આજનો પ્રેમ માત્ર શરીરનો ધંધો Hareshsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

આજનો પ્રેમ માત્ર શરીરનો ધંધો

નમસ્કાર, આજની મોટાભાગની છોકરીઓ દરિન્દા જેવા છોકરાની શિકાર બની જાય છે. એનો મુખ્ય કારણ પણ તે જ હોય છે, કારણ કે 5'10 રૂપિયાની ચોકલેટ અને એક મામુની કાગળ પર લખેલા સુંદર અક્ષરો થી લખેલ લવ- લેટર જોઈ.છોકરી , છોકરાના પ્રેમમાં પડી જાય છે પછી બંને મોબાઈલ પર વાતો કરવા લાગે છે.થોડાક દિવસ બંને એમના એમ જ મોબાઇલ પર જ વાતો કરે છે 3, 4મહિના પછી એ છોકરો એ છોકરી ને કઈક ના કઈક બહાનાથી હોટલ કે ગાર્ડન જેવી જગ્યા પર મળવા બોલાવે છે, છોકરી પણ તેને પોતાનો પ્રેમી અને પોતાનો સમજીને એ છોકરાને મળવા જાય છે.બંને હોટલ કે વગેરે... જગ્યા પર મળે છે. છોકરો , છોકરી ને તેનો પ્રેમ સાચો છે તેમ લગે ઇ માટે એની ચીકની-ચૂપડી વાતોમાં વારેગડ ફસાશે છોકરી પણ વિચાર છે કે ઇ મને કેટલો પ્રેમ કરે છે બંનેની મુલાકાત પૂરી થશે પછી વાતો અમેના અમે 1,2 મહિના સુધી ચાલશે ફરીથી બંને પાછા મલછે, આ વખતે છોકરો તે છોકરીને તેના ફ્રેન્ડ અથવા બીજા કોઈ ના ઘરે મળવા, બોલ્યા'વહે છે છોકરી પણ એજ માનીને પાછી મળવા જાય છે કે એ મારાથી ખુબ પ્રેમ કરે છે તેના ફ્રેન્ડો થી મળવા મતો હશે એ ત્યાં ગયા પછી છોકરો તે છોકરીને તેની વાતો -વાતોમાં જ સેક્સ કરવાં માટે મજબૂર કરે છે છોકરી પહેલા - પહેલા. ના,ના પડે છે પણ છોકરો જેમ-તેમ કરીને છોકરીને સેક્સ કરવા માટે મનાવી લે છે. એ છોકરા અને છોકરી ની વચ્ચે સંબધો બંધ્ય છે એ બધું પતયા પછી છોકરી તેના ઘરે જવતી રહે છે. એ છોકરો 4,5 દિવસ પછી મોબાઈલ ફોન માં સારી રીતે વાતો કરે છે એના પછી છોકરો એ છોકરીથી વાત - વાતમાં જગડા કરવા લાગે છે એ બધા જગડા માં છોકરો , છોકરીથી વાતો કરવાનું બંધ કરી દે છે છોકરીના મેસેજ ના રિપ્લાઇ કે ફોન પણ ઉપાડવાનો બંધ કરી દે એ છોકરી માત્રને-માત્ર એનો વાંક માનાને છે પણ હસ્લ માં એવી કંઈ નથી હોતું એક છોકરો , છોકરી ના શરીર નો ઉપયોગ કરી ને. તેણે સોડી દે છે પાછો એ છોકરો કોલેજ, સ્કૂલ , બસ સ્ટેશન , વગેરે... બીજી જગ્યા પર નવી છોકરી ને પશાવે છે
પછી એ છોકરીને પણ ખોટા પ્રેમ સાચો લગાડી ને તેણી નો પણ ઉપયોગ કરી સોડી દે છે આવી રીતે એવા છોકરા આજની રીયલ લાઇફમાં પણ ગુમ્મી રહા હૈ છે એટલે છોકરીને મારે એટલું જ કહેવી છે કે તમે પ્રેમ કરો પણ એ છોકરાને પુરી રીતે જાણીને એને તમારી પાછળ 4,5 મહિના સુધી ફેવારો જો તોઈ પણ એ છોકરો તમારી પાછળ હોત તો એનો પ્રેમ લગભગ સુધી સાચ્ચો હોય છે કારણ કે એક છોકરો માત્ર 1, કે 2, મહિના સુધી તમારી પાછળ ફરે છે
કઈ ને પણ પ્રેમ કરાય પહેલા તેણે પૂરી રીતે જાણી લો. તમારી સાથે પૂરી લાઇફ તમારા દુઃખ શુખ માં સાથ આપે એવા વ્યક્તી જોડે પ્રેમ કરજો.

( આ મારા તરફ થી એક નાકડી સલા છોકરીઓ માટે કારણ કે મેં મારી લાઇફ એવા છોકરા જોડે વિત્યા છે જે આમાથી હતાં એટલા માટે તમાએ તમાં છોકરીઓ મારું બસ એટલી જ કહેવું છે. કે તમે એવા વ્યક્તિ થી પ્રેમ કરો જે તારા પ્રેમને સમજી શકાયે બાકી આમતો ગણાય તમે ખોટો પ્રેમ કરીને તમારો યુઝ કરશે એટલે આવા વ્યક્તિઓથી દોરી બનાવી રાખવી

- : નમસ્કાર🙏🏻