માનવીના પગ ની રચનાત્મક અદભૂત લાક્ષણિકતાઓ Dr. Bhairavsinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

માનવીના પગ ની રચનાત્મક અદભૂત લાક્ષણિકતાઓ

માનવી ના પગની રચનાત્મક અદભૂત લાક્ષણિકતાઓ:
આપણે સૌ વોકીગ અર્થાત ચાલવાથી થતા આરોગ્ય વિષયક ફાયદાઓ થી પરિચિત છીએ.પરંતુ અહીં આપણે માનવીના પગ ની અદભૂત રચના અને લાક્ષણિકતાઓ ની વાત કરીશું.પગ આપણું સેકન્ડ હાર્ટ અર્થાત બીજું હૃદય ગણાય છે.દરરોજ નિયમિત ચાલવાની કસરત કરવાથી પગ પણ મજબૂત બને છે.માનવી ના શરીર માં કુુલ ૨૧૩ હાડકાઓ આવેલા છે.કંકાલતંત્ર શરીર ના નાજુક અવયવોનું રક્ષણ કરવાનું, હલનચલનનું, શરીરનું સમતોલન જાળવવાનું જેવા વિવિધ કાાર્યોકરે છે.


માનવી ના પગ ની રચનાત્મક અદભૂૂત લાક્ષણિકતાઓ:
(૧) માનવી ના શરીર માં બંને પગ માં ૫૦% હાડકાં અને ૫૦% સ્નાયુઓ આવેલા છે.
(૨) માનવી ના શરીરના સૌથી લાંબા અને સૌથી મજબૂત સાંધાઓ અને હાડકાં ,પગમાં આવેલા છે.
(૩) આ મજબૂત હાડકાં, મજબૂત સ્નાયુઓ અને લવચીક સાંધાઓ લોખંડી ત્રિરચના બનાવેછે ,જે શરીર નો બોજ વહન કરે છે.
(૪) માનવીના સમગ્ર જીવન દરમિયાન બંને પગ ૭૦% પ્રવૃત્તિ કરે છે અને ૭૦% ઉર્જા નો વપરાશ કરે છે.
(૫) આપને એ જાણીને આશ્ચર્ય થશે કે પુરુષ કે સ્ત્રી યુવાન હોય છે ત્યારે તેના જાંઘ ના સ્નાયુઓ એટલા મજબૂત હોય છે કે તે ૮૦૦ કિલો ગ્રામ વજનની નાની કાર ને પણ ખેંચી શકે.
(૬) પગના પંજા માં શરીરની હલનચલનનું કેન્દ્ર આવેલું છે જે શરીર નું સમતોલન જાળવવા માટે ઉપયોગી છે.
(૭) બંને પગ માં શરીરની ૫૦% ચેતાઓ અને ૫૦% લોહી નું વહન કરનારી શિરાઓ અને ધમનીઓ આવેલી છે. આ રુધિરવાહિનીઓ માં થી શરીર ના ૫૦% લોહી નું વહન થાય છે.
(૮) પગ ના હાડકાં, સ્નાયુઓ અને લવચીક સાંધાઓ આ એક સૌથી મોટું નેટવર્ક બનાવે છે, જે શરીરને જોડી રાખવા નું કાર્ય કરે છે.
(૯) જે વ્યક્તિ ઓ ના પગના સ્નાયુઓ મજબૂત હોય તેમનું હૃદય પણ મજબૂત હોય છે.જેઓના તંદુરસ્ત ફીટ હોય તેઓના પગની ઘૂંટી નીચે ના ભાગ માં પગ ના પંજા માં લોહી નું પરિભ્રમણ સહેલાઈથી થાય છે. પરિણામે હૃદય પણ મજબૂત રહે છે.
(૧૦) વૃદ્ધત્વ ની શરૂઆત પણ ફીટ-પગના પંજા થી થાય છે. વૃધ્ધત્વ‌ માં પગ નબળા પડે છે ,જેથી વૃધ્ધ વ્યક્તિઓ ના કમજોર પગ શરીર નું ભાર વહન કરી શકતા નથી. શરીરનું સમતોલન જાળવી શકતા નથી અને વૃદ્ધ વ્યક્તિ પડી જવાથી પગ નું હાડકું ભાગી જાય છે.
(૧૧) જેમ જેમ વ્યક્તિ વૃધ્ધ થાય છે તેમ તેમ મગજ અને પગ વચ્ચે સંદેશા અને સૂચનાઓનું વહન ધીમું પડે છે.પરિણામે વૃદ્ધો માં પડી જવાની સમસ્યા જોવા મળે છે.
(૧૨) આ સાથે વૃદ્ધો ની જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ હાડકાં માં કેલ્શિયમ નું પ્રમાણ ઘટે છે આથી પડી જવાથી હાથ,પગ,થાપા માં ફેક્ચર થાય છે.જે એક્સ રે થી જાણી શકાય છે.આથી ભોજનમાં નિયમિતપણે કેલ્શિયમ અને ફોસ્ફરસ યુક્ત આહાર નો સમાવેશ કરવો જોઈએ. કેલ્શિયમ ની ગોળીઓ(suppliment) લેવી.
(૧૩) વૃદ્ધો માં હાડકાં માં ફેક્ચર થવા થી brain thrombosis જેવી જીવલેણ ઘાતક બીમારી થાય છે.
(૧૪) શું તમે જાણો છો કે ૧૫% વૃદ્ધો થાપાના હાડકાં ના ફેક્ચર થયાના વઘુમાં વઘુ એક વર્ષ સુધી માં મૃત્યુ પામે છે.

ગુજરાતી માં ગીત છે ચાલતો રહેજે. હિન્દી માં ગીત છે ચલ અકેલા ચલ અકેલા તેરા મેરા છુટા રાહી ચલ અકેલા તેમજ રુક જાના નહિ તું કહીં માર્કે કાંટો પર ચલકર મિલેન્ગે છાયે બહાર કે
Do walk daily. Movement is medicine.Moderation is a key.Stay active, healthy . W byalking is the best exercise. દરરોજ ૮૦૦૦ ડગલાં ચાલવું જોઈએ.

લેખક:ડો ભૈરવસિંહ રાઓલ