સત્યમેવ જયતે Dr Shreya Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યમેવ જયતે

એક ઘર માં ત્રણ વ્યક્તિઓ રહે છે.. પલ્લવી તેના પતિ મયંક અને તેનો પુત્ર રિશી ..તેનો ખૂબ રાજી ખુશી થી રહે છે
એક દિવસ તેમણે પોતાના પુત્ર ના બર્થ ડે ની ખુશી માં પાર્ટી રાખી હતી, ચારે બાજુ ઘર ના હૉલ ને બઉ સારી રીતે ફુગ્ગા ઓ થી સંગરવા માં આવ્યો હતો..
પાર્ટી માં આવતા વ્યક્તિ ને મયંક અને પલ્લવી આવકાર આપી બોલાવી રહ્યા હતા..અને રિશી તેના ફ્રેન્ડ સાથે ફુગ્ગા અને રમકડાં થી રમી રહ્યો હતો.
પાર્ટી માં રિશી ના બધા ફ્રેન્ડ તથા મયંક અને પલ્લવી ના મિત્રો હતા...મયંક ના બિઝનેસ પાર્ટનર રાજ અને શક્તિ પણ હતા....
પાર્ટી જોર સોર થી ચાલતી હતા , કોઈ વાતો કરી રહ્યા હતા, તો કોઈ ડાંસ કરી રહ્યા હતા...કોઈ સરબત અને નાસ્તા નો આનંદ લેતા હતા..મયંક અને પલ્લવી પણ ડાંસ ફ્લોર પર હતા.
એટલા માં મયંક અને પલ્લવી એ કેક કટ કરવા અબ્ધા ને ભેગા થવા કહ્યું, અને રિશી ને બોલાવ્યો, પણ રિશી દેખાયો નહીં એટલે મયંક તેને લેવા મટે ગયો , તેને રિશી ક્યાંય મળ્યો નહિ, તેને પળવવી ને જણાવ્યુ, બધા રિશી ને ગોતવા લાગ્યા ..પણ રિશી નો કોઈ પતો લાગ્યો નહિ..બધા ખૂબ ગભરાઈ ગયા અને પોલીસ ને બોલાવ્યા..
પોલીસે આવી મયંક સાથે વાત કરી , જાણ્યું કે તેમનો પુત્ર રિશી કીડનેપ થયો હોય તેવું લાગે છે..
પોલીસે બધા સાથે વાત કરે છે છેલ્લે કોઈ એ રિશી ને જોયો છે, ત્યારે જાણ થઈ છે કે છેલ્લે તેના બિઝનેસ પટનાર રાજ લઇ ને ગયા હતા,
રાજ ને પૂછતા તે કહી છે , મે તો તેને ગિફ્ટ આપવા માટે બોલાવ્યો હતો, ગિફ્ટ માં મે તેની ફેવરિટ કાર આપી હતી , તે જોઈ ને તે રિમોટ થી તેને ચલાવવા લાગ્યો અને મને પલવવી એ ડાંસ માટે બોલાવતા હું ત્યાં જતો રહ્યો..પછી અમને ખબર નથી..આ વાત પર પલ્લવી એ માથું હા માં ધુનાવવ્યું..
પોલીસ એ આ વાત ની તપાસ કરવા અને રિશી ને ગોતવા તથા જો કીડનેપર નો કોઈ ફોન આવે તો તરત પોલીસ ને જાણ કરવા જણાવ્યું..
પોલીસ ને રાજ પર હાવભાવ થી થોડો સક ગયો હોવાથી તેમને તેમની જાણકારી કાઢવાની સરું કરું..
તેના પહેલાં ના ધંધા જાણવા માં આવ્યું કે આ તેનો પહેલો જ બિઝનેસ છે, વધારે માં ખબર પડી કે તે એક ડોક્ટર છે .
પોલીસે વિચાર્યું કે ડોક્ટર હોવા છતાં બીઝનેસ માં કેમ છે, કોલેજ ગયા પછી જાણ થઈ કે પલ્લવી અને રાજ કોલેજ માં સાથે હતા, માટે જ પલ્લવી ના પતિ સાથે બિઝનેસ ના તેની ઓળખાણ થઈ...
આ બાબતે પલ્લવી ને તરત પૂછતા તેને અને માત્ર ક્લાસ મેટ હોવનું જણાવ્યું પણ આ વાત નો સુ મારા દીકરા ના કિડનેપ પાછળ એવું કહ્યું....
આ બાજુ હજી સુધી કોઈ નુ પૈસા માટે ફોન પણ આવ્યો નહાતો.પોલીસે વિચાર્યું જો આ બધું પૈસા માટે જ હોઈ તો અત્યાર સુધી ફોન આવી જાય..
ત્યારે પોલીસ પાર્ટી માં હાજર લોકો ની પૂછપરછ કરતી હતી...જેમાં ખબર પડી કે પહેલાં પલ્લવી અને રાજ જોડે હતા, એક બીજા ને પ્રેમ કરતા હતા, પણ અચાનક તેને મયંક જોડે લગ્ન કર્યા..અને 3 વર્ષ પછી રાજ પણ મયંક નો બિઝનેસ પાટનર બની ગયો..
પોલીસે આ બને નાં કોલ લીસ્ટ કડાહવી જેમાં આ બને નાં હમણાં 2 મહિના થી બહુ ફોન સામે આવ્યા...
પોલીસે મયંક નાં ઘરે ગઈ પણ કોઈ ઘરે ના હતું અને સમાન પણ વિખરાયેલી હતો...મયંક ના ફોન નાં લોકેશન થી આજુ બાજુ શોધતા..એક ગોડાઉન માં તે બાંધેલી હાલત માં હતો..અને પલ્લવી સામે બંધુક તાકી ઊભી હતી.
પોલીસે એ ચાલાકી થી તેના હાથ થી એ પડાવી લીધી , અને આખી વાત કઢાવી.
પાળવવી અને રાજ એ કબૂલ્યું કે તેના બિઝનેસ પાટનાર બની ને આવ્યા પછી, તેમના વચ્ચે ફરી પ્રેમ થયો ...તેમને નવી જિંદગી માટે પૈસા ની જરૂર હતી ,માટે તેમને રિશી ને કિદનેપ કરી પછી દુખ માં મયંક ને kidnep કરી મારી નાખવાની વિચાર્યું, જો મયંક ને મારી નાખે તો બધું પલ્લવી ને મળી જતું,અને તે લોકો દેશ છોડી ભાગી જતા...અને રોવા માંડી..
પણ કોઈ ની ચાલાકી સત્ય ની સામે કામ નથી આવતી, હંમેશા જીત આખરે સત્ય ની જ થઈ છે...
પલ્વવી અને રાજ ને જેલ થઈ અને કોર્ટ માં કેસ ચાલ્યો અને રિશી , મયંક ને પોતાના ઘરે પહોંચાડયા...
_______***_______________
વાર્તા ને વાંચી , રેટ આપો અને વાર્તા પર મને જણાવો, જેથી બીજી વાર્તા લખવા મને ઉત્સાહ મળે.