ભગવાન ભોળાનાથ ની વાર્તાઓ Vasur Ahir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન ભોળાનાથ ની વાર્તાઓ

જય શ્રીકૃષ્ણ
જય માતાજી

અમુક સંપ્રદાયો છે આ શક્તિ નથી માનતા શિવ ભગવાન જ્યારે સાધના માંથી બહાર આવ્યા ત્યારે ભસ્માસુર આવો ભોળા નાથ પાસે આવો કીધું મને વરદાન આપો ભોળા નાથ કીધું માગ બેટા સુ જોયે છે તારે ત્યારે તે રાક્ષશ વરદાન માગ્યું કે હું જેની માથે હાથ મૂકું એ ભસ્મ થાય જાય ત્યારે ભોળા નાથ દીધું જા એ કીધું ભોળાનાથે એટલે ભસ્માસુર કે આ વરદાન તમે મને આપ્યું મારે પ્રયોગ તો કરવો છે એટલે હું પ્રયોગ તો તમારા પર કરીશ તેને ભોળા નાથ ઉપર હાથ લબાવ્યો આને પછી ભોળાનાથ ત્યાં થી ભાગ્યા અને

ભાગતા ભાગતા બોલે વિષ્ણુ દોડ મને બચાવ ત્યારે વિષ્ણુ ભગવાન બોલે છે કે આવી ગય ને નાકુશામાં માં આંગળી જોતા જોવ કોને વરદાન આપો છો આઇકાર્ડ તો જોવ ત્યારે ભોળાનાથ કહે જે થયું તે થયું મને બચાવો ત્યારે ભગવાન વિષ્ણુનું મોહિનું રૂપ લય ને તરતજ ભસ્માસુર સામે આવી ને નશ્વા માંડે છે ને ઓલો ભસ્માસુર વિષ્ણુ ભગવાનનું રૂપ જોયે મોહિત થય જય છે આને સાવ ભોળાનાથ ભુલી જાય છે ભુલી જ જય ને નારાયણ જે સ્ત્રી નું રૂપ લીધું એ ની સામે બોલીવુડ હિરોઈન નું તો કાય ના આવે નાસ તા નાસ ભસ્માસુર ભોળા નાથ ને પૂછે ક્યાં છો ત્યારે ભગવાન કહે છે આયા ના છીએ ભસ્માસુર તમને ક્યાંરે પણ અયા જોયા નથી ભગવાન તમે.

આ બાજુ આવ્યા ના હોવ ને ત્યારે વિષ્ણુ ભગવાન બીજું કાય પૂછે છે કે છે લગ્ન કરવા છે તમારે મારી સાથે ત્યારે ભાશ્મશુર કહે છે સવાલ જ નથી તમે જેમ ક્યો તેમ ત્યારે ભગવાન લગન કરવાની શરત રાખે છે અને કહે છે હું નાશું તેમ તારે નાશ વું પડે ભસ્માસુર કે તમે જેમ ક્યો તેમ ત્યારે ભગવાન નાશ તા નાશ તા પોતાનો હાથ માથે મૂકે છે આને સરત પ્રમાણે ભસ્માસુર એનો હાથ પોતાની માથે મૂકે છે બલી ભસ્મ થાય જય છે સહારો તો શક્તિ નો લેવો પડ્યો.

હવે બીજી વાર્તા નથી જોક્સ છે એ સાંભળો

ભગવાન ભોળા નાથે પોઠિયા ને કીધું હે પોઠિયા નીચે ધરતી પર જા આને કે ત્રણ વાર નાય આક વાર ખાય આને પોઠિયો ભુલી ગયો પણ જો પોઠિયો સાચું બોલ્યો હોય તો સુ થાત
કોક આપડા ઘરે આવત તો આપડે સુ કેત આવો નાય લવ જો આ મેહમાન ન પાડત આટલે આપડે કેત તારી માં ના સમ છે નાવું તો પડ છે જ અને પછી અન્ન ક્ષેત્ર ના શલતા હોત મોટા મોટા તળાવો હોત આ ને બધા કેટ હાલો નાવા કોઈ મોટા માણસ વિસે એમ
કેવાત પેલો ભાઈ સાંજે સો માણસ નવરાવી નાય આવું થાત

હું પેહલી વાર આવી રીતે વાર્તા ઓ અને જોક્સ લખું
કાય લખવા માં ભૂલ થાય તો બધા લેખકો અને કવિ ઑ મને સિખવાડ જો

હવે પાછું સાંભળો
ભગવાન ભોળનાથ ની જાન જતી હતી ત્યારે ભોળા નાથ નંદી ઉપર ઊંધા બેઠા ત્યારે પેલા જાનીયા ઑ કીધું ભગવાન આમ ઊંધા કેમ બેઠા છો ત્યારે ભોળા નાથે કીધું આ મારી સ્ટાઈલ છે તમને ના ખબર પડે. 😊😊

એક વાર દેવતા બધા ભોળા નાથ નાથ પાછે ગયા આને કેવા લાગ્યાં ભગવાન તમે વરદાન આપો એ રાક્ષશો ને આ બાધવા આમારી પાસે આવે તમે આવું ના કરો ભગવાન એ કહ્યું તમારે પેલા કેવું પડેને અમારા વરદાન આપેલા નબળા ના હોય હવે આ તમારે જોવાનું છે.

મને આશા છે કે મારી વાર્તા ઑ આપ બધાને સારી લાગશે કાય ખામી હોય કૉમેન્ટ્સ કરે જો.

જય શ્રીકૃષ્ણ
જય સોમનાથ