પન્નાલાલ પટેલ નવલકથા talpada dipakbhai ramanbhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પન્નાલાલ પટેલ નવલકથા

મળેલા જીવ

પાત્રો

કાનજી
જીવી
વાળંદ ધૂળો

આ નવલકથા પન્ના લાલ ની એક પ્રણય નવલકથા છે એ મા પન્ના લાલે કાનજી અને જીવી ના પ્રેમ સંબંધ ની વાત કરવામાં આવી છે એ મા બંને પાત્રો પેહલા કેવી રીતે મળે છે અને કેવી રીતે છૂટા પડે છે પછી પાછા મળે છે એની વાત પન્ના લાલે અહીં આ નવલકથા મા કરવામાં આવી છે

નવલકથા ની શરૂઆત એક મેળા થી બંને એક બીજાને જુવે છે અને બંને ના મન માટે પ્રેમ ની કૂરી લાગણી ના અંકુર ફૂટે છે અને કાનજી અને જીવી એક બીજાના પ્રેમ સબંધ થી જોડાઈ છે સમાજ ના મેહણા ટોણા ને કારણે કાનજી જીવી ને તેના જ ગામ ના વાળંદ ધૂળા સાથે જીવી ને પરણાવે છે જીવી ને આંખો સમક્ષ રાખી ને કાનજી જીવી ને જોવે છે
પછી કાનજી નોકરી ધંધા માટે શહેર માટે ચાલ્યો જાય છે અને બીજી બાજુ જીવી ધૂળા ના જીવી પર ત્રાસ ગુજારે છે એક દિવસ જીવી કંટાળી ને રોટલા ઝેર ભેળવી ને પોતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરે છે પરંતુ અનાયાસે ખેતર થી આવે લો ધૂળો તે રોટલો ખાંઈ જાય છે અને જીવી વિધવા બને છે અને જીવી પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે
બીજી બાજુ કાનજી નોકરી ધંધા માટે શહેર ચાલી ગયો છે એ ને ખબર પડતાં કાનજી જીવી ને મળવા માટે આવે છે અને ત્યારે ફાટેલા તૂટેલા કપડા માટે જીવી ને જુવે છે પછી કાનજી જીવી ને પોતાને સાથે શહેર મા લઈ જાય છે અને લેખક પન્ના લાલા બન્ને કાનજી અને જીવી ને ફરી પાછા મચવી
દે છે અહીં આ નવલકથા મા પન્ના લાલે બે જુદી જુદી જ્ઞાાતિ ના પાત્ર કાનજી અને જીવી ની વાત કરવામાં આવી છે બંને પાત્રો અલગ હોવા છતા બન્ને ના એક બીજાના પ્રેમ ની વાત લેખક પન્ના લાલ પટેલ આ નવલકથા મળેલા જીવ એક શ્રમજીવી જ્ઞાાતિ ને આલેખતી આ પન્ના લાલ ni ઉત્તમમાં ઉત્તમ કહી શકાય તેવી નવલકથા છે



વળામણાં


પાત્રો
યમુના
ઝમકૂ
મનોરદા


પન્ના લાલ ની આ નવલકથા એક ગ્રામ સમાજ ને આલેખતી નવલકથા છે પન્ના લાલે મળેલા જીવ , વળામણાં, માનવીની ભવાઈ ઘમ્મર વલોણું ભાગ 1 -2, કંકુ વગેરે એમની ઉત્તમમાં ઉત્તમ નવલકથાઓ આપી છે તેમની વળામણાં નવલકથા એક ઉત્તમ કહી શકાય તેવી નવલકથા છે

આ નવલકથા ની શરૂઆત આ રીતે થાય છે કે યમુના ની દીકરી ઝમકુ નો પગ એક બ્રાહ્મણ
તલાટી ના કુંડાળામાં પડે છે અને ઝમકુ સમાજ માટે હડધૂત બની તેથી ઝમકુ આત્મહત્યા કરી લે કા તેને શહેર મા વેંચી દેવી તેઓ નિર્ણાય લીધો ત્યાર પછી ગામ ના પટેલ મુખી મનોરદા પોતાની પત્ની ને ખુશ રાખવાં માટે આ પારકી પંચાયત હાથ મા લે છે અને ઝમકુ ને વેચાવા માટે શહેર મા નીકળી પડે છે ત્યા એક જતા એક મંદિર આવે છે અને એક રાત બનવાના શરણે રોકાઈ છે ત્યાર પછી મનોરદા પોતાની મૃત પામેલી દીકરી ના કપડા ઝમકુ ને પહેરવા કહે છે અને મનોરદા ઝમકુ ને જોતા એ મા પોતાની દીકરી દેખાય છે અને મનોરદા nu હર્યું વલોવી જાય છે નવલકથા આગળ વધતા લેખક લખે છે

માણસ બૂરો નથી હોતો પરંતુ
તેને પેહરેલૂ ખફ પુરતું મોહરૂ છે

મનોરદા ઝમકુ મા પોતાની દીકરી હોય તેવો તેમણે મનો મન આવો એહસાસ થાય છે અને લોહીનો
વેપાર કરવાં નીકળેલા મનોરદા ઝમકુ ને પાછા પોતાના ગામ માં લઈ જાય છે અને એવી રીતે તેના વળામણાં કરે છે

લેખક પન્ના લાલા આ નવલકથા એક ઉત્તમ કરૃણ કહી શકાય તેવી નવલકથા છે