Featured Books
શ્રેણી
શેયર કરો

એક કહાની સ્કૂલની.. એક અનોખી પ્રેમ કહાની.. - 1

સાચી વાત છે, કે કોઈ બાળક્ ને શાળા એ જતાં કે શાળામાંથી આવતાં કોઈને પણ પોતાનું બાણપણ કે પછી કરેલી મસ્તી,મિત્રો સાથે જગડો, લેશન ના કર્યું હોય તો સાહેબ ની માર નો ડર, તથા નવા મિત્રો થી મુલાકાત, કે પછી
કોઈ છોકરી થી શરમ અનુભવો કે પછી ડર.. તો તમને ફરી શાળાના દિવસો પાછા યાદ આવી જાય એવી જ કંઈક્
કહાની તમારી સમક્ષ રજૂઆત કરું છું..

સ્કૂૂલ નો પહેલો દિવસ એટલે કે માંરા માટે બહુજ ખરાબ
દિવસ. કયાં એ મમ્મીનો માર અને ક્યાં એ પપ્પાનો સિંંહ જેવો ખૂનખાર અવાજ. એક દિવસ મમ્મી ક્યાં તો એક દિવસ પપ્પા.એક્ રૂપિયા વાડી ચોકલેટે આપી ને સ્કૂલે મુકી જાય. સ્કૂલમાં કોઈ ના સાથે લડું ના એ માટે બેન પાસે મમ્મી બેસાડી ને જાય..


હવે એવીજ રીતે સ્કૂલેમા ગયા પછી આપડે ક્યાં સીધા રહેવાના..

થોડું ભણો અને થોડી મિત્રો સાથે બબાલ..

એવીજ રીતે મારે પણ એવુ..
કોઈ મારી વસ્તું ને કે મને અડે તો બબાલ.

જોઈએ તો બબાલ નો કોઈ ને પણ શોખ નહીં,
પરંતુ કઈ વાતમા બબાલ્ તેના સમજાય..

તેવીજ રીતે ભણવામાં ઠોઠ અને બબાલમા પેલો નંબર.
હું કલાસમાં ભણતો અને એક મિત્ર એ મને હેરાન કર્યો.
પેલા તો હું કાઈ ના બોલ્યો પણ તેને મને કીધું કે,

"તુંતો ઠોઠ છે ,તને કાઈ આવડતું નથી .."
ત્યાર પછી ચાલુ થઈ ગઈ બબાલ..
તેને મને માર્યો અને મે એને માર્યો. એને તો મને ખાલી બે લાફા જ મર્યા,પણ મે તેને તો એવો માર્યો કે તેને દવાખાને દાખલ થવું પડ્યું..પછી તો આચાર્ય સાહેબે મને મારા ધરે થી મારા માતા -પિતા ને બોલાવવાનું કહ્યું..
ત્યાર પછી સાહેબે માતાપિતા સાથે વાત્ કરી અને મને એક મોકો આપ્યો કે આવી ભૂલ ફરી ના થાય..

પછી પિતા એ તો મને ગરે આવી જે સમજાયો..ત્યારપછી આવી ગઈ પરીક્ષા..પરીક્ષા એટલે કે શિક્ષકો માટે તો એક પરીક્ષા પણ બાળકો માટે તો એક ધોરણ પાસ થઈને બીજા ધોરણમા એડમિસીઓન મળે એટલે કે પરીક્ષા..
અઠવાડિયા પેલા તો પરીક્ષ નો મળી જાય ટાઈમે - ટેબલ.
ત્યારબાદ્ તો વાંચવાનું નહીં અને પરીક્ષાની રાહ જોવાની,
જેમકે આઝાદીના દિવસો પુરા થાય..

પરીક્ષાના દિવસો એટલે કે કોઈ જાને ટેસ્ટ લેતા હોય તેમ લખવાનું અને બિંદાસ ફરવાનું..ના વાંચવાનું કે ના કોઈ ટેન્સન
હસતા મુખે સાત દિવસ પસાર થાય તેની રાહ જોઈએ..

ના રિજલ્ટ નું ટેન્શન કે ના કોઈ બોલે તેનું ટેન્શન..
આવેલું રિજલ્ટ જાને કે કોઈ પેપ્પર કે પછી કોઈ પસ્તી હોય તેમ રાખવાનું..ગરે બતાવો તો બે દિવસ બોલે પછી હતા એમને એમને એમ પાછાં..

પછી પેપ્પર પછી આવી ગયું દિવાળી વેકેશન.આમ તો બધાને ખબર છે કેઅંદાજ વેકેશન એટલે કાતો મામાના ગરે,કતો માસીના ગરે..પણ આમ મામા,માસી કે ફોઈના ગરે રહી રહી ને કેટલું રહેવાનું.. એકવીસ્ દિવસનું વેકેશન એટલે કે આજ ગયા ને કાલે પાછાં.. તેમ મામા,ફોઈના ગરે કરેલી મસ્તી એટલેતો ક્યાં રાત અને ક્યાં દિવસ.કંઈજ ખબર ના પડે.

સ્કૂલ ખુલવાના છેલ્લા બે દિવસ મારા ગરે થી મારા પપ્પા ફોન આવ્યો,
કે,," કાલે હું તને લેવા આવું છું."
આવી વાત સાંભળી ને વિતાવેલ વેકેશન જાને કે બે દિવસ મામા માસી કે ફોઈના ગરે મોકલ્યા હોય. આવાત સાંભળીને કોઈ પણ બાળકને ના ગમે.તેવું મારે પણ.મામા,માસી કે ફોઈના ગરે થી પાછાં આવ્યાં એટલે કે,
ફરી થી જેલમાં કેદ કરીને રાખવાના હોય..

પછી તો દિવાળી,હોળી,ઉત્તરાયણ, જેવા તમામ તહેવારો ધોરણ નવ પહેલાજ કરવા પડે પછી તો ધોરણ દસ એટલે કે જેલનીમાં રાખવાનું કહ્યું હોય..

તમને આ પુસ્તકનું નામ વાંચીને અંદાજ્ આવી ગયો હશે કે આ પુસ્તકમાં હજું પણ એવી કોઈ કહાની હશે જે તમને જણાવવાની બાકી છે તો અતિ ઉત્તાશાહી થી નવી પુસતક વાંચવા માટે આ પુસ્તક જરૂર થી વાંચજો..હજું પણ આના સિવાય નવા અંદાજમાં પ્રેમ કહાની રજુ કરીશ..

લેખક : યુવરાજ મકવાણા (સની )
Lyrics.: yuvraj makwana ( sunny)