સ્ત્રી ચરીત્ર Kk Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી ચરીત્ર

સ્ત્રી ચરીત્ર એટલે શું??
એક વ્યક્તિ ને જિજ્ઞાસા જાગી સ્ત્રી ચરીત્ર એટલે શું? તે એક ગામ માં જાય છે ત્યાં ગામ ના પાદર માં એક કુંવો ત્યા પનીહારી પાણી ભરે છે ત્યાં એક સ્ત્રી છેલ્લે રહી પાણી ભરતી હતી ત્યાં તે પુરુષે જઈ સવાલ કર્યો કે બહેન સ્ત્રી ચરીત્ર એટલે શું મારે જાણવું છે? ત્યારે તે સ્ત્રી એ કહ્યું થોડીવાર થોભો કહું એટલા માં તેણે એક બેડું પાણી પોતાના પર રેડ્યું અને જોર જોર થી ચિંશો પાડી બચાવો બચાવો ગામ નજીક હતું ત્યાં ગામ ના લોકો એ હાથ માં લાકડીયું લઈ દોટ મુકી. જ્યાં ગામ લોકો નજીક આવવાની તૈયારી હતી. ત્યાં પેલી સ્ત્રી એ પેલા પુરુષ પર પણ એક બેડું પાણી નાખ્યું જ્યાં ગામ લોકો આવ્યા ત્યાં પેલી સ્ત્રી એ કહ્યું હું કુંવા માં પડી ગઈ હતી અને આ ભાય એ મને બચાવી લીધી. પછી પેલા પુરુષ નું સ્વાગત કર્યું ગામ લોકો એ અને ખુબ આદરભાવ આપ્યો. ત્યાં પેલી સ્ત્રી એ પેલા પુરુષ ને કહ્યું ભાય આ સ્ત્રી ચરીત્ર ધારે તો સ્વાગત કરાવે ધારે તો માર પણ ખવડાવે.
નારી ના અનેક સ્વરૂપ
લિ. ક્રિપાલ સિંહ કેકે પરમારસ્ત્રી ચરીત્ર એટલે શું??

લિ. ક્રિપાલ સિંહ કેકે પરમાર