વિષ રમત - 1 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

વિષ રમત - 1

સાંજે વાગે ફાઈવ સ્ટાર હોટેલ આકશ નો નઝારો ખુબ રોમાંચક હતો . તે શહેર ની ખૂબ પ્રખ્યાત હોટેલ હતી. એટલે સૌ કોઈનું આકર્ષણ નનુ કકેન્દ્ર હતી . હોટેલ થોડી ઢોળાવ પાર હતી ડાબી બાજુ પ્રવેશ અને જમણી બાજુ બહાર નીકળવાના બે વિશાળ દરવાજા અંદર પ્રવેશો એટલે એક સુંદર બગીચો અને વચ્ચે પિરામિડ aakar નો ફુવારો જે હંમેશા સૌ કોઈનું આકર્ષણ નું કેન્દ્ર બનતો સાંજે વાતાવરણ માં થોડો બાફ હતો કારણ કે સવાર નો પડતો વરસાદ હમણાં બન્ધ થયો હતો .

બગીચા પછી મોટો પોર્ચ હતો પોર્ચ ની ઉપર કોતરણી વાળા કાચની છત બનાવેલી હતી . પોર્ચ ma અત્યારે મોંઘી ગાડીઓ ની અવર જવર chalu હતી . ત્યાં ગ્રે કલર ના સૂટ માં ઉભેલા હોટેલ ના માણસો પાર્કિંગ માંથી ગાડીઓ લાવવા લઇ જવા માં વ્યસ્ત હતા.

ત્યાંથી સાત મોટા પગથિયા ચડી ને હોટેલ માં અંદર આવતું હતું હોટેલ a પ્રવેશ વા ના દરવાજા ઓટોમેટિક હોવાથી ત્યાં કોઈ દરવાન નતો ઉભો . જેવા ઓટો મેટિક darvaja ખુલતા એવાજ પ્રવેશવા vala પર સુગંધિત સ્પ્રે છંટાય આવી વ્યવસ્થા હતી હોટેલ ના વિશાલ રિસેપ્શન પાર સુંન્દર યુવતીઓ પોતાનું કામ karva માં વ્યસ્ત હતી

ત્યાં વેઇટિંગ કરવા વાળાઓ માટે આરામદાયક સોફા મુકવામાં આવ્યા હતા. તેમાં ઘણા લોકો અત્યારે વ્વત કરવામાં મશગુલ હતા આટલા બધા માણસો ની હાજરી છતાં ત્યાં જાણે નીરવ શાંતિ હતી . ત્યાં ઉપસ્થિત લોકો માંથી કોઈને પણ ખબર નહિ હોય કૅ તોફાન પહેલાની શાંતિ છે !!!!

અનિકેત બરાબર .૦૦ વાગે હોટેલ આકાશ પહોંચ્યો હતો . તેને પોતાના રાબેતા મુજબ ના કપડાં એટલે કે બ્લુ જીન્સ અને ક્રીમ ટીશર્ટ પહેર્યા હતા. તે પોતાની રાજદૂત મોટર સાઇકલ લઈને ફાઈવ સ્ટાર હોટેલ માં કોઈ ને મળવા આવ્યો હતો .

તેણે પોતાની મોટરસાઇકલ પાર્કિંગ a પાર્ક કરી . તેને ઘડિયાળ માં સમય જોયો બરાબર .૦૦ વાગ્યા હતા . તે ઝડપથી પોર્ચ ના પપગથિયા ચડી રહ્યો હતો ઑટોમેટિક દૂર મમાંથી તે અંદર આવ્યો .તેની હાઈટ મધ્યમ હતી પણ તેનો વર્ણ ગોરો હતો આંખો સહેજ બ્રોવન હતી તેના વાળ વાકોડીયા હતા એટલે મૉટે ભાગે માથા મમ કેપ પહેરતો હતો

પણ આજે એને કોઈ વીઆઈપી માણસ ને મલવાનું હતું એટલે એને કેપ નહતી

પહેરી તેનો ચહેરો પણ આજે નિસ્તેજ હતો તેના મનમાં પારાવાર દુઃખ હતું છેલ્લા ચાર દિવસ ના ઉજાગરા તેના ચહેરા પર દેખાતા હતા. તેને છેલ્લા ચાર દિવસ બહુ tenshan કાઢ્યા હતા. શું કરવું ને શું ના કરવું એને સમજાતું હતું ..કારણ કે છેલ્લા ચાર દિવસ થી વિશાખા નો કોઈ અતોપતો હતો !!!

અનિકેત વેઇટિંગ લોન્જ માં એક આરામદાયક સોફા માં બેઠો તેને ઘડિયાળ માં નજર કરી :૧૦ થઇ હતી તેને કહેવા માં આવ્યું હતું કે બરાબર :૦૦ વાગે હોટલ આકાશ પહોંચી જવું પછી તેને ફોન પર સૂચના આપવા મા આવશે હવે અનિકેત ને અહીં ફોન નની રાહ જોયા વગર છૂટકો નતો . ચાર દિવસ ના ઉજાગરા થી તેની આંખો બન્ધ થવું થવું થતી હતી ને છેવટે તેની આંખ બન્ધ થઇ ગઈ અને મન ભૂતકાળ માં ગરકાવ થઇ ગયું ગઈ અને મન ભૂતકાળ માં ગરકાવ થઇ ગયું . ભયાનક ભૂતકાળ હતો કે જેનાથી અનિકેત ની જિંદગી બદલાઈ ગઈ હતી !!

અનિકેત એક મોડલ ફોટોગ્રાફર હતો ..એને મુંબઈ ની લગભગ બધી જ ટોપ મોડેલ્સ ના ફોટો શૂટ કર્યાં હતા પણ છેલ્લા એક વર્ષ થી એને કેરિયર ના ભયંકર વળાંકો જોયા હતા એ બધું તેને યાદ આવવા લાગ્યું અને એના એ ભયંકર ભૂતકાળ ની શરૂઆત આજે આકાશ હોટેલ થી થવાની હતી એ કોઈ ને પણ જાણ ના હોતી ..!!!