ખૂંખાર ગામ - ૮ Jigar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂંખાર ગામ - ૮

......... આગળ ના ભાગ માં જોયું એમ .સોનાલી સાથે સેઠ એ જે પાશવી બળાત્કાર કર્યો ને સોનાલી એ પોતાના જીવન નો અંત આણી દીધો . આ એક સોનાલી નથી જેને સાથે આ બની રહ્યું છે દરરોજ હજારો સોનાલી સાથે આ બની રહ્યું છે .સૌથી વધુ આવવા કિસ્સા બંને છે ઘરેલું માં જે ક્યારેય બહાર જ નઈ આવતા નહિતર ઘરેઘર સોનાલી જોવા મળી જાય...દરેક બાળક ને સારી નિયત ને સારો ટચ ને ખરાબ નિયત ને ખરાબ ટચ વિશે જણાવવું જરૂરી બની ગયું છે..બાળક ને બધુજ શેર કરતા સિખવાજો જેના લીધે તમારી બાળક મુજયા વગર તમને કહી શકે .તમને બાળક ની વાત ખોટી લાગે તો પણ એક વાર શક કરી જોજો શાયદ આપરાં જ આપરી સાથે ખરાબ કરે.

.............. સેઠ દ્વારા કાળું ને સોનાલી ને જંગલ માં દફનાવવા ના ઓર્ડર મળતા જ એ સોનાલી ના મૃતદેહ ને લઈને એની વવડી ના પાછળ ના ભાગ માં ખાડો બનાવીને એના મૃતદેહ ને વગર કોઈ અંતિમ ક્રિયા કરે દફનાવી ને ચાલી આવ્યો.એક માસૂમ ફૂલ ની જિંદગી સાથે રમત રમાતી ગઈ ને હજારો હાથ વાળી કુદરત એની ક્રૂરતા એની નગ્નતા ની સામે લાચાર હતી .એક માસૂમ ની ઈજ્જત સાથે રમ્યા પછી પણ સેઠ ને જાણે સંતોષ ના મળ્યો હોય એમ ઠાવકા થઈને કાળું ને કહ્યું એના બાકીના મિત્રો ને અહીંયા બોલાવી લાવ પછી કોઈ નવા ઉગતા કમલ ની સાથે લૈત્ય પોકારી થયું દિલ એનું કોઈ નવ પંખીડા ની રાહ જોવા લાગ્યું.

................જય રીના અક્ષય દીપ સાથે સંભવ સેઠ ના ત્યાં જવા માટે નીકળ્યા ને એ ત્યાં પહોંચ્યા
સેઠ એ સારો મીઠો આવકાર આપ્યો ને સોનાલી ની પૂછપરછ કરી .જય .એમને અત્યાર સુધી માહિતી મળી નથી સોનાલી વિશે કઈ પણ અમે એના વિશે જાણ્યા વગર આ જંગલ છોડવાના નથી જરૂરી જણાશે તો અમે પોલીસ ને મીડિયા ની પણ મદદ લઈશું .
હવે ચિંતા ની લકીર એક સંભવ સેઠ ના ચેહરા પર દેખાયું ને જય ની નજર થી એ છૂપો ના રહી .જય ને મનોમન થયું કે કઈક તો રહસ્ય સંભવ સેઠ જાણે છે જે એમના થી છુપાવે છે અને સેઠ ના મન માં એમ હતું જલ્દી આમને ભગાવી દઉં જેના લીધે બીજા કોઈ નવા બખેડા ના ઊભો થાય

પણ કેઘવત છે ને લાલચ માણસ ને ખોટું કરવા ઉશ્કેરી જ જાય એવી જ હાલત ફરી સંભવ સેઠ ની બની જેમને નજર રીના ના અભૂતપૂર્વ સુંદરતા ને એના કપડા માં રહેલ પાયોધરા ના વળાંક પર નજર પડી ફરી એ તેના દેહ લાલિત્ય માં ખોવા લાગ્યો ને જય અને રીના ની નજર એક થયો બંને એ એકબીજા સમુ એક રહસ્ય મય મુસ્કાન આપી જેનો મતલબ ફરી આ જંગલ માં કઈ નવાજૂની થવાના એંધાણ રચવા લાગ્યા ..... .. .
...........

..આ બાજુ સંભવ સેઠ રીના ના મદહોશ યૌવન ને જોઇને અને રીના ને જય એની પડતી ગંદી નજર જોઇને બંને બંજુ એક ખુશી નું લહેર નીકળવા લાગી.ને એક ત્રીજી વ્યક્તિ જે લેવાય છે કુદરત નો ન્યાય કરવા માટે કોઈ એક નવી તાકાત પણ એમના સંઘર્ષ સાથે સાથે પુરવસે .જેના લીધે આવનાર મહા સંગ્રામ એક એવો દાખલો બેસાડશે કે જે કુદરત ના માસૂમ ફૂલ સાથે ખેલનાર ની સોચ ને બદલાવી દેસે




......... કોણ હસે જે જય ને રીના સાથે મળીને કોઈના સાથે બદલો લેશે...સુ લાગે હવે સભવ સેઠ રીના સાથે પોતાની હવસ મિટાવી સકાસે કે કુદરત હવે પોતાનો ન્યાય કરશે

.......