The Author Vishnu Dabhi અનુસરો Current Read રહસ્યમય પર્વત શૃંખલા - 5 By Vishnu Dabhi ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books વિખુટી વિજોગણ કુદરતના ખોળે આવેલું કુંજર નામે અત્યંત નિર્મલ અને શાંત ગામ આવ... ભારત, પાકિસ્તાન, અને ક્રિકેટ ! ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ, તેપણ વર્લ્ડકપમાં, તેપણ... જીવન એ કોઈ પરીકથા નથી - 4 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૪)બીજા દિવસથી મમ્મીએ કસરત શરૂ... તલાશ 3 - ભાગ 17 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... મારા કાવ્યો - ભાગ 18 ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 18રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Vishnu Dabhi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 6 શેયર કરો રહસ્યમય પર્વત શૃંખલા - 5 (3) 1.1k 3k ભાગ :-5 તે લોકો ની વાત સાંભળીને સોલ્જર જેબ્રીને કહ્યું કે આપણે આ ટાપુ છોડી શકીશું નહીં. બોર્નીવલ કહે છે કે તો હવે શું થશે. હવે આપણે શું કરીએ. ત્યારે સોલ્જર જેબ્રીન શાંતિ થી જવાબ આપે છે.કે હવે આપણે બધા અહીં થી પૂર્વ દિશામાં રહેવા જવું જોઈએ. તે વાત પર ઘણા લોકો એ સહમતી આપી. પણ તેઓ માંથી એક યુવાને સવાલ કર્યો કે આ બધી વાતો તો ઠીક પણ આટલા બધા સામાન ને કેવી રીતે લઈ જશું.?? સોલ્જર જેબ્રીન કહે છે કે તમારો સવાલ સારો છે. આપણે આટલા બધા સામાન ને કેવી રીતે લઈ જઈશું ?? સોલ્જર જેબ્રીન ,સોલ્જર હેરિંગ અને તેમના સાથીદારો સાથે થોડે દુર સુધી આગળ જાય છે.તે જોતાં જોતાં મા એક પહાડી પાછળ લુપ્ત થઇ જાય છે. થોડા સમય બાદ તેઓ ફરી દેખાય છે .અને બધાઓ ને પોતાનો સામાન લઈ આવવા માટે ઇશારા કરે છે. બધા લોકો સામાન ઊંચકી ને તેઓ સોલ્જર તરફ જવા લાગે છે. થોડી વારમાં તેઓ સોલ્જર પાસે પહોંચી જાય છે. અને જઈ ને જુવે છે તો જે બાજુ એક નદી હતી. તેની આજુ બાજુ નાની નાની હોડીઓ પડી હતી. બધા યાત્રીઓ એ પોતાનો સામાન તે હોડી માં મૂકી દે છે. તે હોડી ચાર - પાંચ લોકો બેસી ને હોડીઓ ને આગળ જાય છે. બાકી વધેલા લોકો ચાલતા થાય છે. તેઓ નદી માં કિનારે કિનારે ચાલે છે. લગભગ બે કલાક સુધી તેઓ એક મોટી સમતલ જગ્યા એ પહોંચી જાય છે. સોલ્જર જેબ્રીન કહે છે કે આપણે અહીંયા જ રહેવું જોઈએ. અને સાંજ પણ થવા આવી હતી. અને દિવસ ના થકાન થી આરામ કરવા માટે તેઓ ત્યાં જ પોતાના તંબુ ઓ લગાવે છે. તેઓ સાંજે આરામ કરતાં હતાં ત્યારે ઝાડી ઓ માંથી આવાજ આવે છે. અને તે આવાજ એટલો ભયાનક હતો કે બધા લોકો ડરી જાય છે. સોલ્જર જેબ્રીન અને બોર્નીવલ રાફ અને પોતાના સાથીઓ સાથે તે આવાજ નો પીછો કરે છે.થોડે દૂર જતા હોય છે ત્યારે તે ઝાડી જાંખે તો ખબર પડે છે કે બે આદિવાસી સમાજ વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. પણ તેમણે ડર હતો કે તે આદિવાસી ઓ તેમને કોઈ નુકસાન ન પહોંચાડે તો ઠીક. સાંજ નો સમય હતો ત્યારે તે જગ્યા પર મોટા મોટા વૃક્ષો થી ભરેલું એક જંગલ હતું.. અને તેઓ આજુ બાજુ જુવે છે કે તેમણે એક મોટી સીડીઓ જોવા મળે છે.સોલ્જર પોતાના સાથીઓ ને તે સીડી પર જવા નું કહે છે. અને બધા લોકો સોલ્જર ની સાથે સાથે તે સીડીઓ પર ચડે છે. અચાનક તે લોકો ત્યાં થી ગાયબ થઈ જાય છે. બધા જમીન પર પછડાય છે .સોલ્જર જેબ્રીનની આંખ ખુલે છે.અને જુવે છે કે તેઓ એક મોટી મોટી પર્વત થી ઘેરાહેલી જમીન પર હોય છે. અને બાકી માં લોકો ની આંખો ખુલે છે અને બધા લોકો અચંબિત થઈ જાય છે. કે અત્યારે જ્યાં મોટા મોટા વૃક્ષો હતા ત્યાં હવે મોટા મોટા પર્વત આ બધું શું થાય છે. તેઓ વિચારે છે કે આ કોઈ એ જાદુ કર્યુ છે.અમુક લોકો કહે છે કે આ આપણે કોઈ સપનું જોઇએ છીએ. પણ આ હકીકત છે. તેઓ ઊભા થયા. અને જેવા આગળ વધવા ગયા કે કોઈ અદ્ર્શ્ય વસ્તુ થી અથડાય છે. તે જુવે તો ત્યાં કશું જોવા મળતું નથી. તેઓ વિચારે છે કે આપણે ફસાઈ ગયા છીએ. ત્યાં અચાનક એક તુફાન આવે છે . ચારે બાજુ એધૂળ ઉડે છે. જોરદાર પવન ફૂંકાય છે. અને ત્યાં એક માણસ પ્રગટ થાય છે . તે ઉપર તી ઠીક હતો અને પગ ની જગ્યા એ કાળા રંગ નો ધુમાડો નીકળતો હતો. એવું લાગતું હતું કે એ કોઈ જીન છે . તે ભયંકર અને ઘોઘરા અવાજે બોલ્યો કે... આ જગ્યા મારા આકા ની છે . જો તમે અહીંયા કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યું તો હું તમને મારી નાખીશ. આમ બોલી ને તે ફરી તે તુફાન માં ગાયબ થઈ ગયો.અને તે તુફાન માં નાનો વિસ્ફોટ થયો. બધા જમીન પર ઢળી પડે છે. જ્યારે તેમની આંખો ખુલી ત્યારે તે ફરી તે જંગલ માં હતા. બધા લોકો ઊભા થયા. આજુ બાજુ જુવે છે ત્યાં પહેલા જેવા જ મોટા મોટા વૃક્ષો હતા. ત્યાં થી તે પર્વત ગાયબ થઈ ગયા હતાં. બધા લોકો વિચારમાં પડી જાય છે. કે આ બધું કેવી રીતે થાય છે? .શું છે આ જંગલ માં ? . ત્યારે સોલ્જર જેબ્રીન કહે છે કે આપણે પહેલા આપણા બીજા લોકો પાસે જવું જોઈએ. જ્યારે તેઓ પોતાના ના તંબુ માં પાછા આવ્યા. ત્યારે સોલ્જરે બધી હકીકત બધાઓ ને કહી . ‹ પાછળનું પ્રકરણરહસ્યમય પર્વત શૃંખલા - 4 › આગળનું પ્રકરણ રહસ્યમય પર્વત શૃંખલા - 6 Download Our App