જિંદગી ના વળાંકો - 2 Dr Shreya Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

જિંદગી ના વળાંકો - 2

આ નવું કોચિંગ મારી સ્કૂલ થી બહુ અલગ હતું, અહી છોકરા અને છોકરીઓ એક જ સાથે બેસતા હતા. અમારી પાછળ ની બેન્ચ પર પણ 3 છોકરા બેઠા હતા.
સ્નેેહા એ કહ્યુંં આબધું જોઈ નેે મને મારી સ્કૂલની બહુ યાદ આવે છે, રિયાાએ તેેંનેે હાથ પકડી આશ્વાસનન આપતા કહ્યું " બસ હવેેતું બધાાને જુના દોસ્ત યાદ કરાવી આજ ની આ નવી શરૂઆતમાં ખલેલ ના કરીશ. માંંંં એટલા માં લેકચર શરૂૂ થયા અનેે કોચિંગ પતાવી બધા હોસ્ટેલ પહોચી ગયા..
એક મહિના પછી... કોચિંગ ક્લાસિસ માં એક ટેસ્ટ હતી આ વચ્ચે પાછળ ની બેન્ચ પર ના એક છોકરો જેનું નામ હતું આરવ તેને સ્નેહા જોડે જવાબ માટે વાત કરી અને બાકી ના શૈલેષ અને પ્રશાંત એ પણ વાત સરું કરી, ત્યારથી બસ આજ દિવસ થી અમારા એક નવા ગ્રુપ ની શરુઆત થય...
હવે જ્યાં પણ હોઈ અમે સાત સાથે જ રહેવા લાગ્યા..
પછી એ ક્લાસ માં રેડિંગ હોઈ કે ક્લાસ ના ડાઉટ હોઈ..ભણવાનુ હોય કે બહાર જમવાનું...કોઈ નવી મૂવી હોય કે સોપિંગ...
પણ અમારા હોસ્ટેલ ના રૂમ માં અમારી વાત કઈક અલગ જ હોય .. રિયા ને આરવ તરફ એટ્રેકશન હતું, જે એમને બધા ને સાફ દેખાઈ આવતું હતું.... આ માટે અમે રિયા ને રૂમ માં બહુ ચીડવતા હતા, અને ગ્રુપ માં પણ .
સેટરડે આમારી ટેસ્ટ પછી સનડે સવારે બધા નુ જોડે શૈલેષ ના ઘરે ગ્રુપ રીડિંગ હોય જેમાં અમારી પિલ્લો ફાઇટિંગ વધારે હોય...ને પછી તો સન્ડે તો અમારા દુનિયા સાથે બાથ ભરવા નો દિવસ હોય રાતે પીઝઝા અને બર્ગર સાથે કોલ્ડ ડ્રીંક અને પછી આખી રાત રોડ પર એક્ટિવા, અમે અને અમારી ખુલા આકાશ માં પવન સાથે ની લોંગ ડ્રાઈવ......
આમ જ અમારા કોચિંગ નુ એક વર્ષ વીત્યું ....
હવે તો એમને એક બીજા ની ખૂબ આદત થઇ ગઈ હતી, પણ જુના દોસ્તો હજી ફોન થી નજીક જ હતા , એમના જોડે પણ વીડિયો કોલ માં વાતો થતી હતી... મારા જુના દોસ્તો મને દરેક કોલ માં પૂછતા " પ્રાચી તું કોઈ જોડે છે? " મારો એ જ જવાબ હોય કે " ના "
પણ , સ્નેહા , રિયા અને શિવાની બહુ સારી રીતે જાણતા હતા કે મારા દિલ માં પ્રશાંત માટે ફ્રેન્ડ કરતા થોડું વધારે કઈ જરૂર છે, એ મને વારંવાર આ માટે પૂછતાં અને મારા થોડા લાલ મુખ સાથે "ના " કહેવા પર હમેશાં શિવાની કહેતી " એમને તારા આ મોઢા ની લાલી દેખાઈ છે"....કેમ કે શિવાની એ રિયા ને સ્નેહા કરતા મારી વધી નજીક હતી ..મને કઈ પણ પેલી વાત હોય તે જો કોઈ ને ના ખબર જોઈ તો શિવાની ને પૂછવા પર જરૂર એ વાત નો જવાબ મળતો..
એ પણ ખૂબ સારી રીતે મને ઓળખતી હતી, કે મારી ઉદાસી ને કઈ રીતે દૂર કરવી....અને એ પણ પોતાની બધી વાત માટે સૌથી પહેલા દોડતી આવી મને કહેતી..
પંદર દિવસ પછી , શૈલેષ ની બહેન ના મેરેજ હતા ...જે માટે અમે બધા ખૂબ જ ખુશ હતા કેમ કે આ 12 સાયન્સ નુ અમારું છેલ્લુ ફંકશન હતું. આ પછી અમારે બધે એ અમારું પૂરું ધ્યાન ભણવા પર આવવું જોઈ આ અમારા બધા ના મમ્મી પપ્પા કહેતા હતા ...
હું આ દિવસ માટે વધારે જ ખુશ હતી કેમ કે મેરેજ ના બીજા દિવસે મારો બર્થ ડે હતો અને ફ્રેન્ડ જોડે આ દિવસ માટે વિતાવવા હું ખૂબ ખુશ હતી....

.