જુલિયટ રોઝ - 1 _RishiSoni_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જુલિયટ રોઝ - 1





【આ ધારાવાહિક સંપૂર્ણપણે કાલ્પનિક છે... મારા મગજની બનાવટ... જેનો કોઈપણ સત્ય ઘટના કે સ્થળ, સમય, વ્યક્તિ સાથે મેળાપ સંયોગ માત્ર હોય શકે... તેમ જ આ વાર્તા ના સંપૂર્ણ કોપીરાઇટ મારા હસ્તક છે...જો મારી જાણ બહાર આ સ્ટોરી નો ઉપયોગ અથવા ગેરલાભ થશે તો તે વ્યક્તિ પર યોગ્ય પગલાં લેવાશે...】


【શહેર ના પોર્ષ એરિયામાં વિશાળ આલીશાન બંગલો માં રહેતા પતિ-પત્ની ના એક જોડકા વચ્ચે જોડકણું ગૂંચવાઈ ગયું હતું... આટલી સંપત્તિ અને શ્રીમંતાઈ ના માલિક...જેની સામે આખી દુનિયા સલામી ભરે અને જેનું આખી દુનિયા સાંભળે એનું પોતાની પત્ની સામે કંઈ ન ચાલતું...( ખબર પડી ગઈ હશે કે પત્ની આ દુનિયાનું ખતરનાક પ્રાણી છે...)】

°◆°◆°◆_જુલિયટ રોઝ _chapter-1_◆°◆°◆°

અવની રુઠેલાં અવાજે બોલે છે,"નિશિથ મારે કંઈ જ નથી સાંભળવું તારું... તું તારા આ નાટકો તારી પાસે જ રાખ... રોજ ગુસ્સો કરવો, ઝઘડો કરવો અને પછી જતું રેવું..."

નિશિથ કહે છે,"પણ એક વાર ખાલી સાંભળને મારી વાત...પ્લીઝ🙏🙏🙏"

અવની ગુસ્સો કરતા બોલે છે,"તને કીધું ને મેં કે આ વખતે નહિ સાંભળવું મારે કઈ જ... આ વખતે બક્ષી દે મને તારા જૂઠ બોલીને મનાવવાથી...(કાન બંધ કરી દે છે)"

નિશિથ ગુસ્સામાં બોલી જાય છે," પણ યાર સાચે મારે કાલે કામ વધારે હતું...એક સન્ડે ના બહાર ન જઈએ અને ડિનર સાથે ન કરીએ એમાં તારું શું જાય છે???"
(આવા પ્રશ્ન ના પૂછતાં જો આવી સિચ્યુએશન આવે ને તો...કેમ કે જશે ને...શ્રીમતીજી નો મગજ જશે... પછી કહેતા નહિ કે લેખકે કંઈ કીધું નહિ...)

અવની હાથમાં બેગ લઈને બહાર જતા બોલે છે,"what the hell is this?...મારુ શુ જાય છે?...હવે તો તમારા હાથ માંથી પ્રેમ જશે અને જશે શુ હું જાવ છું...પછી ખબર પડશે કે મારું શું જાય છે... આખી જિંદગી કામ માં નઈ ગૂંચવાયેલા રહો...એક સમયે મારી પણ જરૂર પડશે... પડ્યા બોલ જિલતા પેલા તો તમે ગમે એટલી એક્સપેન્સિવ વસ્તું લાવી આપવાનું કહું મેં કીધું હોય એ પેલા હાજર કરતા...પણ મારે એ કઈ જોઈતું જ નથી... મારે બસ સમય જોઈએ છે તમારો...

નિશિથ બોલે છે," સમય! મારો જેટલો સમય હોય છે એ તારો હોય છે...યાર ખાલી કામ ના સમયે મને કામ કરી લેવા દે કેમ કે ફક્ત એ સમય જ મારો નથી...એ સમય મારા કર્મ નો હોય છે...અને કામ સિવાય મેં તને સમય નથી આપ્યો એવું થયું છે ક્યારેય? અને મેં તને કીધું જ છે આ બધું જ તારું છે... જ્યારે હું ન હોવ ત્યારે તું કંઈક નવું શીખ કે કંઈ કરે તો હું તને રોકવા આવ્યો? તો પછી કેમ તું મારા કામ વચ્ચે મને રોકે છે?


અવની ધીમા અવાજે બોલે છે," મેં તમને ક્યારે કામ કરતા રોક્યા? પણ તમને કામ સિવાય કંઈ સૂઝતું નથી...24 કલાક માંથી 12 કલાક કામ ને આપો છો અને મને ફક્ત 5 કલાક જ મને આપો છો એમાં પણ તમને આલ આવે છે ક્યારેક મારી જોડે વાત કરવામાં પણ વાંધો પડે છે...અને મને નહિ રોકો હું જાવ છું હવે...

અવની ગુસ્સામાં જ નીકળી જાય છે કાર લઈને એ ગુસ્સામાં કાર ચલાવી રહી હોય છે એનું દિમાગ થઈ ગયેલા ઝઘડામાં ગૂંચવાયેલું હોય છે અને સામેથી ટ્રક આવતો હોય છે...અવની ને હોર્ન નો અવાજ સંભળાય છે પણ બવ મોડું થઈ જાય છે અને...

See you soon untill I'll here with next part of Juliet rose...jay shree krishna... jay swaminarayan
To be continued...