કાઠિયાવાડની સફર - 2 HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

કાઠિયાવાડની સફર - 2

બાળપણ ની એક નવી શરૂઆત ફરી એકવાર .સમય ને સ્થળ બદલાયું છે પણ એ બાળપણ આજે પણ એવું છે .આજે હું કાઠિયાવાડ ની સફરની વાત કહું હું અને મારા પિતાજી બંને અમે ભાઈબીજ મનાવવા માટે બેન ના ઘરે ગયા હતા અને સફર ની શરૂવાત પણ કેવી અમે જે ગામડા માં જઈ રહ્યા હતા ત્યાં ફકત છકડો જ લઈ જાય સવારે 5 વાગે એક બસ આવે ને એક દૂધ નો છકડો બાકી દિવસ માં આવે ક્યારેક છકડા બીજું કાંઈ સાધન નો મળે તો પણ અમે ત્યાં પોહચ્યા. હું મારા બેનબા ના ત્યાં ખંભાળિયા જવા માટે નીકળ્યો એકદમ અજાણ્યો રસ્તો હતો મારા માટે કેમ કે પેહલી વખત જઈ રહ્યો હતો ને હું .થોડું અજાણ્યું તો લાગ્યું સવારે દૂધવાળા ના છકડામાં બેસી હું ધ્રોલ આવી ગયો ને ત્યાથી હું જામનગર પોહચ્યો. પછી ત્યાં સવારે વેહલા જ પોહચતા હું લાખોટા તળાવ ની મુલાકાતે ગયો .સવારનો સમય હતો એમાં પણ શિયાળો ત્યાં સવાર નું દ્રશ્ય કાઇક આવું હતું જ્યાં એક લારી પર બે બાળકો સૂતા હતા એક જ ધાબરો હતો ને ઠંડી નો સમય એટલે વિચારો કેવી રીતે રાત વીતતી હશે તેમની. સમય પણ સવાર નો એટલે ઠંડી પણ જાણે ઠીકરું બનાવી લેવા આતુર જ હતી .ત્યાં તો પંખી ના કલરવ સાથે તળાવ નું સોંદર્ય નું નિરૂપણ થઈ રહ્યું હતું આંખો સામે તે દ્ર્શ્ય રમતું તો હતું કેમ કે તે કલરવ કાઇક અજુગતું હતું ત્યાં તો જોર થી સવાર સવાર માં અવાજ સંભળાયો એ હાલો દ્વારકા દ્વારકા ને બસ ત્યાં થી એકદમ પસાર થઈ ગયી સવારનો સમય ત્યાં તો સવાર સવાર માં એક કાકા મસ્ત ગાંઠિયા વણતાં ત્યાં આપણે રહી થોડા શકીએ પણ પછી હું ત્યાંથી આગળ વધ્યો સવાર નો સમય ને તે તળાવ ની ફરતે બાળકો રમી રહ્યા તેનો અવાજ આવી રહ્યો હતો .ને હવે વાગ્યા તો હતા સવાર ના ૭ ને ત્યાં થોડું આમ તેમ ઓન્ટા માર્યા ને નીકળી ગયો મારી રાહે હવે મને ક્યો ખબર હતી પેલી વાર તો જતો હતો . તો એટલું ખબર હો કે નાયરા કરી ને કંપની આવે ત્યો ઉતરવું પડશે. ને આવી તો ગયું મોકામ પણ પહી ખબર પડી કે હું તો ૨ કિમી પેહલા ઉતરી ગયો ને કરમની કઠણાઈ તો જોવો હાલી ને જાવું પડ્યું આજુ બાજુ જોવું તો કાઈ ફરકે ના એટલે આપડે તો હું એ ને મુસાફિર ની જેમ હાલવા માંડ્યા ને થોડે દૂર આવ્યો જે ગેટ દેખાણો એટલે હાશ કારો થયો ત્યાં ખિસ્સા માંથી મોબાઈલ કાઢી ને જોયું તો ૮ વાગ્યા તા તો સવાર સવાર મસ્ત ૨ પાલી ચા પીધી ને ત્યાંથી એ ને મસ્ત ગીતો સાંભળતો ત્યાંથી ચાલવા લાગ્યો . ને આમ રાહ ક્યાંય કપાઈ ગયો કોને ખબર સૌથી પેહલા મહાદેવ ના દર્શન કર્યા ને એમાં સૌરાષ્ટ્ર હોય ત્યાં પાદરે પાળિયા ના હોય એવું તો ભાગ્યે જોવા મળે ને ત્યાં પાળીયા ના દર્શન કરી જે નીકળ્યો આગળ હવે ત્યાંથી ચાલતા ચાલતા આગળ હું વધી થયો ત્યાં તો ગામ ને જુદું પાડતું નાનકડું નાળું હતું ત્યાં એક પગ મારો બીજા ગામમાં ને બીજો પગ બીજા ગામ આ જબરું નવાઈ લાગી પણ પછી હુ તો પોહચી ગયો જ્યા મારે પોહચવાનું હતું હવે સફરની રાહ વધુ સરળ બની ગઈ હતી કેમ કે હવે હું મારી મઝીલ ની પાસે હતો.હવે આગળ જેમ જેમ જઈ રહ્યો તેમ તેમ હું વધુ વિચારવા લાગ્યો. પણ છેલ્લે પોહચ્યો ખરો પછી શું,?