તમે લોકોયે જો કે. હાર્દિકના ઘરનો દરવાજો ખખડાવે છે. એટલે હાર્દિક દરવાનો ખોલવા આગળ વધે છે.
હવે આગળ.
હાર્દિક તેના ઘરનો દરવાજો ખોલે છે. દરવાજો ખોલતા તેને અજય દેખાય છે. હાર્દિક ને જોઈને અજય બોલે છે " ભાઈ અંદર શું કરે? દિનમેં ચાંદ બહાર નિકલા હે. ચલ બહાર બેઠતે હે. અજયની વાત સાંભળી હાર્દિક ઉત્સાહ સાથે બોલે છે ".. શું તે બહાર આવી છે શું? હા ભાઈ ક્યારની તારા દરવાજા પાસે ઉભી છે. આવ બહાર.અજય કહે છે .
હાર્દિક ઘરમાં જઈને માથું વડાવી, સુગંધિત સ્પ્રે લગાવીને ઘરની બહાર નીકળે છે. ત્યાં થોડે દૂર એક છોકરી તેની મમ્મી ને તેના ભાઈની નાની છોકરી હે લગભગ બે વર્ષ ની હશે. સાથે એક ખાટલો રાખીને બેઠેલી હતી.તેને જોઈને હાર્દિક ને અજય તેની સામે આવીને તેમના દરવાજા પાસે ઉભા રહીગયા.. છોકરી ને તેની માં અવળું મોં કરીને બેઠેલા હતા. ( હાર્દિક ને અજય ને તેમની પીઠ દેખાતી હતી )
અજય ની નજર તેના ઘર બાજુ ગઈ! ત્યાં તેને તેની બેન બહાર આવેલી દેખાઈ. હાર્દિક ને ખબર નહતી કે અજય ની બેન બહાર છે. બોલ ભાઈ કેતો હોયઃ તો આને ઈશારો કરું. હાર્દિક બોલે છે " રે શાંતિ રાખ મારી બેન બહાર છે. ને તેનું ધ્યાન આપડી બાજુ જ છે. અજય કહે છે ". હા" બોલીને હાર્દિક બંદ થઈ જાય છે. અજય તેનો ફોન કાઢીને તેમાં એક ગીત ચાલુ કરે છે. હાર્દિક બોલે છે " કોઈ સારુ એવું ગીત વગાડ આવા મરેલા શું વગાડે છે.અજય ગીત ચેન્જ કરે છે. અરે ભાઈ કેટલા વગ્યા છે. હાર્દિક અજય ને પૂછે છે. 11:30 સાડા અગિયાર થયાં છે.કેમ પુસ્યું? અજય બોલે છે..
થોડો સમય થાય છે. સામેના ઘરની છોકરી ઉભી થાય છે. તે બંને તરફ એક નજર કરીને ઘરમાં અંદર જવા લાગે છે. તે છોકરીને જતી જોઈને તેની માં બોલે છે. રસોઈ બનાવવા જાય છે. પેલી છોકરી હા 'માં માથું હલાવીને જવાબ આપે છે.સારુ જા. કહીને તેની માં તેને જવાનુ કહે છે....
આ બજુ હવે હાર્દિક ને અજય બંને બેઠા હોય છે. અજય કહે છે " ભાઈ તને એનું નામ ખબર છે? તેનો જવાબ આપતાં હાર્દિક બોલે છે " ના ભાઈ હજુ પાંચ દિવસ થયાં છે, તે આવી એ. નામ પુસ્યું નથી હજુ સુધી. હા તો કાલે પુછિયે નામ. અજય બોલે છે " સારુ કાલે પૂછી લઈએ, પણ કઈ પ્રોબ્લેમ ના થાય તેવી રીતે હો. થોડું હસ્તા હાર્દિક બોલે છે..
સારું ચાલ જમી લઈએ કહીને અજય ત્યાંથી નીકળે છે . અજય તેના ઘર તરફ જતો રહે છે. હાર્દિક હજુ ત્યાંજ બેઠો હોય છે. તે તેના કોઈ વિચારોમા ખોવાઈ ગયેલો હોય છે.હાર્દિક વિચારમાં ને વિચાર માં ઉપર નજર કરે છે. કે તેને પેલી છોકરી દેખાય છે. તે રસોડાની બારી ખોલીને ત્યાંજ ઉભી હોય છે.હાર્દિકના ચહેરા પર તે છોકરી ને જોઈને થોડી સ્માઈલ આવી ગઈ છે. તે થોડો ખુશ થયો હોય તેવું લાગે છે. તે છોકરી ની સામું જોઈ રહ્યો હોય છે. ત્યાં તેના ઘરમાંથી અવાજ આવે છે. જમવાનુ બનીગયું છે. ચાલ જમવા. થોડો અચકાતા અચકાતા ઉભો થાય છે. ને ધીરે ધીરે તેના ઘરે તરફ જવા લાગે છે. પણ હાર્દિક નું મન ત્યાંજ બેસી રહેવાનું હોય છે.પણ તેને જમવા જતો રહે છે.
આગળનો પાર્ટ જલ્દીથી આપની સામે લાવીશ. અમૂલ્ય કમેન્ટ ને રેટિંગ કરજો.