગ્ન માટે હવે જલ્દી થી તૈયાર થઈ જા અને તારી ફેમિલી કાલે આવવા ની છે 

રુચી : હું....બસ ( નર્વસ )

અમન ના મોમ રુચી ને નર્વસ જોવે છે પછી રુચી તરફ આવે છે અને પ્યાર થી એના માથા ઉપર હાથ ફેરવવા લાગે છે મને ખબર છે આ બધું તારા માટે નવું છે નવી કન્ટ્રી નવા લોકો  હું તારું નર્વસ થાવુ સમજી શકું છું પણ આ ઘર તારું પણ છે અને હવે આ પરિવાર પણ અત્યાર થી તારું જ છે ( રુચી અમન ના મોમ સામે જોવે છે આ સાંભળીને બંને એકબીજાની સામે સ્માઈલ કરે છે )

અ/ મ : પેહલા થી જ મોડું થઈ ગયું છે.....જા અને જલ્દી ચેન્જ કરી લે ડિયર

રુચી : ઓકે આંટી

અ/ મ : મોમ..... આંટી નહિં ઓકે  ( રુચી હા માં મોઢું હલાવે પછી અમન ના મોમ ત્યાં થી ચાલ્યા ગયા )

    રુચી એના મનમાં - અમન નાં મોમ ડેડ કેટલા પ્યારા છે તો પછી કેમ અમને મને એમ કહ્યું કે તેના મોમ ડેડ કડક સ્વભાવના છે ( પછી રુચી તૈયાર થઇ જાય છે શોપિંગ કરવા માટે ) 

     બીજી તરફ અમન એની ઓફિસ માં કામ કરે છે અને અચાનક ઓફિસ નો દરવાજો ખુલ્યો અમને દરવાજા સામે જોયું અને એ ખુશ થઈ ગયો 

અમન : Mr. Haan ( his employee ) we are discussing about this later  you can go now  ( then the employee leave from there Aman looks surprised and shocked because his friends are coming and they look didn't happy at all they all are folding there shirts sleeves like they want to beat Aman get up from his seat because  Ritik..... Sumit......samrat and raj .... slowly coming towards him )

અમન : Sumit......listen to me 

રાજ : Sumit........don't listen him 

રીતીક : punching on his face Sumit......how dare he hide such things with us ? 

અમન : yaar.....i can explain plz


વધુ આવતા અંકે......

( Like and comment please )