Flate ek Gatha - 1 books and stories free download online pdf in Gujarati

ફ્લેટ એક ગાથા - 1

આપણા માના બધા માણસો ને મોટા આલીશાન સુંદર દેખાવવા વાળા ઘર માં રહેવાનો શોખ હોય છે. બધા ને હોય છે તે પોતાનું ઘર મહેલ ની જેમ સજાવે.

પણ તમને ખબર છે આજ આલીશાન દેખાતું 2BHK નું ફ્લેટ હસતા ખેલતા પરિવાર નો નાશ કરી નાખે છે. તો ચાલો ચાલુ કરીએ...

વિક્રમ નામ નો માણસ થોડાક વધારે પૈસા કમાવવાની આશા એ ગામડે થી સુરત શહેર માં આવિયો શરૂવાત માં તો તે પોતાના કોઈ સગા વાલા પાસે રહેતો હતો. ત્યાં તેનુ લોજીંગ આપી ને રહેતો હતો. આમ નામ 7/8 મહિના જતા રહિયા. તે એટલો તો સફળ થય ગયો હતો કે ગામડે રહેતી તેની પત્ની ને બોલાવી શકે. તેને નક્કી કરીયું કે આવા અવનવા સુરત શહેર માં તે પોતાનું ઘર લેછે. જે મોટા સિટી માં રહેતા હસે તેને ખ્યાલ હસે કે સુરત, અમદાવાદ જેવા શહેરો માં ઘર ટાઈપ તો નો મળે પણ ફ્લેટ લેવા પડે વિકમે પણ તેની થોડીક ગામડે રહેલી જમીન વેચી ને સુરત ની એક સોસાયટી માં ફ્લેટ લીધો.

મહિના માં તે પોતાની પત્ની ને પણ ગામડે થી અહિયાં ફ્લેટ પર રહેવા માટે બોલાવી લીધી. આવા મોટા આલીશાન ઘર માં વિક્રમ તેની પત્ની અને તેમના 2 બાળકો રહેતા હતા. બધા આજુબાજુ વાળા માં ઘર જોઈ ને વિક્રમ ની પત્ની પુમાં ને બોવ જલન ફીલ થતું હતું. તે અવાર નાવારે પોતાના પતિ ને કહેતી કે જોવો તો પેલા બાજુ વાળા ના ઘર માં કેવા સુંદર મઝા ના સોફા છે,જોવો તો તેની પાસે કેવી સુંદર જમવાનું ટેબલ છે, ફ્રીઝ છે. આવુ બધુ અવાર નવાર તે વિક્રમ ને કહેતી રહેતી.

વિક્રમ ને સુરત શહેર માં આવવાનો જાજો સમય નોતો થયો તે માટે તેની પાસે એટલા બધા પૈસા પણ નોતાં કે તે પોતાના ઘર માં સારું ફરનિશર કરી શકે. તેનુ ઘર બોવ ખાલી લાગતુ હતું તેમાં ટીવી નો અવાજ આવતો તો આખા ઘર માં સંભળાતો.આજુ બાજુ વાળા જો કોઈ નાવા કલીન્ટ્સ ને બોલાવતા તો વિક્રમ નું ઘર દેખાડતા જોવો આખો ખાલી ફ્લેટ આવો દેખાય છે
આવા બધા થી વિક્રમ ને તો કઈ ફેર પડતો નહિ પણ તેની પત્ની પૂમાં ને બોવ ખૂચતું કારણ કે વિક્રમ તો આખો દિવસ કામે વય જતો પણ પુમા ને એકલા ને એકલા ત્યાં દિવસ કાઢવો પડતો. બધી સોસાયટી જેઠાલાલ ની ગોકુલધામ જેવી નો હોય. વિક્રમ ની સોસાયટી માં બધા તેના કામ થી કામ રાખતા.

પુમા અક્લી ને એકલી ઘર માં ને ઘર રહેતી અને આખો દિવસ બસ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ એવું બધુ જોયા કરતી.g મોટા ભાગ ની મહિલા ને આવી મનો સ્થિતિ હોય કે કોઈ પણ આવા એપિસોડ કે કોઈ મુમેન્ટ હોય જે મગજ માં ગરી જાય
આવી જ રીતે પુમા નું મન પણ દિવસે દિવસે ચીડિયું થતું ગયું.

#Opinion
"મે એક જગ્યા એ એવું વાચ્યું હતું કે મોટા ભાગે આવી બીમારી એકલા રહેતા માણસો ની અંદર જોવા મળે છે તેને એકલવાયું થય જાય છે"


આવી જ રીતે આખા ફ્લેટ માં પુમા એકલી ભટકિયાં કરતી તેના છોકરા નિશાળે હોય તેનો પતિ વિક્રમ કામે હોય એમ પુમા ઘરે એકલી હોય થોડાક દિવસો માં તેને એકલતા સાથે રહેવા લાગી ફ્લેટ માં ના કોઈ બોલાવવા વાળું કે કોઈ વાત કરવા વાળું.

તેનો મગજ એટલી હદે ચીડિયો થતો ગયો કે તે હવે બધી વાત માં ગુસ્સે થીજ બોલવાની આદત બની ગય. વિક્રમે વિચાર કર્યો કે તેના માતા પિતા ને અહીંયા થોડાક દિવસ માટે રહેવા બોલાવી લેવા જોઈએ.


2 દિવસ માં સુરત બસ સ્ટોપ પર વિક્રમ માં માં બાપ આવે છે તે ફ્લેટ માં જાય છે. થોડાક દિવસ તો કઈ વાંધો આવતો નથી પણ પછી તેના સાસુ સારા નું વર્તન ધીરે ધીરે પુમા ને ગમતું નથી. તે વાતે વાતે ટકિયા કરે છે તે પુમા ને ગમતું નથી.થોડી થોડી વાર માં ચા મંગાવે છે તે પુમા ને ગમતું નથી એવા બધા નાની નાની વાતો માં તે તેના સાસુ સસરા સાથે પણ સરખી વાત કરતી નથી.


અંતે મહિનો દિવસ રહીને તેના માતા પિતા જતા રહે છે. તે જવા ના થોડાક દિવસો પછી પુમા વિક્રમ ને તેમાં માતા પિતા ની બુરાઈ કરવા લાગે છે આ સાંભળી ને વિક્રમ ને સારું લાગતું નથી. તેં પુમા ને મારવા લાગે છે. તે પુમા ને વધારે પડતી મારે છે.

પણ પુમા ગામડા માંથી આવેલી છે એટલે માટે તે બધું સહન કરી લેચે.તે અવાજ ઉઠાવતી નથી

#શું વિક્રમે પુમા ને મારી તે બરોબર કરીયું? તમરી રાય કૉમેન્ટ માં જણાવજો?

આવી જ રીતે દિવસો વીતતાં જાય છે અને પુમા અને વિક્રમ ના સબંધો માં તિરાડ પડતી જાય છે રોજ બરોજ ના આવા વ્યવહાર થી વિક્રમ હવે કંટાળી રહીયો છે.

થોડાક સમય માં બને એક બીજા ઉપર શક કરવા લાગીયા છે. એના કારણે વિક્રમ હવે ઘરે જવાનું બોવ ઓછું ગમે છે તે ઓફિસ માં મોડી રાત ના 10 વાગ્યા સુધી બેચી રહે છે. તો બીજી બાજું પુમા પણ હવે ઘર ની બહાર જવાનું પચંદ નથી કરતી આવી રીતે બને માં હવે રોજ લડાઈ થવા માંડી છે. વિક્રમ પુમા ને રોજ મારતો હતો

# તમે જ વિચાર કરો કે જે ઘર શાંતિ થી રહેવા માટે લીધું હતું તેમાં અત્યારે કોઈ શાંતિ લેવા રાજી નથી

વિક્રમ નો શક હવે વધવા મડિયો છે તે ક્યારેક ક્યારેક બપોરે પણ ઘરે આવી જતો પુમા શું કરે છે તે જોવા માટે પણ તે જ્યારે આવે ત્યારે પુમા બેઠી બેઠી સાવધાન ઇન્ડિયા j જોતી હોય છે વિક્રમ તેને સમજાવે છે તું ચલ મારી સાથે બહાર આપને ફરવા જઇએ પણ પુમા ને ઘરે રેવું જ સારું લાગે છે.

દિવસે ને દિવસે જાઘડા વધારે થવા લાગે છે વિક્રમ સાવ થાકી જાય છે અને તેના મિત્ર ને કહે છે મને તો એમ થાય છે 10 માં માળે થી નીચે પડી જાવ તેવું મન થાય છે.તેનો મિત્ર તેને ઘણો સમજાવે છે તારા હજી છોકરા નાના છે આવુ ના કરવું જોઈ એ

એક દિવસ પુમા તેના ફ્લેટ ની બલ્કનીની પાળ માથે ચડી જાય છે........

તમને શું લાગે છે દોસ્તો શું એમાં કોનો વાંક છે વિક્રમ નો કે જે પુમા ને ટાઈમ નથી આપી શકતો, કે પછી પુમા નો જે પોતાના પતિ ને સમજી નથી શકતી જણાવજો કૉમેન્ટ section માં મળીયે next Part Ma🙏


બીજા રસપ્રદ વિકલ્પો