બસ, તારો સાથ - 1 Nikunj Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ, તારો સાથ - 1

Part -1(સવાર ની મૌસમ )

પ્રેમ શું છે? પહેલીવાર મળેલી આંખો થી લઈને લાઈફ ની છેલ્લીવાર આંખો બંધ કરતી વખતે એકબીજાની સામે હોઈએ ત્યાં સુધી નો સફર.
માન્યું કે તે સફર માં જેટલી હસીન પળો રહેલી હોઈ છે એટલી જ મુશ્કેલી ઓ પણ આવે છે એક દમ ટોમ અને જેરી જેવું , પણ તેને જ તો સફર કહેવાય, બરાબર ને..? 😂😅

આ સ્ટોરી મારી ડાયરી માં 1 વર્ષ થી એમને એમ લખેલી પડી હતી પણ પ્રકાશિત કરવાનું જ ભૂલાઈ ગયેલું, આ કોરોના ની આર્થિક તંગી ના કારણે આ web series નું શુટિંગ અટકી ગઈ અને મારો લાઈફ નો પહેલો chance પણ એની સાથે જતો રહ્યો 🤦‍♂️તો આજે વિચાર્યું હવે પ્રકાશિત કરી દવ.. 😅

હવે start કરું... પાક્કું 😅

Seen 1
જેલ (રાજકોટ કોરપરેટીવ મેન્ટલ હોસ્પિટલ )
ચારે તરફ મોટી દીવાલો અને લોખંડ ના સળિયા થી બનાવેલા દરવાજા થી ઘેરાયેલું હતું.
જ્યાં થોડા પાગલ કે થોડા સમજદાર લોકો હતા, જેની સમજણ ને આ દુનિયા ન સમજી શકી કદાચ તેમની સમજવાની અલગ રીત, તે દુનિયા ના લોકો ને ખટકવા લાગી હશે.

ત્યાં ચારે બાજું પાગલ હતા ,ક્યાંક એક પાગલ બધાને માથા માં મારી ભાગતો હતો, ક્યાંક એક નાની ગાડી દિવાલ પર દોડાવતો હતો, અમૂક ખાવાની લાઇન માં થાળી પકડી ઊભાં હતા અને થાળી ચમચી ઠોકી અવાજ કરતા હતા, ત્યાં એક નવો સિક્યોરિટી ગાર્ડ આવ્યો હતો અને જૂનો ગાર્ડ તેને હોસ્પિટલ, ત્યાંના પેસન્ટ બતાવે છે.
સુરેશ :જો આ બે પાગલો થી સાચવજે, ગમે ત્યારે માથા માં મારશે એટલે આની સામે તો સાચવી ને રહેજે.
રાજ બધું જોતો હતો, બધા પાગલ ની આદતો,તેમના રૂમ,અને તેમના ખાવાનો સમય નોંધી રહ્યો હતો, ત્યાં તેની નજર ત્યાં ખૂણામાં બેસેલા એક પાગલ પર પડે છે.
રાજ : આ પેલો કોણ છે? બધા થી અલગ ઘૂમસુમ બેઠો છે અને તેને બાંધેલો કેમ છે?


સુરેશ (જૂનો ગાર્ડ ):એના થી ખાશ સાચવી ને રહજે થોડો એને આગળ એક ગાર્ડ પર હમલો કર્યો હતો એટલે એને બધા કરતા અલગ બાંધી ને રાખ્યો છે એની પાસે બૂક પડી દેખાય છે, બસ એ જ બૂક અને જે રિંગ ફેરવે છે તે આખો દિવસ સાથે રાખે છે એટલે એક વાર તેને જોવા માટે ગાર્ડ એ તેની બૂક લીધી એટલે તેના પર એને હુમલો કરી નાખ્યો.

રાજ :hmm, આ ખાવાની થાળી કોના માટે લઈ જાય છે?

સુરેશ :એનેજ આપવા જાવ છું

રાજ :લાવો, હું આપી આવું.

સુરેશ :પાક્કું

રાજ :ha

સુરેશ :સાચવી ને જજે.. જોએ તો બહાર થી થાળી નાખી દેજે

(રાજ ત્યાં અંદર જાય છે,તે લોખંડ ની સાંકળથી બધાયેલો હોઈ છે)

રાજ :હાય, હું રાજ અહીં નવો આવ્યો છું, તું કેમ બધાથી અલગ બેઠો છે?

(નિશાંત એને ઇગ્નોર કરે છે)
રાજ : ઓકે, તારે વાત ન કરવી હોઈ તો પણ આ ખાઈ લે.
(થોડી વાર રહી ફરી રાજ વાત કરવાનો પ્રયત્ન કરે છે )
રાજ :મને વાત મળી તમે આગળ કોઈ ગાર્ડ પર હુમલો કર્યો હતો એટલે તને બાંધી ને રાખ્યો છે
નિશાંત તેની સામે ચહેરો ઉઠાવી ઉપર થી નીચે સુધી રાજ ને જોઈ છે અને કહે છે
નિશાંત :હા, બતાવું તને કેવી રીતે મારેલો તે (ગુસ્સામાં ) હીહીહીહી (અચાનક માં હસવા લાગ્યો પાગલ ની જેમ )તેને મને પહેલા માર્યું હતું અને પછી મારી ડાયરી છીનવા લાગ્યો હતો એમાંને એમાં પાનું ફાટી ગયું અને મને ગુસ્સો આવ્યો એટલે મેં મારી દીધું.

રાજ : ગુસ્સો ત્યારે જ આવે ત્યારે કોઈ કિંમતી વસ્તુ આપણા થી છીનવાનો કોઈ પ્રયત્ન કરે એટલે આ બુક તારા માટે બોવ મહત્વ ની છે.

(રાજ ની આ વાત સંભાળતા જ નિશાંત પણ બૂક ની સામે એક ટકે જોવા લાગ્યો )

રાજ :એવું તો શુ છે આ ડાયરી માં?

નિશાંત :તારે જોવું છે (ગુસ્સામાં.. )…એય ડરી ગયો ડરી ગયો (ઘૂરતા ઘૂરતા અચાનક હસવા લાગ્યો)તેને રાજ ને book આપી અને ફરી ring ફેરવવા લાગ્યો )

રાજ book ખોલે છે અને ત્યાં એક લાઈન લખી હોઈ છે તે વાંચવા જાય છે અને ત્યાં નિશાંત બોલી પડે છે

નિશાંત :”વીતેલા ભૂતકાળ ના અંધકાર માં ફરી એકવાર પ્રવેશ કરવા જઈ રહ્યો છું,
સવાર ની કિરણો ને સાથ લઈ હું આજે ફરી એકવાર આપણી પહેલી મુલાકાત યાદ કરવા જઈ રહ્યો છું “

સવાર ની મૌસમ

Seen 2

Rj આર્યન : કેમ છો રાજકોટ, હું છું તમારો rj આર્યન અને તમે સાંભળી રહ્યાં છો “ કહાનીઓ નો સિલસિલો “, 93.5 red fm પર, અને હમણા વાગી રહ્યાં છે 8 વાગી ને 10 min.

શું સરસ મજાની સવાર છે અને મોસમ પણ સાફ, આજે Monday છે અને કેટલાય લોકો ને આ દિવસ અઠવાડિયા ના બાકી દિવસ કરતા વધારે નફરત છે. Sunday ના weekend ની રજા પછી સવાર સવાર માં રોજ ના કામે લાગવું, નાના બાળકો થી લઈને મોટા માણસો સુધી કોઈને પસંદ નથી. એક આળસ જેવી આવી જાય શરીર માં,
પર ક્યા કરે “કર્તવ્ય તો નીભાનાહિ પડેગા “(ફિલ્મી અંદાજ માં )

તો ચાલો, આજ સવાર ના સરસ મજા ના મૌસમ પર શાયરી કરી આપણી અધૂરી કહાની ને આગળ વધાવ્યે.

“વિતાવેલા ખરાબ ભૂતકાળ ને દૂર ભગાવ્યે, (2)

આ સૂરજ ની કિરણો નો હાથ થામી નવા દિવસ ની નવી શુરુઆત કરીયે “

નિશાંત :હા, ગાડી માં જ છું, 10min માં આવ્યો

(બીજી તરફ, કૃતિ ના ઘરે

કૃતિ :યાર, આજે તો બોવ late થઈ ગયું,ઉપર થી ઈંટરવ્યુ છે, ગયા આજે તો… (અરીસા સામે જોઈ એરરિંગ્સ પહેરતા )

સીમા (કૃતિ ની માતા ):ઓય, કૃતિ કેટલીવાર ઇન્ટરવ્યૂ આપવા નથી જવું તારે..

કૃતિ :હા, મારી માઁ ખબર છે, જાવ છું, મારી ચાવી જોઈ નથી મળતી.

સીમા :દરવાજા પાછળ લટકાવી છે, આવીને ગમે ત્યાં મૂકી દેય, પછી જરૂર પડે ત્યારે શોધાવે.. હેલ્મેટ લઈને જજે… (ઊંચા આવજે )

કૃતિ :હા, મેડમ હા, ચલ બાયય

સીમા :ઉભી રેહ

કૃતિ :હવે શું છે? (ગુસ્સામાં અને મોં લટકાવી ને )

સીમા : આ મોં મીઠું કરી ને જા (દહીં – ખાંડ )

કૃતિ :અરે, તમને ખબર છે, હું દહીં નથી ખાતી, મોં મીઠુ કરવા at list ડેરી મિલ્ક ખવડાવી દેતે, ચલ, હું જાવ છું તારું બધું પત્યું હોઈ તો, એમ પણ late થાય છે.

(કાન માં ઈયરફોન નાખી, રેડીઓ ઓન કરી નીકળી ગઇ )

{Rj આર્યન :રોહિત સવાર સવાર માં બાગ માં જાય છે.પેલી છોકરી ની ને જોવા માટે ,પણ તેને મળતી નથી,

રોહિત :ક્યાં રહી ગઇ યાર, દેખાતી પણ નથી (છેલ્લે રાહ જોવાનું બંધ કરી દોડવા લાગે છે, પછી તે કોઈક સાથે અથડાય છે. તેને ઉપર જોયું તેની બોલતી બંધ થઈ ગઇ, તે પ્રિયંકા જ હોઈ છે. તે હોસ ખોવી બેસે છે, પ્રિયંકા તેને sorry કહે છે પણ તેહોશ માં નથી હોતો, તેને સામે પ્રિયંકા નો ચહેરો અને તેના ગુલાબ ની પાંદડી જેવા હોઠ ને જોયા કરે છે, થોડીવાર રહી પ્રિયંકા તેને હાથ લગાડી હોશ માં લાવે છે.

રોહિત :sorry.. sorry કહેવાની જરૂર નથી, અજાણ્યા માં થયેલી ભૂલ, ભૂલ ન કહેવાય અને જો આ ભૂલ જ નથી તો માફી માંગવા ની પણ જરૂર નથી, it’s ok,

“ माफ़ी उनसे मांगी जाती हैं, जिसके खोने का डर हो

नाकि उनसे जो बने ही आपके लिए हो |”

પ્રિયંકા :શું?

રોહિત :કઈ ની.. (અચકાય ને )

પ્રિયંકા જતા જતા કહે છે “buy the way જે હતું સારું હતું “(smile આપી ને જાય છે )

}

કૃતિ :યાર, આ સિગ્નલ ક્યારે ખુલશે, લાગે છે વારૉન્ગ સાઈડ થી જવું પડશે

નિશાંત :હા ભાઈ આવું છું, થોડો ખમસે.. ત્યાં તેનો phone પડે છે અને તેને ઉંચકતા જ…

એક્સિડેન્ટ થાય છે

નિશાંત ગાડી માંથી બહાર નીકળે છે, ohh shit !!

કૃતિ :આઉંચ..ગાડી ચલાવતા આવડે છે કે નહી, ક્યાર ની હોન મારું છું સંભળાતું નથી, બેરો છે? (નિશાંત મન માં hone મારવા સાથે બ્રેક મારતે તો ), આંખ છે કે બટન

નિશાંત :પણ વારૉન્ગ સાઈડ તમે આવતા હતા, તેમાં મારી શું ભૂલ..

કૃતિ :અચ્છા, તો બધીજ ભૂલ મારી,હા રાઈટ તમે પુરુષો તો એમ જ સમજો છો કે સ્ત્રીઓ ને ગાડી ચલાવતા ક્યાં આવડે છે.

ત્યાં લોકો ની ભીડ વધવા લાગી

નિશાંત :આમાં gender ક્યાં થી આવી ગયું?

ત્યાં ના લોકો :શું થયું મેડમ?,

કૃતિ :હમણાં ઓલરેડી late થઈ ગયું છે, તારી સાથે બહેસ કરવાનો time નથી

બંને ત્યાં થી નીકળી ગયા

[Office માં

Boss :મિસ કૃતિકા, તમારી skils અને આ positive attitude બંને બોવ સારું છે, બસ તમને થોડી guidance ની જરૂર છે એટલે તમારે અમારા employ ની નીચે થોડા સમય કામ કરવાની જરૂર છે, જો તમને મંજુર હોઈ તો..

કૃતિ :ok sir, done,

Boss :that’s cool, welcome to our company, ચાલો હું તમારા સિનિયર સાથે ઈન્ટ્રો કરાવી દવ, એ તમને બધું શીખવાડી દેશે.

Boss કૃતિકા અને નિશાંત ને મળાવે છે

કૃતિ :તું? (શોક અને ગુસ્સામાં )

નિશાંત :તું?

Boss :શું વાત છે તમે એકબીજા ને ઓળખો છો

કૃતિ :unfortunately (તીખી આખો અને નીચા અવાજે )

નિશાંત :હા (smile આપી ને )

Boss :તો તો ઈન્ટ્રો ની જરૂર નથી, નિશાંત આ આજ થી તારી અંદર કામ કરશે, કૃતિ આ તારો સિનિયર તને તારું બધું કામ સમજાવી દેશે

Boss નીકળી જાય છે

નિશાંત :ok, મિસ જુનિયર,go end fress, bov થાકી ગયા હસો તમે & then come to my cabin

કૃતિ થોડી વાર રહી જાય છે

કૃતિ :yes sir

નિશાંત :કૃતિકા, ચા પીવા નું બોવ મન થાય છે આજે…

કૃતિ :ok sir લઈ આવું

નિશાંત :પણ મને આ મશીન વાળી નથી ભાવતી.. (smile આપી )

કૃતિ :ok sir બનાવી લાવું, (ગુસ્સો કરી થોડી જૂઠી smile આપી ને )

થોડી વાર રહી ચા લઈને આવે છે

નિશાંત :અરે રે… બોવ મીઠી છે, પહેલા જ દિવસે મારવાનો વિચાર છે કે શું?

કૃતિ મન માં "હા, મરી જાય તો સારું, દુનિયામાં થી એક બોજ ઓછું "

કૃતિ :બીજી બનાવી લાવું..

કૃતિ મન માં" આ હવે આવી રીતે જ બદલો લેશે આવું જ કામ કરાવશે "

થોડી વાર રહી ને

કૃતિ :sir લેવો… & સવાર ના માટે sorry

નિશાંત :શું?? મને કઈ કહ્યું??.. મને નથી સંભળાતું કારણકે મને કોઇએ કહેલું મેં બેરો છું, અને હા મારી આંખ નથી બટન છે.. note કરી લેજે યાદ ન રાહતું હોઈ તો

કૃતિ :sorry sir, એતો સવારે જલ્દી માં હતી, અને ઇન્ટરવ્યૂ પણ હતું એટલે થોડું ગુસ્સા માં બોલાઈ ગયું, sorry sir

નિશાંત :hmm, I under stand, it’s ok,

Kruti :thank you sir, & once again sorry sir

નિશાંત :(rj ના અંદાજ માં ) અજાણ્યા માં થયેલી ભૂલ, ભૂલ ન કહેવાય અને જો આ ભૂલ જ નથી તો માફી માંગવા ની પણ જરૂર નથી, it’s ok,


વેસે ભી, “माफ़ी उनसे मांगी जाती हैं, जिसके खोने का डर हो|(2)”

કૃતિ : नाकि उनसे जो बने ही आपके लिए हो

નિશાંત :ok, તમે પણ rj આર્યન ને સાંભળો છો (હસતા )

કૃતિ :હા, બોવ મોટી ફેન છું, બોવ જ મસ્ત કહાની ઓ લઈને આવે છે, રોજ સાંભળું, સિવાય આજે..

નિશાંત :કેમ? આજે નઈ?

કૃતિ :તમારા લીધે( કટાક્ષ માં )accident માં મારા earphone ખરાબ થઈ ગયા

નિશાંત :અચ્છા, હજું પણ ભૂલ મારી જ ગણાય છે એમ

Kruri :sorry, પણ શું કરું હવે કેટલી મસ્ત સ્ટોરી ચાલતી હતી, આગળ શું થયું તે ખબર જ ન પડી

નિશાંત : hmm, ચલ હું કહું તને આગળ થયું કંઈક આવું..

{Jail seen

રાજ :એટલે તમે બંને rj આર્યન ના fan હતા

રાજ હજું આગળ નું પાનું ફેરવે ત્યાંજ કોઈ એ હાથ માંથી book છીનવી લીધી. નિશાંત પણ ચોકી ને ઉભો થઈ જાય છે, નીચે ring ફરતી હોઈ છે તે પણ બંધ થઈ જાય છે }

To be continue in next part😇