વિષ રમત - 4 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ રમત - 4

જે વખતે વિશાખા અંશુ નો ફોન કટ કર્યો તે વખતે અનિકેત હોટેલ પ્રેસિડન્ટ ના કાર પાર્કિંગ માં પોતાની ક્કર પાર્ક કરતો હતો . તેનું કર પાર્કિંગ મેઈન રોડ ની બાજુ માં હતું. અનિકેત કાર પાર્ક કરીને જેવો ક્કર મમાંથી ભાર નીકળ્યો તેવી ગુડ્ડુ ની નજર અનિકેત પર પડી . અનિકેત ને જોઈને ગુડ્ડુ ના પગ નીચે થી જમીન હલી ગઈ . તેના હાથ માંથી સિગારેટ નીચે પડી ગઈ..! પહેલા તો ગુડ્ડુ વિચાર્યું કે પોતે અઅઅઅ વ્વત ની જાણ બોમ્બે પોતા ના બોસ ને કરે પરંતુ એમ કરવા માં તેના બોસ એને ગાળો બોલશે એમ વિચારી ને ગુડ્ડુ હાજી આગળ સુ થાય છે એમ સમજી નેને આગળ વધવા નું નક્કી કર્યું . બિચારા નનના પત્રકાર ને ક્યાં ખબર હતી કકૅ પોતે કેટલા મોટા ષડયંત્ર નો એક નાનો મામૂલી હિસ્સો હતો ...!

અનિકેત કર પાર્ક કરી નને હોટેલ નના મુમુખ્યં વેઇટિંગ હોલ માં આવ્યો આમ તો પહેલા એક વખત હોટેલ માં આવી ગયો હતો ..એટલે એને ખબર હહતી કે મુખ્ય હોલ નની ડાબી બાજુ લિફ્ટ છે તે સીધો ડાબી બાજુ ગયો .. ત્યાં ત્રણ ચાર જાણ ઉભા હતા ..વિશાખા જ્યારે થી તેને રહસ્યમય રીતે મળવાનું કહ્યું હતું ત્યાર થી તે વિચારે ચડ્યો હતો ..આટલી સુંદર મોડેલ આટલા મોટા વ્યક્તિ નો છોકરી તેને પહેલી મુલાકાત મામા આમ એકાએક પોતાના રૃમ માં એકલા મળવા બોલાવે એને અજુગતું અલૌકિક લાગતું હતું. એના થી પણ વધારે રહસ્યમય તેને ગુડ્ડુ લાગ્યો હતો . પત્રકાર હતો ને આમ સૌ અચાનક આવીને એને પોતાને વિશાખા થી દૂર રેવાની વાત કેમ કરી હશે? પણ અનિકેત ને સમજાતું હતું . એના મગજ માં પણ દ્વિધા હતી કે ગુડ્ડુ વળી વાત વિશાખા નને કરવી કે નહીં? છેવટે aene nakki karyu કે gguddu ni vat પહેલા વિશાખા ને કરવી નહિ પહેલા વિશાખા શુ કહે છે સાંભળી લેવું પછી નિર્ણય કરવો કે આગળ શું કરવું ? ગહેરા વિચારો ના વાદળો અનિકેત ના મનમાં ગહેરાયેલા હતા ને એકદમ લિફ્ટ નું બઝર વાગ્યું .અનિકેત ઊંઘ માંથી જાગ્યો હોય તેમ ચમક્યો ને ફ્લોર ઇન્ડિકેટર પર જોયું તો તેમાં ચોથો માલ બતાવતો હતો . અનિકેત લિફ્ટ માંથી બહાર નીકળ્યો બરાબર સામેની બાજુ ગોલ્ડન કલર ની તકતી નો માં કયો રમ ક્યાં આવેલો છે લખેલું હતું એટલે અનિકેત ને ૪૫૬ નંબર નો રમ શોધતા બહુ વાર ના લાગી . તેને બેલ વગાડ્યો

' કમ ઈન અનિકેત ' અંદર થી વિશાખા નો મધુર અવાજ આવ્યો .

અનિકેતે દરવાજા ને ધક્કો માર્યો દરવાજો સહેજ ખુલ્યો અને અંદર થી એક મીઠી ખુશ્બુ આવી અનિકેત રમ માં પ્રવેશ્યો

. અનિકેત રમ ની સાથે સાથે એક ગહેરી વિષ રમત માં પણ પ્રવેશ્યો . રમ માં આછા લીલા રરંગ નો પ્રકાશ ફેલાયેલો હતો . સ્યુટ રમ હોવાથી પહેલા નેનો બેઠક ખાંડ હતો ત્યાર બાદ વિશાલ બેડરૂમ હતો વિશાખા સામે મખમલ ના સોફામાં બેઠી હતી . તે જાણે અનિકેત ના આવવાની રાહ જોતી હતી અને તેને ગજબનો આત્મ વિશ્વાસ હતો કે અનિકેત આવશે .

' હું તમને અનિ કહું તો ચાલશે ને?' વિશાખા ની નજર અનિકેત ના ચહેરા પર હતી

અનિકેત માટે આખી પરિસ્થી નવી હતી થોડીવાર કઈ બોલ્યો નહિ

' હા ડોન' વોરી' અનિકેતે જવાબ આપ્યો

' પ્લીસ અહીં બેસ ' વિશાખા પોતાની બાજુમાં મુકેલા એલ આકાર ના સોફા તરફ ઈશારો કરતા કહ્યું

અનિકેત ત્યાં બેઠો. એવું નાતુ કે અનિકેત આમ એકાંત માં પહેલી વાર કોઈ છોકરી ને મળી રહ્યો હતો પહેલા તે ઘણી બધી મોડેલ્સ , ટીવી સીરીઅલ ની એક્ટરએસ કે પોતાની ફ્રેન્ડ્સ સાથે આખી આખી રાત બેસતો પાર્ટી કરતો પણ આજે વિશાખા સાથે અને કકૈકઃ અલૌકિક અનુભવ થઇ રહ્યો હતો.

'વેલ તું શું લઈશ ?'

' નથીંગ હું ડિનર કરીને આવ્યો છું '

' ઓહ ડોન'ટ એની ફોર્માલિટીસ ' વિશાખા નો અવાજ માદક હતો કે તેમાં દુઃખ નો રણકો હતો અનિકેત નક્કી કરી શક્યો

' લેટ્સ ડુ સમ કોલ્ડ ડ્રિંક્સ '

વિશાખા ફોન કરી ને બે કોકટેલ જ્યુસ નો ઓર્ડર આપ્યો .

' મને ખબર છે એની કે અત્યારે તારા મન ની હાલત શું છે , તારા મનમાં ઘણા બધા સવાલો ઉદ્ભવતા હશે ...પણ આજે સાંજે જયારે તું મારા ફોટોગ્રાફ્સ લેતો હતો ત્યારે મને તારા માં એક આકર્ષણ જન્મ્યું ...મને લાગ્યું કે મારા જીવનને આધાર આપનાર તું છું ' વિશાખા આટલું બોલી ત્યાં રુમ નો બેલ વાગ્યો અને વેઈટર જ્યુસ ના બે ગ્લાસ મૂકી ગયો .

અનિકેત ના મગજ માં વિશાખા ના શબ્દો ગુંજતા હતા . ' મને લાગ્યું કે મારા જીવન નો આધાર તુજ છું ' અનિકેત વિચાર માં પડ્યો કે વિશાખા આવું કેમ કીધું

વિશાખા એકદમ નજીક આવી ને અનિકેત ને અડીને બેસી ગઈ..!!

બધું અચાનક બન્યું હતું

'અનિ હું સાત વર્ષ ની હતી ત્યારે મારી માં અકસિડેન્ટ માં મારી ગઈ .. પણ હાજી રહસ્ય છે કે અકસિડેન્ટ હતો કે ખૂન ..!'

વિશાખા એક આશા ભરી નજરે અનિકેત સામે જોતી હતી

' મેડમ તમને એમ લાગે છે કે તમારી મોમ નું કહું થયું તું? 'અનિકેતે પૂછ્યું

' એની તું મને મેડમ ના કહીશ તું વિશુ કહીશ તો ચાલશે .. duniyama tu બીજો vyakti છું ke હું જેને વિશુ કહેવાનો હક આપું છું '

'ઓક હું vishu કહિસ ' અનિકેત જાણે યંત્રવત રીતે વિશાખા જેમ ક્હેતી તેમ કર્યે જતો હતો

' એની અઅઅઅ દુનિયા માં મારી માં સિવાય મને ક્કોઈયે પ્રેમ નનથી આપ્યો હું છેલ્લા ૨૦ વર્ષ થી જે પ્રેમ માટે તરસું છું તે પ્પ્રેમ મને તારી આંખો માં દેખાય છે અનિકેત ' વિશાખાએ પોતાના બંને હાથે અનિણીકેટ નનો હાથ પકડી લીધો. અનિકેત પણ જડ બની ગયો પણ વિશાખા ના હાથ માંથી પોતાનો હાથ ના છોડાવી શક્યો

' પણ વિશુ આપડા બંન્ને વચ્ચે બહુ મોટો ફાંસલો છે ' અનિકેત ના aavaj માં પણ માદકતા હતી

અનિકેત માટે અત્યારે બધું એક સ્વપ્ન સમાન બની રહ્યું હતું . કારણ કે વિશાખા બજાજ કઈ સામાન્ય છોકરી હતી . એટલી સુંદર હતી કે બૉલીવુડ ની ટોપ ની હિરોઈન તેની ઈર્ષ્યા કરતી .. ઇન્ડિયા ના ટોપ બિઝનેસ મેન નના છોકરાઓ વિશાખા સાથે લગ્ન કરવા લાઈન માં હતા સુંદર શરીર અને અરબો રૂપિયાની સંપત્તિ આજે અનિકેત નના બાહુપાશ માં સમાવાની તૈયારી કરતી હતી

' અનિકેત તું બધાની ચિંતા ના કે કર આજે જો મારા બાપે મારો રસ્તો ના ર્રોક્યો હોત તો હું બોલીવુડ ની ટોપ ની હિરોઈન હોત અનિકેત આજે હુહુ તારી સાથે એક કરાર કરવાની છું ' વિશાખા ના હાટ અનિકેત ના વાળ માં ફરતા હતા .અનિકેતે પણ એક હાથ તેતેની કમર માં નાખી દીધો

' શેનો કરાર વિશુ ' anikete kahyu.અત્યારે બંને એકબીજાને લગભગ ચોંટીને બેઠા હતા