રાક્ષશ - 9 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 9

દ્રશ્ય નવ -
"રિસોર્ટ સુુધી પોહચિસુ કે નઈ તેંેની ખબર નથી પણ થાકીને ભગવાન ના ઘરે પોહચી જઈ શું."
" સા ચી વાત છે તારી. મે તને કહ્યું હતું ને કે આપડે ખોવાઈ ગયા છીએ ઉપર થી કોઈ દેખાતું નથી"
" હારીકા તું મારી. સાાા થે આવી રીતે વાત ના કર અને જલ્દી રિસોર્ટ સુુુધી પોહોચવા નો રસ્તો શોધ નહિતો હું તારી પર ગોડો કરી ને આગળ વધવાની હું થાકી ગઈ છું."
" હું તારી નોકર નથી. તું તારી જાતે ચાલી ને આગળ વધ હું તને શું કરવા ઉપાડી ને ફરું હું પણ થાાકી ગઈ છું... પાણી પીવુંં છે ભૂખ લાગી છે."
" હા હું પણ ભૂૂૂખીી છું પણ કોઈ દેેેખાતું નથી સમીર તો અત્યાર સુધીી રીશોર્ટ પાછો પોહચી ગયો હસે હું ત્યાં નથી એતો ચીનતા માં પાગલ થયો હસે."
" હા એતો છે.. આ તારી જ ભૂલ છે દોડવા માં ડીસા જોવાનું ભલું ગઈ. એક બાજુ રાક્ષસ અને બીજી બાજુ આ જંગલ...ખબર નઈ હું કેવી રીતે ખોવાઈ ગયી."
" એવી રીતે જેવી રીતે તને નોકરી મળી..."
" બસ હવે તું બઉ વધારે બોલે છે...."
" જો પેલી પ્રાચી છે ને....હા હા ચલ જલ્દી એની જોડે.."
" આવું જ લાગે છે.."
" પ્રાચી...સરું થયું તું મળી ગઈ મને તો તારી ચિંતા થતી હતી...તું પણ જંગલ માં ખોવાઈ ગઈ છે."
" ના હુતો રાક્ષસ ને શોધતી હતી. શોધી ને થાકી ગયી પણ ક્યાંય એનો હોવાનો અણસાર નથી....છેલ્લા ઘણા બધા કલાક થી હું આમ તેમ રખડું છું"
" મે તને બૂમો પાડી ને રોકી હતી....તે રાક્ષસ જંગલ માં નઈ મળે તે રિસોર્ટ માં છે જેવું જાનવી વિચારે છે. તું ધ્યાનથી યાદ કરી ને વિચાર તે વખતે રિસોર્ટ માં હોલમાં કોણ કોણ હતું."
" મને કઈ સરખું યાદ નથી...હું તો પૂરી હોશ માં પણ ના હતી."
" હારીકા હાલ આપડે આ વિષય પર વાત નથી કરતા રિસોર્ટ પોહચી ને બધા શાંતી થી વિચારી શું."
" ઠીક છે પણ અહીથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે....જો ત્યાં નાનું ગામ દેખાય છે તે બાજુ જાયી એ કોઈ રસ્તો મળી જસે."
" આ ગામ નથી આતો કોઈ સ્મશાન લાગે છે....ચારે બાજુ જાનવર અને માણસ ના હાડકા અને સડેલા સબ સિવાય બીજું કંઈ દેખાતું નથી. આપડે કોઈ ખોટી જગ્યા પર આવી ગયા."
" હા મને પણ આવું લાગે છે જાનવી....પ્રાચી તું ક્યાં જાય છે...જોડે રેહવાની જરૂર છે...જો આ છોકરી કોઈ ની વાત સાંભળતી નથી."
" શાંત થયી જા હારીકા જો અહી એક પાતળી પગદંડી છે જે કદાચ બહાર જવાનો રસ્તો હસે.."
" શું લાગે છે જાનવી આપડે આ રસ્તા થી આગળ જવું જોઈ એ...આ ગામ જોઈ ને લાગે છે કે અહી વારસો થી કોઈ રેહતું નથી તો પગદંડી કોણ બનાવે અને રેહતું પણ હોય તો એની શું ખાત્રી કે તે કોઈ માણસ જ હસે."
" તારી પાસે બીજો કોઈ રસ્તો છે... જો આ રસ્તો તને યોગ્ય નથી લાગતો તો આપડે ફરીથી જંગલ માં એકલા ભૂખ્યા તરસ્યા ભટકિયે અને રાક્ષસ આવી ને આપણને મારે તેની રાહ જોયા કરીએ.."
" હારીકા અને પ્રાચી જગડવા નું બંદ કરો... હારિકા મને પ્રાચી ની વાત સાચી લાગે છે કોઈ પણ દિશા માં જવું એના થી સારું છે એક રસ્તા ના સહારે આગળ વધવું પછી આપડું નસીબ."
" જેવું તમે બંને વિચારો છે એટલું સીધું કઈ નથી આજુ બાજુ નું આ ભયાનક અને ક્રૂરતા વાળુ આ દ્રશ્ય જો અને પછી નિર્ણય લેવાનુ વિચારો...અત્યાર સુધી ના સફર માં કોઈ પ્રાણી કે પક્ષી નથી મળ્યું અરે એમને પણ જવાદો પણ કોઈ નાનું જીવ પણ નથી મળ્યું. તમને લાગે છે એટલું સરડ નથી એ રાક્ષસ ને પકડવું...જરા આ સડેલા સબ ને જોવો કોઈ ને પણ સરળ મોત નથી મળી ક્રૂરતા એમની પર સાફ દેખાય છે..શ્વાસ પણ લઈ ના શકાય એવી ગંધ છે અહી કોઈ માણસ કેવી રીતે રસ્તો બનાવે આ આપડા માટે નો રસ્તો નથી."
" જો આ સામાન્ય માણસ માટે નો રસ્તો નથી તો હું આજ રસ્તા પર જવાની છું.. મારે મારું અધૂરું કામ પૂરું કરવું છે આગળ તમારે આવું હોય તો આવો નહિ તો હું એકલી જવાની."
" તને એકલી હું કેવી રીતે જવા નું કહું હું અને હારીકા તારી સાથે અવાના...હારીકા તું આવીશ??"
" હવે જો તમે માનવા તૈયાર નથી તો હું પણ તમારી સાથે આવીશ...પણ આગળ કઈ પણ થાય તેની જવાબદાર હું નથી તમને હું છેલ્લી વાર સમજાવું છું."
" મને કોઈ અફસોસ નથી પણ હું જાનવી વિશે ના કહી શકું એની રાહ સમીર જોવે છે તો કદાચ એને અને તારે પણ મારી સાથે આવવા ની કોઈ જરૂર નથી."
" ના આગળ બધા સાથે જયિશું અને હું પણ કોઈ ને દોષ આપવાની નથી મારી મરજી થી આવું છું."
" હું જાનવી ને એકલી નથી મૂકવાની એટલે હું પણ અવાની છું"
એક પાતળી પગદંડી પર જાનવી, પ્રાચી, હારીકા ચાલવાનું શરૂ કરે છે અને ત્યાં જંગલ વધુ ગીચ થતું જાય છે જંગલ માં બપોર નો સમય હોવા છતાં ત્યાં અંધારું છવાઈ ગયું હતું.