Shankhnad - 2 books and stories free download online pdf in Gujarati

શંખનાદ - 2

રૃપરામ સિંધી ની નજર તેની સામે રહેલા જુદા જુદા સી.સી.ટી.વી સ્ક્રીન પર ફરતી હતી . તે આજે સવારથી જેની રાહ જોતો હતો તે અબીનાશ ચેટર્જી ને તેની મેનેજર રૂપેશ ચાવલા લઈને આવી ગયો હતો .રૃપરામ ની નજર તેની આલીશાન ઓફિસ ના એકદમ બહારના કેમેરાના સ્ક્રીન પર પડી જ્યાં રૂપેશ અને અબીનાશ ચેટર્જી પહોચ્યય હતા ..ને તરત જ તેની ઓફિસે નો દરવાજો ખુલ્યો ..અબીનાશ ચેટર્જી અને રૂપેશ ચાવલા બંને અંદર આવ્યા ..રૂપેશ પણ એટલી એક્સાઈટેડ હતો કે તે પોતાના બોસ ની સામે ઓફિસ ની અંદર આવવા નો સિસ્ટાચાર કરવાનું પણ ભુલી ગયો ..
" અબીનાશ આયો એટલે તરત જ રૃપરામ પોતાની ચેર પરથી ઉભો થયો તે પણ પ્રમાણ માં ખુબ જાડું કહી શકાય તેવું શરીર ધરાવતો હતો ..તેની વેન ગોરો હતો અને માથા માં કેટલીક જગ્યાએ થોડા થોડા સફેદ વાળ હતા ..અને તે હંમેશા અસલી સોના ની ફ્રેમ વાળા ગોળ ગ્લાસ ના ચશ્માં પહેરતો
" વેલ કમ મી. અબીનાશ ચેટર્જી સાહેબ વેલકમ ટુ દિલ્લી એન્ડ હિન્દ સાડી સેન્ટર " તે ચહેરા પર સ્માઈલ લાવી ને બોલ્યો
.અબિનાશે પણ તેની સાથે સ્માઈલ કરીને હાથ મિલાવ્યો ..અબીનાશ ઓછું બોલનારો મન'સ હતો ..
" પ્લીસ સીટ " રૂપરમે હાથ લમ્બો કરીને કહ્યું ..આ દરમ્યાન રૂપેશ પાછળ ની બાજુ પોતાના બંને હાથ પાછળ રાખી ને ઉભો હતો ..અબીનાશ કેબીન નું નિરીક્ષણ કરી રહ્યો હતો ..રૃપરામ અબીનાશ તરફ જોઈ રહ્યો હતો ..રૃપરામ ને આશ્ચર્ય થયું હતું કે અબીનાશ કેમ કઈ બોલતો નથી ..રૂપરામે રૂપેશ ને કૈક ઈશારો કર્યો ..રૂપેશ સમજી ગયો અને હકાર માં પોતાની ડોક હલાવી ને બહાર જતો રહ્યો .
";વેલ મી. ચેટર્જી આપણે પહેલી વાર માળીયે છીએ ..અને તમે હિન્દુસ્તાન ની સૌથી ઉત્તમ બંગાળી સાડી બનાવી છે ..તોમારી સાડી નો જયારે સોદો નક્કી થયો ત્યાર થી જ હું તમારા કારીગરએ બનાવેલો એ ઉત્તમ નમૂનો જોવા ઉત્સુક છું ..જો તમને વાંધો ના હોય તો .." રૂપરમે ગ્રે કલર ની બેગ પર નજર નખતા કહ્યું
" નો પ્રોબ્લેમ એકવાર સામેની પાર્ટી ને આવી જવાદો " અબીનાશ તેના ટિપિકલ બંગાળી લહેકા માં બોલ્યો ..રૃપરામ ને બિચારાને ક્યાં ખબે હતી કે એ જેને ૩ કરોડ ની સાડી સાંજે છે એ જીવતો જાગતો પરમાણુ બૉમ્બ છે જેનાથી કેટલી તબાહી થવાનું છે એ કોઈ નથી જંતુ ખુદ અબીનાશ ચેટર્જી પણ નહિ !!!
બંને જન પોતપોતાના વિચાર માં હતા ત્યાં એકદમ જ ઓફિસે નો દરવાજો ખુલ્યો અને એક ખુબ જ સુંદર બંગાળી સાડી પહેરેલી એક યુવતી આવી રૃપરામ અને અબીનાશ બંને ની નજર તેની સામે ગઈ .તેને નખશીખ બંગાળી ડ્રેસ પહેરતો હતો તેના હાથ માં ટ્રે માં જુદાજુદા બાઉલ હતા તેમાં સૂકા કહેવાથી માંડીને બંગાળી મિઠાઈ જ્યુસ વગેરે હતા પેલી યુવતી એ ટ્રે માં રહેલા બાઉલ્સ કેબીન ની ડાબી બાજુએ ગૉઠવૅલા સ ઓફ સેટ ની સામે પડેલી કલાત્મક ત્રિપાઈ પર મુક્યા અને ત્યાંથી ચાલી ગઈ " મી. ચેટર્જી લેટ'સ સમ સ્નેક્સ " રૂપરામે ઉભા થઈને સોફા તરફ ઈશારો કરતા કહ્યું " ઓહ શ્યોર " અબીનાશ પણ પોતાની ચેર પરથી ઉભો થયો ..બંને સોફા માં બેઠા ." વેલ મી ચેટર્જી હું લગબગ ૫૦ વર્ષ થી આ બિઝનેસ માં છું અને કલકત્તા ના દરેક મોટા વેપારી ને હું ઓળખું છું ..પણ મેં તમારું નામ ક્યારેય સાંભળ્યું નથી ..આઈ મીન આપણી ઓળખણ નવી નવી છે " રૂપરમે વાત કરવાની શરુ કરી ..અને તેની વાત સાચી પણ હતી તે ૫૦ વર્ષો થી સાડીઓ ના ધંધા માં હતો ઉત્તર ભારત થી લઈને દક્ષિણ ભારત સુધી ..નેનો કે મોટો એવો કોઈ પણ વેપારી નહિ હોય કે જે રૃપરામ કે હિન્દ સાડી સેન્ટર ને ઓળખતા નહિ હોય ...ભારત ની મહિલાઓ કે પણ હિન્દ સાડી સેન્ટર નું નામ ખૂબ જ પ્રખ્યાત હતું એટલેજ ભારત ભાર માં હિન્દ સાડી સેન્ટર ના ૧૪૦ થી વધુ સ્ટોર હતા .." તું આર રાઈટ મી . રૃપરામ અને લોકો ભારત માં નહિ પણ કેનેડા માં આવી ગોલડન કલાત્મક સાડીઓ બનાવતા હતા અને તમે લોકો એમ માનો છો કે કલાત્મક સાડીના કારીગરો ફક્ત ભારત માં છે પણ એવું નથી આ સાડી નો કારીગર કેનેડિયન નાગરિક છે !!!!અને હવે અમે આવી સાડીઓ નું માર્કેટ ભારત માં બનાવ માંગીયે છીએ એટલે જ મેં આ પ્રથમ ઓર્ડર માટે તમારો સંપર્ક કર્યો " અભિનાશે કાજુ મોમાં મુક્તએ કહ્યું ..રૃપરામ અબીનાશ ની વાતો સાંભળી રહ્યો હતો અને અબીનાશ પણ ક્યાં ખોટું બોલી રહ્યો હતો ..આ સાડી ની અંદર છુપાવેલા રહસ્યો એક કેનેડિયન વૈજ્ઞાનિકે જ બનાવ્યા હતા ને !!!!! અને આવા શું છે એની જવાબ એકતો અબીનાશ ચેટર્જી આપી શકે અથવા આવી સાડી બન્નાવનાર એ કેનેડિયન નાગરિક !!
*****
અબીનાશ ચેટ્ટર્જી અને રૃપરામ સિંધી બંને જન ભારત ના સાડી માર્કેટ ની ચર્ચા કરતા હતા ત્યાં જ રૃપરામ ની સ્માર્ટ વોચ માં એક ગ્રીન કલર નું રાઉન્ડ ઝબકારા મારવા લાગ્યું એ એવાત નું સિગ્નલ હતું કે રૂપેશ અંદર આવવાની પરવાનગી માંગે છે ...! રૂપરમે એ ગ્રીન કલર ના બટન ને ટચ કરીને રૂપેશ ને અંદર આવવાની પરવાનગી આપી દીધી ..અબીનાશ પણ આવી વ્યવસ્થા થી અભિભૂત થઇ ગયો ..રૂપરામે પોતાના આ સાડી ના શોરૂમ માં કેટલીયે હાઈટેક સિસ્ટમ્સ રાખી હતી એ તો ફક્ત રૃપરામ જ જાણતો હતો ..રૂપેશ ચાવલા અંદર આવ્યો .." સર કમલેશ પાટીલ આવી ગયા છે .." રૂપેશે નમ્રતા સાથે કહ્યું .રૂપરમે ફક્ત હકાર માં ડોકું ગણાવ્યું ..અને રૂપેશ બહાર જતો રહ્યો .." મી. ચેટર્જી આપડી પાર્ટી આવી ગઈ છે અને તમે એમને આ સાડી આપી દેશો પછી તમારું પેમેન્ટ થાય જશે " રૂપરામે વેપારી ની રીતે આખો ખેલ ગોઠવી દીધો ..આમ રૃપરામ ને ક્યાં ખબર હતી કે એ સાડી ની જગ્યાએ એ કોઈ બીજી વસ્તુ નો જ સોદો કરી રહ્યો છે !!!!

રૂપેશ કમલેશ પાટીલ અને બીજા બે જન ને લઈને અંદર આવ્યો કમલેશ પાટીલ જોડે એક ખુબજ સ્વરૂપવાન છોકરી હતી એકવડા ગોરા વેન માં એ એકદમ અપ્સરા લગતી હતી તેને બ્લ્યુ કલર નો ચુડીદાર પહેરતો હતો પાતળી કમર અને ઉન્નત ઉરોજ તેની શોભા વધારતા હતા ..તેના ગોરા ચહેરા પરની કાળી આખો ..એક લોગ ચુંબક જેવી લગતી હતી ..તેની સાથે એક સરસ હેર બોડી ધરાવતો એક યુવાન હતો તેની વર્ણ પણ ગોરો હતો અને વાળ વાંકડિયા હતા ..કમલેશ પાટીલ સાથે જે યુવાન હતો તે તેનો પુત્ર હતો અનિલ પાટીલ ..અને તેની પુત્ર વધુ સ્વેતા પાટીલ.
કમલેશ પાટીલ ટેમ્બ દીકરા અનિલ પાટીલ અને પુત્ર વધુ શ્વેતા પાટીલ સાથે ૫ કરોડ ની સાડી લેવા આવી પહોંચ્યા હતા ..રૂપરામે અબીનાશ ચેટ્ટર્જી અને કમલેશ પાટીલ ની એક બીજાની ઓળખાણ કરાવી અને ત્રણેવ જણા ખાલી સોફા પરબેસી ગયા ..અને શરુ થઇ એ ભયાનક સોડા ની મિટિંગ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED